વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે અચાનક ટી-20 ટીમનું નેતૃત્વ છોડવાનું એલાન કર્યું. વિરાટ કોહલીનો આ નિર્ણય એમના ચાહકો માટે ચોંકાવનારો હતો. વિરાટે સોશિયલ...