અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો, હાલ માત્ર 16 દર્દી દાખલ
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મોટા ઘટાડો જોવા મળ્યો છે. હાલ સોલા સિવિલમાં માત્ર કોરોનાના માત્ર 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શનિવારે 29 લોકોને...