Archive

Tag: Congress MLA

કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમના વિરોધીને જવાબ આપ્યો કે હું નથી જોડાવાનો

અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વધુ એક પોસ્ટ વાઇરલ કરી છે. ભાજપ દ્વારા લોકસભાની બેઠક ધવલસિંહ ઝાલાએ ઠુકરાવી તેવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટમાં એમ પણ ઉલ્લેખ કરાયો છે કે ભાજપના મળતીયાઓએ ધવલસિંહનો સંપર્ક કર્યો હોવાની ચર્ચા…

મંત્રીમંડળના વિસ્તરણ મામલે સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો, ઘણાના સપનાં થશે ચકનાચૂર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)એ પ્રધાનમંડળ વિસ્તરણની અટકળોને ફગાવી દીધી છે. પાલનપુરમાં આ મામલે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રૂપાણીએ કેબિનેટ વિસ્તરણની વાત ફગાવી હતી. જ્યારે કે કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવાની ચાલતી અટકળો અંગે તેમણે સ્પષ્ટ ફોડ પાડવાનું ટાળ્યું હતુ….

ખનીજચોરીમાં સજા થતાં ધારાસભ્ય સસ્પેન્ડ, ગુજરાત કોંગ્રેસને પડ્યો મોટો ફટકો

આગામી લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને વિધાનસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે. ભગવાનભાઈ બારડને ખનીજ ચોરી કેસમાં કોર્ટે બે વર્ષ નવ મહિનાની સજા ફટાકારી હતી. અને તેને લઈને આજે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર…

નીતિનભાઈ પાસે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની આ છે અપેક્ષા, જાણો કયા ધારાસભ્યે શું કહ્યું

ગુજરાતનું લેખાનુદાન બજેટ રજૂ થવાનું છે. તે પહેલા વિપક્ષ કોંગ્રેસ પણ સરકાર પાસે અપેક્ષાથી જોઈ રહી છે. ખાસ કરીને પ્રજાના પ્રશ્નો બજેટમાં ઉકેલાય. યુવાનોને રોજગારી, ગ્રામીણ મહિલાઓ માટે મંડળીઓ ખુલે તેવી માંગ ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ભરત ઠાકોર…

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો, આવતીકાલે લેખાનુંદાન

ગુજરાતમાં આજે વિઘાનસભા સત્રમાં પ્રથમ દિવસે જ હોબાળો મચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોનાં દેવામાફી મામલે દેખાવો કરતાં રાજ્યપાલે પ્રવચન ટૂંકાવી દેવું પડ્યું હતું. રાજ્યપાલ ગૃહમાંથી નીકળી ગયા છે. અને 15 મીનિટ માટે ગૃહની કામગીરી બંધ કરી દેવાઈ છે. આ દેખાવોમાં…

બાયડમાં કોંગ્રેસના MLA શહીદ પરિવારો માટે આગળ આવ્યા, પોતાની યથાશક્તિ રજૂ કરી

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 3 મહિનાનો પગાર શહીદોના પરિજનોને અર્પણ કરીને દેશ પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી છે. નોંધનીય છે કે પુલાવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિજનો તમામ ક્ષેત્રમાંથી લોકો યથાશકિત આર્થિક મદદ કરી રહ્યા છે. જેમાં હવે ગુજરાતના…

સિંચાઈ કૌભાંડમાં સામેલ ધારાસભ્યે માગ્યા જામીન, હાઇકોર્ટે આપી આ મુદત

વિધાનસભામાં સિંચાઇ કૌભાંડ અંગેના પ્રશ્નો ન પૂછવા માટે રૂપિયા ૪૦ લાખની લાંચ માગવાના કેસમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની વધુ સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સેશન્સમાં જામીન ન મળતાં હાઈકોર્ટ આવ્યા સાબરિયાની રજૂઆત…

ગુજરાતમાં મફતમાં ડુંગળી વેંચનારા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત, ભાવ પાણી-પાણી

