GSTV

Tag : Congres

જ્યોતિરાદિત્ય ભલે ભગવો ધારણ કરી લે પણ એમપીમાં ભાજપમાં ટકવું એ સહેલું નથી, આ નેતાઓ હંમેશાં નડશે

Karan
દેશનું દિલ કહેવાતા મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ગંભીર સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીની...

VHPના રાષ્ટ્રીય મહામંત્રીએ મોબ લિંચિંગ – લવ જેહાદ માટે કોંગ્રેસને ગણાવી જવાબદાર

Nilesh Jethva
વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ – લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે મોબ લિંચિંગની ઘટના...

નણંદ-ભાભીની લડાઈ હવે જાહેરમાં લડાશે : સૌરાષ્ટ્રમાં જેપીએલ વચ્ચે જંગ જામશે

Karan
રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક વિખવાદ હવે રાજકારણના મંચ સુધી પહોંચ્યો છે. જાડેજાના પત્ની રિવાબા અગાઉ ભાજપમાં જોડાયા બાદ હવે તેના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબા...

અમિત શાહ પર મોટી મુસીબત, નહીં લડી શકે લોકસભા!

Yugal Shrivastava
કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ચૂંટણીના એફિડેવિટમાં યોગ્ય માહિતી છૂપાવી છે અને ફરિયાદ કરી છે. ગાંધીનગર...

બંગાળમાં એક જ દિવસે પીએમ મોદી અને મમતા કરશે ચુંટણીનો પ્રચાર

Bansari
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યમાં લોકસભાની ચુંટણી પ્રચાર અભિયાનની શરૂઆત એક જ દિવસે બુધવારે કરવાનાં છે. મોદી ઉત્તર બંગાળના સિલીગુડી...

મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરવા માગતા હતા, આજે અમારી સરકાર એ દિશામાં છે : PM મોદી

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં લખેલા એક બ્લોગમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે, મહાત્મા ગાંધી કોંગ્રેસને સમાપ્ત કરવા ઈચ્છતા હતા. આજે...

મુંબઈના કદાવર નેતાએ લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, રાહુલને લખ્યો પત્ર

Karan
મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રિયા દત્તે કોંગ્રેસની ટિકિટ પરથી 2019ની લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. પ્રિયા દત્તે આના માટે અંગત...

વાઈબ્રન્ટની સાથે મોદીના પણ વળતાં પાણી, ગુજરાત ભાજપનાં 2 કદાવર નેતા રાહુલ પર ભડક્યાં

Karan
ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા Tweetને કારણે ઘમાસાણ સર્જાયું છે. દેશ અને વિદેશમાં ગુજરાતની ઓળખ સમાન વાઇબ્રન્ટ સમિટ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ...

જો આ થયું તો… ગુજરાતમાં કોંગ્રેસની રચાશે સરકાર, રૂપાણી અને નીતિનભાઈ થશે ઘરભેગા

Karan
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ થશે અને કેન્દ્રમાં કોંગ્રેસની અથવા તો સાથી પક્ષો...

જસદણ : ભાજપમાં બીક પેઠી, રૂપાણીનો જીવ પડીકે બંધાયો, આ છે છેલ્લો ચાન્સ

Karan
ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીગઢમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ ચૂંટણી પરિણામોની સીધી અસર જસદણ પેટા ચૂંટણી પર પડી શકે છે. હવે સૌ...

ભાજપે સ્વીકારી લીધી હાર : જડતોડની રાજનીતિ પર પૂર્ણવિરામ, શિવરાજે આપ્યું રાજીનામું

Karan
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન પદેથી શિવરાજસિંહ ચૌહાને રાજીનામું આપ્યું છે. તેમણે મધ્યપ્રદેશમાં ભાજપની હારની જવાબદારી સ્વીકારી છે. શિવરાજસિંહે કહ્યુ છે કે હવે તેઓ આઝાદ છે. રાજ્યપાલ આનંદીબહેન...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓમાં વધારો

Karan
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. હરિયાણાના શિકોહપુર જમીન ગોટાળાના મામલામાં ઈડીએ રોબર્ટ વાડ્રાને સમન મોકલ્યું છે. ઈડી ટૂંક...

નીતિન પટેલની કોંગ્રેસને ચેતવણી, “સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો કોંગ્રેસે અવરોધ કર્યો તો”

Karan
સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ અહેમદ પટેલના ટ્વીટનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપી અહેમદ પટેલ પર નિશાન સાધ્યું છે. નીતિન...

રાજકોટ જિલ્લા પં.ના કોંગ્રેસ સભ્યને LCBએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા ધરબી લીધા

Karan
રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય બે લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેતપુર તાલુકાની મંડલીકપુર ગામમાં ફરિયાદીની વાડી પાસે LED લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબતે કોંગ્રેસના...

રૂપાણી પ્રધાનમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લટક્યો, ભાજપ રહી સફળ

Karan
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુકું સત્ર શરૂ થયુ છે. અા બે દિવસના ટૂંકા સત્રમાં કોંગ્રેસે રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અાપી છે....

ખેડૂત અાક્રોશ રેલીમાં પથ્થરમારો, 2 પોલીસકર્મીઅો ઇજાગ્રસ્ત : ઠુમ્મર સામે થઈ શકે છે ફરિયાદ

Karan
ગાંધીનગરમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી બાદ વિધાનસભા ઘેરાવ માટે કૂચ થઈ હતી. જોકે, પોલીસે કોંગ્રેસની આ કૂચને આગળ વધતા અટકાવવા તમામ પ્રયાસ...

