હાઇકોર્ટ બગડી /કોવિડ-19 મૃતકોને 1 કરોડના વળતરની માગ નકારી, કહ્યું- ‘આખો દેશ નાદાર થઇ જશે’,
કોવિડ -19 સંક્રમણથી અથવા તેમાંથી સાજા થવાના એક મહિનાની અંદર મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 1 કરોડ રૂપિયાના વળતરની માંગને નકારી કાઢતા દિલ્હી હાઈકોર્ટે મંગળવારે...