કોરોનાનો ડર/ શિકાગોના એરપોર્ટ કેમ્પસમાં 3 મહિના છૂપાયો કેલિફોર્નિયાનો નાગરિક, આખરે નસીબ ખરાબ નીકળતાં આ રીતે પકડાયો
કોરોનાનો ભય લોકોમાં એ રીતે ઘર કરી ગયો છે તેનું તાજું જ ઉદાહરણ સામે આવ્યું છે. શિકાગોના એરપોર્ટ કેમ્પસમાં એક ભારતીય મુળના કેલિફોર્નિયાનો નાગરિક છેલ્લા...