કોંગ્રેસના મહામંત્રીઓ અને પ્રદેશ પ્રભારીઓની 2019ની ચૂંટણીમાં મામલે બેઠક યોજાઇ

Mayur
2019ની લોકસભાની ચૂંટણીને હવે વર્ષથી ઓછો સમય બાકી છે. ત્યારે રાજધાની નવી દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રદેશ પ્રભારીઓ અને પાર્ટીના મહામંત્રીઓની બેઠક યોજાઈ...

કોંગ્રેસની CWC બેઠકમાં નેતાઓને રાહુલની ચેતવણી, આડેધડ નિવેદનબાજી બંધ કરો

Karan
કોંગ્રેસ CWCની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને નિવેદનબાજીથી દૂર રહેવા ચેતવણી આપી છે. રાહુલ ગાંધીએ બેઠકમાં જણાવ્યું કે તેઓ એક લાંબી લડાઇ લડી...

નો એન્ટ્રી ફોર નીતિશ ચાચા લખવામાં આવશે, નીતિશ કુમાર પર આકરા પ્રહાર

Karan
આરજેડી અધ્યક્ષ  લાલુ યાદવના પુત્ર  તેજપ્રતાપ યાદવે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા છે. તેજપ્રતાપ યાદવે જણાવ્યુ કે, પોતાના ઘરની બહાર બોર્ડ...

કર્ણાટક : ફ્લોર ટેસ્ટમાં રાજકીય ઉથલ-પાથલના નાટકનો પટાક્ષેપ થતાં પહેલા મામલો રોમાંચક

Yugal Shrivastava
કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટમાં રાજકીય ઉથલ-પાથલના નાટકનો પટાક્ષેપ થતાં પહેલા મામલો બેહદ રોમાંચક બની ગયો છે. 104 ધારાસભ્યો ધરાવતા ભાજપના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાને શપથવિધિ બાદ હવે પંદર...

રાજીવ સાતવનો વિશ્વાસ : પરેશ ધાનાણી અને અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ આગળ વધશે

Mayur
ગુજરાત કોંગ્રેસનુ સુકાન બે યુવાનોના હાથમાં સોંપાયું છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ આગળ વધશે તેવો વિશ્વાસ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવે...

ધરમપુરમાં જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં હોબાળો : મોટાભાગના સભ્યો ગેરહાજર

Karan
વલસાડના ધરમપુરમાં યોજાયેલ કોંગ્રસની જિલ્લા કારોબારીમાં હોબાળો મચ્યો હતો. જિલ્લા કારોબારીમાં મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. પક્ષ માટે કામ કરતા પાયાના...

અમિતાભ બચ્ચન અને કાંગ્રેસ વચ્ચે અંતર ઘટ્યું : Twitter પર નેતાઅોને ફોલો કર્યા

Karan
સોશયલ મીડિયા પર સક્રિય રહેલા બોલીવુડના શહેનશાહ તરીકે મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને તાજેતરમાં ટ્વિટર પર કોંગ્રેસના નેતાઓને ફોલો કરવાનું શરૂ કર્યું છે. તેના કારણે રાજકીય...

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસનો મદાર મધ્ય ગુજરાત પર ખાસ રહેશે, આ છે કારણ

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો મદાર મધ્ય ગુજરાત પર ખાસ રહેવાનો છે. કારણે કે ગત ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં 11 બેઠકો એવી હતી.જેમાં ઉમેદવારોની પાતળી લીડ...

રાહુલ ગાંધીએ ભારતની ગરિમાને નકારી, વંશવાદ કોંગ્રેસની સંસ્કૃતિ : અમિત શાહ

Yugal Shrivastava
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કર્યા. જેમાં અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન...

રાહુલ ગાંધી :  હિંસક ઘટનાઓ અને અસહિષ્ણુતાને લઈ વિશ્વમાં ભારતની છબી બગડી

Yugal Shrivastava
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે ત્યાં ભારતીય સમય મુજબ ગુરૂવારે વહેલી સવારે ન્યૂયોર્કના ઐતિહાસિક ટાઇમ્સ સ્કવેરમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. ત્યાં હિંસક ઘટનાઓ...

કોંગ્રેસ ચૂંટણી પહેલા હતાશ થઇ છે : ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ

Yugal Shrivastava
જૂનાગઢમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે હાજરી આપી...

ADR ના રિપોર્ટમાં ખુલાસો : ભારતના દર ત્રીજા જનપ્રતિનિધિની છે અપરાધિક પૃષ્ઠભૂમિ!

Yugal Shrivastava
બળાત્કારી ઠરેલા ડેરા પ્રમુખ ગુરમીત રામરહીમના કારનામાઓ વચ્ચે એક રિપોર્ટ સામે આવ્યો છે. તેને જોઈને દેશની જનતા બિલકુલ ચિંતામાં મૂકાઈ જશે કે ઘણી વખત કેવા...

કોંગ્રેસ પાટીદારોને ગેરમાર્ગે દોરી સરકાર વિરુદ્ધ કરી રહી છે : જીતુ વાઘાણી

Yugal Shrivastava
પાટીદાર અનામત આંદોલન મામલે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણમાં જાતિવાદ, જ્ઞાતિવાદની રમત રમે છે. પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને સરકાર સામે લડાવવાનું...

CM યોગીનું રાહુલ ગાંધી પર નિશાન, કહ્યું- ગોરખપુરને પિકનિક સ્પોટ ન બનાવો

Yugal Shrivastava
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બંને ગોરખપુરની મુલાકાતે છે. યોગી આદિત્યનાથે ભાજપના સ્વચ્છ ઉત્તરપ્રદેશ સ્વસ્થ ઉત્તર પ્રદેશ અભિયાનનો ગોરખપુરમાં પ્રારંભ કરાવ્યો...
Do NOT follow this link or you will be banned from the site!