ધમણ-1 વેન્ટિલેટર ગુજરાતની આત્મનિર્ભરતાનું ઉદાહરણ, આરોગ્ય સચિવે ધમણને લઈને કર્યા મોટા ખુલાસા
સ્વેદેશી વેન્ટીલેટર ધમણ-1 વિવાદ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અગ્ર સચિવે જણાવ્યું કે ધમણ-1 વેન્ટિલેટરને લાયસન્સની જરૂર નહી પડે....