ઉત્તર પ્રદેશમાં આ પાર્ટીના કદાવર નેતા અને બાપ-દિકરા વચ્ચેની લડાઇ નાટક, અહીંથી લડશે ચૂટણીYugal ShrivastavaMarch 9, 2019March 9, 2019સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના છ ઉમેદવારોની યાદી આજે બહાર પાડી હતી. પક્ષના સ્થાપક મુલાયમ સિંહ યાદવ મૈનપુરીમાંથી ચૂંટણી લડશે જ્યાં થી અગાઉ...