GSTV

Tag : congress

પક્ષ પલટુઓ ચૂંટણી લાડવા આવે છે અને જીતીને ચાલ્યા જાય છે, પ્રદેશ કોંગ્રેસ સામે યુથ કોંગ્રેસે ચડાવી બાયો

Nilesh Jethva
વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સામે યુથ કોંગ્રેસે બાયો ચડવી છે. 8 વિધાનસભાની પેટાચૂંટણીને લઇ યુથ કોંગ્રેસની માંગ છે...

સરકાર માટે શાળાના પુસ્તકો કમાણી માટેનું સાધન, ગ્રામ્ય વિસ્તારોમાં 18 હજાર બાળકો શિક્ષણથી વંચિત

Nilesh Jethva
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે ધોરણ 1થી 8નું સાહિત્ય જિલ્લા કક્ષાએ છપાવી વિદ્યાર્થીઓ...

15મી ઓગસ્ટ સુધીમાં રસી બનાવવાના ICMRના નિર્દેશોથી વિવાદ, વિપક્ષના પ્રહાર

pratik shah
15મી ઓગસ્ટ સુધીમાં કોરોનાની રસી બનાવી લેવા માટે મેડિકલ સંસ્થાઓને નિર્દેશ આપતા ICMRના વડા ભાર્ગવના પત્રથી વિવાદ સર્જાયા પછી દેશની ટોચની મેડિકલ રિસર્ચ સંસૃથાએ શનિવારે...

ઘીના ઠામમાં ઘી પડ્યું, ધારાસભ્ય કાંધલ જાડેજાએ કોંગ્રેસને જ આપ્યો હતો મત

pratik shah
રાજ્યની રાજ્યસભાની ચૂંટણીમાં ઘણો રાજકીય રંગ જોવા મળ્યો હતો આ ચૂંટણીમાં બીટીપી-એનસીપીએ કોંગ્રેસને સાથ આપ્યો ન હતો જેના કારણે કોંગ્રેસને ફાળે એક જ બેઠક ગઇ...

પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી આ કડક સૂચના

Nilesh Jethva
આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રભારીની બેઠક મળી. કોંગ્રેસના તમામ 8 નિરિક્ષકોની પ્રભારી સાથે બેઠક મળી. બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે એક પણ ઉમેદવાર કોઈની ભલામણ...

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો

Arohi
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત કેસરિયો ધારણ કરી શકે છે. રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે. તેવા સમયે આહવામાં આવેલા સર્કિટ...

અમદાવાદ મ્યુનિની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિનાનો બાકી સમય, શહેર કોંગ્રેસનું માળખું વેરવિખેર

pratik shah
અમદાવાદ મ્યુનિ.ની સામાન્ય ચૂંટણીની સામે હવે માત્ર ચાર-પાંચ મહિનાનો જ સમય બાકી રહ્યો છે. રાજ્ય સરકારે નવા જ સિમાંકનને મંજુરી આપ્યા બાદ ભાજપે ચૂંટણીની તમામ...

ભાજપના ઈશારે પોલીસ કોંગ્રેસને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શનો કરવા નહીં દેતી હોવાનો આક્ષેપ, ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધવા માગ

Arohi
તાજેતરમાં મળેલા મનપાના જનરલ બોર્ડમાં પોલીસે કોંગ્રેસના છ કોર્પોરેટરોને ઉપાડી લઈ હેરાનગતિ કર્યાની, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શન વખતે કોંગ્રેસનાં આગેવાન સાથે...

અમિત શાહ અને મોદીએ શિવરાજને વેતરી નાખ્યા : માત્ર 4 સમર્થકોને મળ્યું કેબિનેટમાં સ્થાન, સિંધિયાનો પાવર વધ્યો

Dilip Patel
શિવરાજ મંત્રીઓની યાદીની સંપૂર્ણ વાર્તા કહીને ‘ઝેર’ પીવાની વાત કરી હતી. મધ્યપ્રદેશમાં, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 100 દિવસ સરકાર ચલાવ્યા પછી પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો છે. ગુરુવારે...