જૂનાગઢના  વિસાવદરમાં કોંગ્રેસ અને ખેડૂતોએ ડુંગળી મુદ્દે વિરોધ કર્યો છે. મફતમાં ડુંગળી વહેચતા કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયાની અટકાયત કરાઇ હતી. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડુતોમાં રોષ વ્યાપો છે.  રોષે ભરાયેલા ખેડૂતોએ ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યુ હતુ. ધારાસભ્ય…

ભાજપ-કોંગ્રેસની ખેંચતાણમાં આશાબેનના બંને હાથમાં લાડુ, અપાઈ આ ઓફર

ઊંઝાની બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાકાને હરાવનાર આશાબેન પટેલ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો બદલાયા છે. રાજીનામું આપ્યા બાદ આશાબહેને મીડિયા સમક્ષ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. જ્યારે વડાપ્રધાન…

આશાબેન ભાજપમાં જોડાયા તો જયશ્રીબેન અને જીવાભાઈનાં સપનાં ચકનાચૂર થશે

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલ પાર્ટીથી નારાજ હોવાના કારણે રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ હવે 76 પહોંચી ચૂક્યું છે. આશા…

લોકો પોતાના સળગેલા ઘરોની વ્યથા CM રૂપાણીને કરવા જતાં લાકડી ખાવી પડી

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરનારાઓ પર લાઠીચાર્જ થયો છે. કુબલિયા પરાના વિસ્તારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. કુબલિયાપરાના લોકોના પ્રશ્ને વશરામ સાગઠીયાની આગેવાનીમાં વિરોધ સમયે આગેવાનની અટકાયત થઈ હતી. અને આ અટકાયતના વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓ પોલીસવાન આગળ…

ગુજરાત કોંગ્રેસના MLAએ મક્કામાં પ્રજાસત્તાક દિવસની કરી ઉજવણી

અમદાવાદમાં દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સાઉદીના પવિત્ર મક્કામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ગુજરાતના ઉમરા પર ગયેલા હાજીઓએ ભારતના આન-બાન-શાન એવા તિરંગાને સલામી આપી. ગ્યાસુદ્દીન સહિતના તેમની સાથે ગયેલા હાજીઓએ હરમ શરીફમાં અલ્લાહ સમક્ષ…

કોંગ્રેસના કદાવર નેતાને ધારાસભ્યે આપી 1.8 કરોડની કાર ગિફ્ટ, સૌથી ધનિક છે ધારાસભ્ય

કર્ણાટકના પૂર્વ સીએમ અને કોંગ્રેસી નેતા સિધ્ધારમૈયાને લઈને નવો જ વિવાદ જાગ્યો છે. કોંગ્રેસના જ સૌથી ધનિક ધારાસભ્ય બી સુરેશે સિધ્ધારમૈયાને 1.8 કરોડની કાર ગિફ્ટ આપી હોવાની ચર્ચાએ કર્ણાટકના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે. બી સુરેશ પાસે લગભગ 416 કરોડ…

કર્ણાટકમાં સત્તાનો જંગ મારામારી સુધી પહોંચ્યો, કોંગી નેતાઓમાં ઈનફાઈટથી એક હોસ્પિટલમાં

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચેની લડાઈ છૂટાહાથની મારામારી પર ઉતરી આવી છે. બેંગલુરુના જે રિસોર્ટમાં કોંગી ધારાસભ્યો રોકાયેલા છે. તેઓ અંદરો અંદર લડ્યા. જેમાં એક ધારાસભ્ય આનંદ સિંહને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. માનવામાં આવે છે કે ગત રાતે…

VS હોસ્પિટલના મુદ્દે અભિયાન ચલાવતા કોંગ્રેસના નેતાઓ મળ્યા CM રૂપાણીએ, જાણો શું થયું અંતે

છેલ્લા કેટલાય દિવસોથી કોંગ્રેસ દ્વારા VS બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે પૈકી ગ્યાસુદિન શેખ સહીત કોંગી નેતાઓએ સીએમને આ મુદ્દે મળીને રજૂઆત કરતા સીએમે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપવાની સાથે કહ્યુ કે વીએસ હોસ્પિટલમાં ગરીબોને કોઇ…

