સોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક
કેરળની રાજધાની તિરુવનંતપુરમના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રવિવારે અધિકારીઓએ એર કાર્ગો દ્વારા પરિવહન કરેલા માલમાંથી 30 કિલોથી વધુનું સોનું જપ્ત કર્યું છે. યુએઈના ભૂતપૂર્વ વાણિજ્ય અધિકારી...