GSTV

Tag : Congress Leader

કમિશનર તોડકાંડ મામલો / કોંગ્રેસ નેતાના લોક દરબારમાં મોટી સંખ્યા તંત્રથી પીડિત લોકો ઉમટ્યા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિયાણી પર લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
રાજકોટમાં પોલીસ કમિશનરના તોડકાંડ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ લોક દરબારનું આયોજન કર્યું. જેમાં પોલીસ અને સરકારી તંત્રનો ભોગ બનેલા અનેક લોકો લોક દરબારમાં...

રાશીદ અલ્વીનો બફાટ, કહ્યું- હાલ જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરનારા કેટલાક સંત નહીં રાક્ષસો છે

Damini Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં હિન્દુઓ વિરોધી વિવાદાસ્પદ નિવેદનોનો સીલસીલો ચાલુ રહ્યો છે. સલમાન ખુરશીદ પછી કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા રાશીદ અલ્વીએ હિન્દુઓ પર વિવાદાસ્પદ ટીપ્પણી...

પૂર્વીય કેન્દ્રીય મંત્રીના પુસ્તક પર વિવાદ, હિન્દુત્વની વિચારધારાને ISIS અને બોકો હરામ સાથે કરી સરખામણી

Zainul Ansari
પૂર્વીય કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. આ પુસ્તકમાં સલમાન ખુર્શીદે હિંદુત્વની વિચારધારાને ખતરનાક ગણાવી હતી....

24 કલાકમાં આઝમ ખાનની સાતેય ભેંસ શોધી આપનાર પોલીસ હવે કોંગ્રેસી નેતાની ઘોડી શોધશે

Damini Patel
સપા સાંસદ આઝમ ખાનના ડેરી ફાર્મમાંથી 2014ના વર્ષમાં ચોરાયેલી ભેંસને શોધીને ચર્ચામાં આવેલી રામપુર પોલીસને હવે કોંગ્રેસી નેતાની ઘોડી શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના...

મોટા સમાચાર / પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાંડિઝનું નિધન, ગાંધી પરિવારના નજીકના નેતા

Pritesh Mehta
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાંડિઝનું નિધન થયું છે. કર્ણાટકના મેંગ્લુરુમાં ઓસ્કર ફર્નાંડિઝે અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી...

બિહારના નેતાની દીકરી બૉલીવુડમાં પોતાના ગ્લેમરસ લુકથી મચાવી રહી છે ધમાલ, અદાઓથી કરે છે ઘાયલ

Damini Patel
બૉલીવુડની ઘણી એક્ટ્રેસ છે જેના પરિવારનો સબંધ બૉલીવુડ સાથે રહ્યો છે, પરંતુ બીજા ક્ષેત્રમાં એમનો પરિવાર પ્રખ્યાત છે. એ એક્ટ્રેસ ઘણા અલગ અલગ રાજ્યોથી અને...

રેશ્મા સોલંકીના આક્ષેપ, ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલાના ખાતામાં રૃ.૩ લાખ ડોલર ટ્રાન્સફર કર્યા

Damini Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. રેશ્મા ભરતસિંહ સોલંકીએ એક...

રેશ્મા સોલંકીના આક્ષેપ, ભરતસિંહ સોલંકીએ મનીષા નામની મહિલાના ખાતામાં રૃ.૩ લાખ ડોલર ટ્રાન્સફર કર્યા

Damini Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. રેશ્મા ભરતસિંહ સોલંકીએ એક...

ગંભીર આક્ષેપો/ ગુજરાતમાં ઓક્સિજનની કમીને કારણે 80 લોકોનાં મોત, ચાવડાએ કહ્યું સરકાર સામે માનવવધનો ગુનો દાખલ થાય

Bansari Gohel
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની એસએસજી હોસ્પિટલની મુલાકાત લઇ કોરોનાની સ્થિતીની જાણકારી અને સમીક્ષા કરી હતી. ચાવડા સામે દર્દીઓના અનેક સ્વજનોએ પોતાની વ્યથા...

