10 રાજ્યોથી આવી રહ્યાં છે દેશના 77 ટકા કોરોનાના દર્દીઓ, દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50,20,360
દેશમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 50,20,360 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં, આ રોગચાળાના 1,290 દર્દીઓનાં મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 82,066 પર...