કોંગ્રેસના કેટલાક નેતાઓ મારો હાથ તોડવામાં પડ્યા છે પણ હું નબળો નથી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને લઈને ધમાસાણ ચાલુ થયું છે, ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને મંત્રીપદની તેમજ સાંસદની ટિકિટ આપવા માટેની ઓફર કરાઈ હોવાની સચિવાલયમાં ચર્ચા છે. આ ચર્ચા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે મને આમાં ધકેલી…

અમદાવાદના 4 ધારાસભ્યો સામે પોલીસ ફરિયાદ, VS મામલે રેલી કાઢી ફસાયા

વાડીલાલ હોસ્પિટલમાં પથારીની વધ -ઘટના મુદ્દે અમદાવાદ શહેર કોગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો દ્વારા ગુરુવારે રેલી કાઢીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હંગામો મચાવીને દરવાજાની તોડફોડ કરવામાં આવી હતી. જેને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કોગ્રેસના ચાર…

મહેસાણામાં નીતિન પટેલના કાર્યક્રમમાં આ એક વ્યક્તિને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહેસાણાની સરકારી શાળાથી રાજ્યવ્યાપી આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત કરાવી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલ પણ જોવા મળ્યા હતા. જોકે આ મામલે નીતિનભાઈ પટેલને સવાલ પૂછવામાં આવતા તેઓ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર રવાના…

ધારાસભ્યને જીતાડવાનો બધો ખર્ચ મેં ભોગવ્યો, સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો

કોંગ્રેસમાં હોદ્દેદારોની નવી નિમણુક બાદ સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે અને સ્થાનિક કોંગી ધારાસભ્યના વિરુદ્ધમાં આક્ષેપ થયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમાલ વાળાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે રોષ ઠાલવ્યો છે…

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની મુશ્કેલીમાં વધારો, મહિલા PSIને ધક્કો મારવામાં ફસાયા

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની મુશ્કેલીમાં વધારો થવાનો છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન  મહિલા પોલીસ કર્મચારી સાથે કરેલી ધક્કામુક્કી અંગે ગાંધીનગર પોલીસ વિરજી ઠુમ્મર વિરૂદ્ધ તપાસ કરશે.. આ મામલે મહિલા આયોગે  પોલીસને રિપોર્ટ કરવાના આદેશ આપ્યા છે. ગાંધીનગર પોલીસ મહિલા પોલીસ…

રાજુલામાં 2 વર્ષથી ખેડૂતોને પાકવીમો ન મળતાં અખતરામાં ધારાસભ્ય રહ્યાં હાજર

અમરેલીના રાજુલા તાલુકાના ડોલીયા ગામે ક્રોપ કટિંગ પ્રોસિઝરમાં ધારાસભ્ય  અમરીશ ડેરે હાજરી આપી હતી અને ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે બે કલાક સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. છેલ્લા ૨ વર્ષથી રાજુલા તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી….

વિરજી ઠુમ્મરે મહિલા PSIને માર્યો ધક્કો, કોંગ્રેસી ધારાસભ્યે અારોપો ફગાવી અંતે કર્યું અા કામ

ગાંધીનગરમાં કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ પહેલા વિધાનસભાના ગેટ નંબર એક પર હોબાળો સર્જાયો હતો. જેમાં કોંગી ધારાસભ્ય વિરજી ઠાકુર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. વિરજી ઠુમરે મહિલા પીએસઆઈને ધક્કો માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. કોંગી ધારાસભ્યોને ગૃહમાં પ્રવેશતા રોકવામાં…

રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે કોંગ્રેસનો મોટો દાવ, સત્ર તોફાની બનશે

ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસું સત્ર મળવાનું છે. આ સત્રમાં વિપક્ષ મગફળીકાંડ, ખેડૂતોના દેવા, જમીન માપણીમાં ગેરરીતી સહિતના મામલે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી છે. ત્યારે સત્ર મળે તે પહેલા ગાંધીનગરમાં વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસના નેતા…