મોદી સરકાર 6 વર્ષમાં 12 કરોડ નોકરી આપવાની હતી પણ તે નોકરી તો ન મળી 14 કરોડ લોકોએ નોકરી ગુમાવી, કોંગ્રેસની ઝાટકણી

Dilip Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાસ્તવીક સ્થિતી રજૂ કરતાં કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફક્ત તેમના થોડા મિત્રોને સાંભળી લે છે, તેમનો વિકાસ...

સાંડેસરાના કૌભાંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી EDની ટીમ, પટેલ ઓફિસ ન જતાં EDએ લીધો આ નિર્ણય

Mansi Patel
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ આજે સાંડેસરા કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. એજન્સીએ તેમને પૂછપરછ માટે...

BJP સાંસદે જાહેરમાં કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશમાં ઘુસી ગઈ છે ચીનની સેના, તો તથ્ય શું છે?

Mansi Patel
ભારત-ચીન સરહદ વિવાદને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતા સતત એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ ભાજપ...

ભાજપે કોંગ્રેસનું ઘર સળગાવ્યું : એક ઉમેદવારની હાર પાકી, કોંગ્રેસમાં કોણ હારશે તે કોણ નક્કી કરશે

Dilip Patel
કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપે પક્ષાંતર કરાવેલું હોવાથી રાજ્યસભાની 3 બેઠકો જીતવી જેમના માટે સરળ થઈ જશે. ભાજપના નેતા નરહરી અમીનની જીત હવે નક્કી...

કોંગ્રેસનાં આ નેતાએ PM મોદી પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ, ગોડસે સાથે કરી વડાપ્રધાનની સરખામણી

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રભારી પી એલ પુનિયાએ વડાપ્રધાન મોદી પર કરેલી ટિપ્પણીને કારણે વિવાદ સર્જાયો છે. પી એલ પુનિયાએ પીએમ મોદીની સરખામણી નાથુરામ ગોડસે...

કોંગ્રેસના આ નેતા પાકિસ્તાનમાં જઈને બોલ્યા કે મોદી અને શાહ વચ્ચે નથી મનમેળ, હવે આમને કોણ સમજાવે

Mansi Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યર ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી ગયા હતા. તાજેતરની પોતાની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન એમણે લાહોરમાં ભારતની એનઆરસી અને એનપીઆર વિશે બોલીને...

ભાજપનાં વળતા પાણી, ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ હવે લોકસભાનાં પૂર્વ અધ્યક્ષનું છલકાયું દર્દ

Mansi Patel
ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેન્દ્રની મોદી સરકાર પર ટિપ્પણી કર્યા બાદ હવે લોકસભાના પૂર્વ અધ્યક્ષા સુમિત્રા મહાજનનું દર્દ સામે આવ્યું છે. સુમિત્રા મહાજને કહ્યું કે મધ્યપ્રદેશમાં...

કોંગ્રેસના આ નેતાએ કહ્યું, આખી સરકાર ધવલસિંહ પાસે હશે તો પણ માર ખાશે

GSTV Web News Desk
કોંગ્રેસના નેતા કીર્તિ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને માર મારવાની ધમકી આપી રહ્યાં છે. વાયરલ થયેલા વીડિયોમાં કીર્તિ...

અમિત ચાવડાના રાજીનામા અંગે વહેતી થયેલી અફવા બાદ આપી આ પ્રતિક્રિયા

GSTV Web News Desk
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પક્ષમાં જ આંતરિક અસંતોષ ભભૂકી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે ગાંધીનગરમાં અમિત ચાવડાના નિવાસસ્થાને કોંગી નેતાઓની મહત્વની બેઠક યોજાઇ હતી....

હરિયાણાના પૂર્વ CM ભૂપિન્દરસિંહ હુડ્ડાએ વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યુ

Mansi Patel
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો શુક્રવારે અંતિમ દિવસ હતો. હરિયાણા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા દિગ્ગજ નેતાઓ સહિત 475 લોકોએ નામાંકન પત્ર દાખલ કર્યુ...

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
કોંગ્રેસ નેતા શશી શરૂરે ફરીવાર મોબ લિન્ચિંગની ઘટના અંગે મોદી સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ કે, પુણેમાં મોહસિન શેખ નામના શખ્સની હત્યા બાદ દેશમાં મોબ...

કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર, હરિયાણામાં પણ ડૂબશે નૈયા

Mansi Patel
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્વેજ હરિયાણા કોંગ્રેસમાં તિરાડો પડવાના અણસાર મળવા લાગ્યા હતા.  બસપા નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સાથે હરિયાણા કોંગ્રેસના પ્રમુખ...

પી ચિદમ્બરમની ધરપકડને ઈન્દ્રાણી મુખર્જીએ શુભ સમાચાર ગણાવ્યા

Mansi Patel
INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડને ઈન્દ્રાણી મુખર્જીએ સારા સમાચાર ગણાવ્યા છે. ગુરૂવારે મીડિયા દ્વારા આ મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં ઈન્દ્રાણીએ પોતાની...

PM નરેન્દ્ર મોદીનાં કટ્ટર વિરોધી કોંગ્રેસી નેતાએ કર્યા આ ત્રણ વાતોનાં વખાણ

Mansi Patel
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલાં સંબોધનની ત્રણ વાતોનું શુક્રવારે સ્વાગત કર્યુ છે. જેમાં જનસંખ્યા...

કોલકાતા કોર્ટે આ કારણે શશિ થરૂરની સામે ધરપકડનું વોરંટ કર્યુ ઈશ્યૂ

Mansi Patel
કોલક્તા મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા શશિ થરૂરની વિરૂદ્ધ ધરપકટ વોરંટ ઇસ્યુ કર્યું છે. થરૂરના હિન્દૂ-પાકિસ્તાનના નિવેદન પર વકીલ સુમિત ચૌધરીએ અરજી દાખલ કરી હતી.  આ...

રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર બનશે મનમોહન સિંહ, 13 ઓગષ્ટે ભરશે ઉમેદવારીપત્ર

Mansi Patel
કોંગ્રેસ તરફથી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભાની એક સીટ માટે થવાની પેટાચૂંટણી માટે ઉમેદવાર હશે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ડૉ. મનમોહન સિંહ 13 ઓગષ્ટે ઉમેદવારીપત્રક દાખલ...

આર્ટિકલ 370 પર ઘેરાયા બાદ હવે કોંગ્રેસી નેતાના બોલ બદલાયા, કહ્યુ, ખબર હતી પાકિસ્તાન…

Mansi Patel
આર્ટિકલ 370 પર લોકસભામાં ચર્ચા દરમ્યાન કાશ્મીર મામલે વિવાદિત નિવેદન આપનારા કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી પોતાના નિવેદનો ઉપરથી ફરી ગયા છે. તેમણે પાકિસ્તાન દ્વારા...

VIDEO : હવે કોંગ્રેસના નેતાએ અધિકારી સાથે કરી મારપીટ, એન્જીનિયરને કિચડથી નવડાવ્યો

Mansi Patel
સિંધુદુર્ગના કણકવલી શહેરમાં જવા માટેના પુલના બાંધકામને લીધે ફેલાયેલો કીચડ તથા રસ્તા પર પડેલા ખાડાના મામલે આજે વિધાનસભ્ય નિતેશ રાણેએ ડેપ્યુટી એન્જિનિયર પર કીચડ ભરેલી...

હરિયાણામાં કોંગ્રેસના પ્રવક્તાની ધોળા દિવસે 10 ગોળીઓ ધરબીને કરાઈ હત્યા

Mansi Patel
હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળાદિવસે હત્યા કરાઈ છે. સેક્ટર-9માં હુમલાખોરે વિકાસ ચૌધરીને 8થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરાયા...

“પાગલ કુતરો”, “ગટરનો કીડો”, “ગંગૂ તેલી”, મંચ ઉપર પીએમ મોદીને યાદ આવી આવી ગાળો

Mansi Patel
લોકસભા ઈલેક્શનનો છેલ્લો તબક્કો નજીક આવતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર હુમલો વધુ તેજ થઈ ગયો છે. બુધવારે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રેલીને સંબોધિત...

VIDEO : કોંગ્રેસના અજય સિંહે ભાજપની આ મહિલા સાંસદને કહ્યું ‘માલ’

Mansi Patel
મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓ એકબીજા પર રાજકીય હુમલા કરવાનું વધારી રહ્યા છે. ત્યારે સીધી...
GSTV