હાઈકોર્ટમાં કોરોના બ્લાસ્ટ : કુલ 78 લોકો પોઝિટિવ આવતા ફફડાટનો માહોલ, પોલીસકર્મીઓ પણ આવ્યાં ઝપેટમાં
સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કેસોએ મોટો ઉછાળો માર્યો છે. ત્યારે આ કોરોના હવે સામાન્ય જનતાથી માંડીને રાજનેતાઓ, કોર્ટનો સ્ટાફ તેમજ પોલીસકર્મીઓથી માંડીને ડૉક્ટરો સુધીનાં તમામ લોકોને...