ઓમિક્રોન/ લાગી શકે છે ક્રિસમસ અને નવા વર્ષના જશ્ન પર ગ્રહણ ? ભીડ રોકવા માટે રાજ્ય સરકાર જારી કરશે નવી ગાઇડલાઇન
મહારાષ્ટ્રમાં કોવિડ-19 અને ઓમિક્રોનના તેજીથી વધતા કેસોના કારણે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. આજ કડીમાં મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે ક્રિસ્મસ અને નવા વર્ષ દરમિયાન લગ્ન...