કોરોનાથી વધી ચીનની ટેન્શન, સૌથી વધુ આબાદી વાળા શહેર શાંઘાઈમાં લગાવવા જઈ રહ્યું છે Lockdown
વિશ્વને કોરોના મહામારીમાં ધકેલનાર ચીન ફરી એકવાર વાયરસની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોએ સરકારનું ટેન્શન વધારી દીધું છે. ચીનની આર્થિક...