મદ્રાસ હાઇકોર્ટે ધર્માંતરણને યોગ્ય ઠેરવ્યું, જાણો શું હતો સમગ્ર મામલો
મદ્રાસ હાઈકોર્ટે એક ખ્રિસ્તી મહિલાને હિંદુ ધર્મમાં ધર્માંતરીત કરવાના મામલે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત શુદ્ધિ સમારંભને યોગ્ય ઠેરવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અંતર્ગત...