આજે શિવકુમારના શપથ ગ્રહણનો ગ્રાન્ડ શો યોજાશે, તમે માની નહીં શકો એવી કરાઈ છે તૈયારી

pratik shah
ડી. કે. શિવકુમાર કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નિમાયાના પાંચ મહિના પછી અંતે ગુરૂવારે કાર્યભાર સંભાળશે. શિવકુમારની ઈચ્છા બેંગલુરૂમાં લાખો કાર્યકરોની હાજરીમાં શપથ લેવાની હતી પણ...

કરજણમાં ભાજપને ભારે પડશે આ 2 નેતાઓના અબોલા, સંકલનની મીટિંગમાં નહોતું સંકલન

Arohi
કરજણના બે હરિફ પૂર્વ ધારાસભ્યો વચ્ચે આજની ભાજપની મીટિંગમાં સ્પષ્ટ અંતર જોવા મળ્યું હતું. કરજણના પૂર્વ કોંગી ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપના...

પેટા ચૂંટણી પહેલાં BJPની છાવણીમાં ચિંતા, કરજણના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે અબોલા દેખાઇ આવ્યાં

Bansari
કરજણના બે હરિફ પૂર્વ ધારાસભ્યો વચ્ચે આજની ભાજપની (BJP) મીટિંગમાં સ્પષ્ટ અંતર જોવા મળ્યું હતું.કરજણના પૂર્વ કોંગી ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપના...

પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો થયો આદેશ, 1 મહિનાનો મળ્યો સમય

Ankita Trada
મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ સ્થિત બંગલો ખાલી કરવા માટે કહ્યુ છે. પ્રિયંકાએ આ બંગલો પહેલી ઓગષ્ટ સુધીમાં ખાલી કરવાનો...

કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ભાજપ સોશિયલ મીડિયાના સહારે, આ રીતે કરશે ડીઝીટલ પ્રચાર

Bansari
કોરોના એ અનેક સેકટરમાં સીધી કે આડકતરી અસર કરી છે. જેમાંથી રાજકીય પક્ષો પણ બાકાત નથી. રાજ્યમાં 8 સીટ પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં...

GTUની પરીક્ષાને લઈને કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ, સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva
GTU મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજી હતી અને પરીક્ષા પાછી ઠેલવવાની માગ કરી હતી. GTUની પરીક્ષાને લઈને છેલ્લાં કેટલાય દિવસથી એનએસયૂઆઈ આ અંગે...

ભાજપ કોંગ્રેસનું સામસામે પોલ ખોલ અભિયાન, રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને પીએમ કેર્સ ફંડમાં ચીનનું ડોનેશન?

pratik shah
ચીન સાથે સરહદે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર આરોપો લગાવવામાં વ્યસ્ત છે. અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે...

મોદી સરકાર સામે સોનિયા ગાંધી આક્રમક, તેલની કિંમતો વધારી જનતા પાસેથી વસૂલ્યા 18 લાખ કરોડ

pratik shah
પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને આજે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર...

પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને રાહુલ ગાંધીએ દેશવ્યાપી અભિયાનનું કર્યું આહવાન , ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ

pratik shah
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકારને ઘેરવા અભિયાન શરૂ કર્યુ છે. આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં પેટ્રોલ...

પીએમ કેર્સ ફંડના નામે દેશની સુરક્ષા સાથે બાંધછોડ, ચીન મુદ્દે કેમ મૌન મોદી: કોંગ્રેસના મોદી સરકાર પર ગંભીર આક્ષેપ

pratik shah
ચીન સાથે સરહદે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર આરોપો લગાવવામાં વ્યસ્ત છે. અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે...

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને લઈને જે પી નડ્ડાના સવાલો સામે કોંગ્રેસનો પલટવાર, પૂછ્યા 10 સવાલ

pratik shah
રાજીવ ગાંધી ફાઉન્ડેશન (આરજેએફ) ને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સોનિયા ગાંધીને 10 સવાલ પૂછ્યા હતા. જેના, પર કોંગ્રેસએ ભાજપ પર પલટવાર કર્યો...

