રસીકરણ કરાયેલા લોકોમાં 6 મહિના પછી એન્ટિબોડીનું સ્તર ઘટ્યું, ઓમિક્રોનને મ્હાત આપવા બૂસ્ટર ડોઝ જરૂરી
કોરોના વાયરસ અને તેની વેક્સીનને લઈને કેટલાક નવા ખુલાસા સામે આવ્યા છે. આ ઘટસ્ફોટ અનુસાર કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના કિસ્સામાં કોવિશિલ્ડ, કોવેક્સીન અને બંનેનું મિશ્રણ...