છત્તીસગઢમાં બળદગાડા પર વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ વિધાયક, પોલીસે VIP સર્કલ પર રોક્યા

છત્તીસગઢ ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતોનો મુદ્દો જોરશોરથી ચગાવી રહી છે. જે અંતર્ગત છત્તીસગઢ વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો,…

VIDEO : પીવાનું ગંદુ પાણી જોઈ ભડક્યા ધારાસભ્ય, પોતે પીધા બાદ અધિકારીને પીવડાવ્યું

છત્તીસગઢના બસ્તર જિલ્લાના ચિત્રકુટ વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય દીપક બેજ ચિતાપુર ગામમાં યોજાયેલ જનસમસ્યા નિવારણ શિબિરમાં પહોંચ્યા હતાં. અહીં બોરમાંથી નિકળતા ગંદા પાણીને જોઈને તેઓ એટલી હદે નારાજ થયા કે પહેલા તેમણે ગંદુ પાણી પીધું અને પછી અધિકારીને પીવા માટે આપ્યું….

અેક કરોડ તો શું તેઓ તો પાંચથી દસ લાખ રૂપિયામાં પણ આંદોલન સમેટી લે તેવા છે

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા સાડી ઉદ્યોગના પ્રદૂષણ સામે આંદોલન ચલાવી રહ્યા છે. તેની સામે જેતપુરમાં મજૂરો દ્વારા જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકરણ રમતા લોકો સામે મામલતદારને આવેદનપત્ર આપવા માટે મોટી રેલી યોજી છે. આ રેલીમાં શહેરના 1500 સાડીના કારખાનાઓના…

ભૂખી ગામે ભાદરમાં જળસમાધિ માટે પહોંચ્યો હાર્દિક પટેલ : શું કહ્યું જાણો બસ અેક જ ક્લિકે

રાજકોટના જેતપુર ખાતે ભાદર ડેમમાં પ્રદુષિત પાણીના મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિની ચીમકીનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે યોજાનારી ભૂખી ગામે ભાદર બચાવો મહાસભાનું આયોજન થયુ છે. તો સાથે જ જળસમાધિકાર્યક્રમનું આયોજન થયુ છે. જ્યાં લલિત વસોયા પહોચ્યા છે….

ભાદરની ભાંજગડ: હાર્દિક સહિત ર્સૌરાષ્ટ્રના 11 કોંગ્રેસી ધારાસભ્યો લેશે અાજે જળ સમાધી

રાજકોટના જેતપુર ખાતે ભાદર ડેમમાં પ્રદુષિત પાણીના મુદ્દે ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિની ચીમકીનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે યોજાનારી ભૂખી ગામે ભાદર બચાવો મહાસભાનું આયોજન થયુ છે. તો સાથે જ જળસમાધિકાર્યક્રમનું આયોજન થયુ છે. જ્યાં લલિત વસોયા પહોચ્યા છે….

આણંદના સોજીત્રામાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ એસીબીની ટ્રેપમાં લાંચ લેતા ઝડપાયા

આણંદના સોજીત્રામાં એસીબીની ટ્રેપમાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.તળાવની દીવાલના 10,91,288ના બીલ પાસ કરાવવા પાલિકાના સત્તાધીશો પાસે લાંચ માંગી હતી જેમાં વડોદરા ગ્રામ્ય એસીબીએ ટ્રેપ ગોઠવીને યોગેશ પટેલને ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી…

કોંગ્રેસના ધારાસભ્યએ ચીમકી આપી કહ્યું, …તો હું જળસમાધિ લઈ લઈશ

ધોરાજીના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ જળ સમાધિ લેવાની ચીમકી આપી છે. જેતપુરમાં સાડી ઉદ્યોગનું પ્રદુષીત પાણી ભાદર નદીમાંથી ભાદર-બે ડેમમાં આવતા મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયુ છે. જેથી લલિત વસોયાએ આગામી 11મી ઓગસ્ટના રોજ જળ સમાધિ લેવાનુ એલાન કર્યુ…