કોરોના ઈફેકટ / રેલવેએ કરી રેકોર્ડબ્રેક કમાણી! માલભાડા આવકમા ગત વર્ષ કરતા થયો વધારો
ભારતીય રેલ્વે માટે રાહતના સમાચાર છે. કોવિડ-19 મહામારી બાદ પ્રથમવાર રેલ્વેનું માલભાડુ રેવેન્યુ ગત નાણાકીય વર્ષથી વધારે રહ્યું. રેલ્વેએ જણાવ્યુ કે, કોરોના મહામારી બાદ પ્રથમવાર...