કેરી બેગ માટે ગ્રાહક પાસે પૈસા લેવા પર મેગાસ્ટોરને કોર્ટનો આદેશ, વળતર રૂપે ચૂકવે 15 હજાર રૂપિયા
ઉપભોક્તા અદાલતે ગ્રાહકો પાસે કેરી બેગના પૈસા લેવા પર ‘મોર મેગાસ્ટોર‘ને અયોગ્ય વ્યવહાર કરાર આપતા બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. હૈદરાબાદ જિલ્લાના ઉપભોક્તા વિવાદ નિવારણ...