‘થપ્પડ કાંડ’ પછી પહેલી વખત ભારતમાં જોવા મળ્યો વિલ સ્મિથ, યુઝર્સે કહ્યું- દૂર રહો, તમને થપ્પડ મારશે
ઓસ્કાર 2022 (Oscars 2022)માં કોમેડિયન ક્રિસ રોક (Chris Rock)ને થપ્પડ માર્યા બાદ વિલ સ્મિથ (Will Smith) મીડિયામાંથી ગાયબ હતો. દુનિયાભરમાં વિલ સ્મિથને લઈને ચર્ચા થઈ...