આર્ટિકલ 370 પર જીત બાદ નતમસ્તક થયા અમિત શાહ, PM મોદીએ થપથપાવી પીઠ
રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીર પુન:ગઠન બિલ પાસ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઠ થપથપાવીને ગૃહમંત્રી અમિત શાહની પ્રસંશા કરી છે. રાજ્યસભામાં ગૃહમંત્રીએ સવાલોનાં જવાબ આપ્યા હતા અને...