પક્ષપલ્ટુ ધારાસભ્યોએ ધારણ કર્યાં કેસરિયાઃ કમલમમાં બીછાવી લાલજાજમ

Mansi Patel
રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો પર જીત હાંસલ કર્યા બાદ ભાજપની નજર હવે આગામી પેટાચૂંટણી પર છે. આગામી સમયમાં યોજાનારી પેટાચૂંટણી જીતવા અત્યારથી ભાજપે કમર કસી...

કપરાડાના આદિવાસી આગેવાન અને કોંગ્રેસની બેઠકથી ચૂંટણી જીતનારા જીતુ ચૌધરી ભાજપમાં જોડાયા

Mansi Patel
કપરડાના આદિવાસી આગેવાન અને કોંગ્રેસની બેઠકથી ચૂંટણી જીતનારા જીતુ ચૌધરીએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. તે સમયે તેઓએ કોંગ્રેસ છોડવા પર પ્રતિક્રિયા આપતા એટલુ...

કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરનારા ધારાસભ્યોએ કર્યો આ બફાટ

Mansi Patel
ભાજપમાં પ્રવેશ લેનારા પાંચ કોંગી ધારાસભ્યોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મુખમાં કોંગ્રેસ.. બગલમાં ભાજપ જેવો ઘાટ ઘડાયો હતો. કેમ કે રાતોરાત...

મોરબીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાજપનો ભગવો ખેસ કર્યો ધારણ,

Mansi Patel
મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ બ્રિજેશ મેરજાને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. જે...

કોંગ્રેસ છોડનારા 5 ધારાસભ્યોએ ભગવો ધારણ કર્યો, ભાજપમાં જોડાયા બાદ કરેલાં સંબોધનમાં ધારસભ્યોની જીભ લપસી

Mansi Patel
રાજયસભાની ચૂંટણી બાદ હવે પક્ષપલટાની મોસમમાં કોંગ્રેસ છોડનારા પાંચ ધારાસભ્યોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. ધારીથી કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયેલા જે.વી.કાકડિયાને કમલમ ખાતે પ્રદેશ ભાજપ...

આજે એક બે નહીં કોંગ્રેસના પક્ષપલટુ 8 ધારાસભ્યો એકી સાથે BJPમાં જોડાશે

Arohi
રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષની વંડી ઠેકીને રાજીનામું ધરી દેનારા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ આજે સવારે ભાજપમાં જોડાઈ રહ્યાં છે. રાજકારણમાં કોઈ કોઈનું સગું ન હોવાનું આ...

ભાજપને અલ્પેશવાળી થવાનો ડર, પેટાચૂંટણીમાં ટીકિટ ન મળી તો પક્ષપલટુંઓની રાજકીય કારકીર્દી પૂરી

Bansari
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકીને રાજીનામુ ધરી દીધું હતું. જેના પગલે આ બધીય બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. રાજ્યસભાની ત્રણેય બેઠકો...

કોંગ્રેસી નેતાઓ ઉપર ગુસ્સે થયા રાહુલ, કહ્યું હું પીએમ મોદીથી ડરતો નથી, શાહે કર્યો પલટવાર

Mansi Patel
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મંગળવારે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના એક નેતા ઉપર ભડકી ગયાં હતાં. તેને આરોપ લગાવ્યો હતો કે, ઘણા નેતા પ્રધાનમંત્રી...

ઈમર્જન્સીમાં લોકતંત્રની રક્ષા કરનાર તમામ સૈનિકોને મારા શત શત વંદન, દેશ આ બલિદાનને ક્યારેય નહીં ભૂલે

pratik shah
25 જૂન 1975ના રોજ જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સીને આજે 45 વર્ષ પુરા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સીને યાદ કરતા કહ્યું કે દેશમાં આજથી 45...

સત્તા લાલચ માટે એક પરિવારે દેશને બનાવી જેલ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

pratik shah
વર્ષ 1975માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લોકશાહીને કલંક લાગે તેવી કટોકટી લગાવી હતી. આજે આ કટોકટીને 45 વર્ષ પૂર્ણ થયા છે. ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં 25...
Do NOT follow this link or you will be banned from the site!