GSTV
Home » Company

Tag : Company

ગુજરાતની વધુ એક કંપની ફસાઇ મની લોન્ડરિંગના આરોપમાં, EDએ 34 કરોડની સંપત્તિ લીધી ટાંચમાં

Mansi Patel
ગુજરાતની વધુ એક કંપની મની લોન્ડરિંગના આરોપમાં ફસાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુજરાતની કંપની બાયોટોર ઇન્ડસ્ટ્રીઝની રૂ.34 કરોડની સંપત્તિ ટાંચમાં...

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur
સઉદી અરેબિયાની જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની અરામકોએ ગુરૂવારે પોતાનો આઇપીઓ રજૂ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર(1.79 લાખ કરોડ રૂપિયા)...

જગતની સૌથી વધુ વેલ્યુએબલ કંપની ‘આલ્ફાબેટ’ના CEO તરીકે સુંદર પિછાઈની નિમણુંક

Mayur
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ તરીકે આજે સુંદર પિછાઈની નિમણુંક કરવામાં આવી હતી. સુંદર પિછાઈ ઑગસ્ટ ૨૦૧૫થી ગૂગલના સીઈઓ છે. ટેકનોલોજિ જગતના આ મહત્ત્વપૂર્ણ અને...

દેશની સૌથી મોટી કંપનીને નડી ગઈ મંદી, 3000 કર્મચારીઓને કાઢી મુકશે

Mayur
ટાટા સ્ટીલે યુરોપમાં 3000 કર્મચારીઓને કાઢી મૂકવાની જાહેરાત કરી છે. તે પૈકી 1000 નોકરીઓ ટાટા સ્ટીલ, યુકેમાંથી જશે. બીજી તરફ ટાટા જૂથની વધુ એક કંપની...

JIOની જમાવટ : રિલાયન્સ રૂ.10 લાખ કરોડનું વિક્રમી માર્કેટ કેપ પાર કરનાર ભારતની પ્રથમ કંપની

Mayur
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે રૂ.10 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. કંપનીના શેરનો ભાવ આજે રૂ.10.20 વધીને રૂ.1579.95 નવી રેકોર્ડ...

રૂપાણી સરકારનો નિર્ણય : આ તારીખ પહેલા તમામ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે

Mayur
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. ત્યારે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ કેબિનેટ...

નાના ભાઈ અનિલની R.comની એસેટ ખરીદવા મુકેશ અંબાણી થયા સક્રિય, 5 કંપનીઓ લાઈનમાં

Mayur
દેવાના ડુંગર તળે દબાયેલ રિલાયન્સ કોમ્યુનિકેશનની એસેટ માટે કુલ 5 કંપનીઓ બોલી લગાવે તેવી શક્યતા છે, સૂત્રો અનુસાર તેમાં ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી...

દેવું કરીને ઘી પીવો: નાદારોની યાદીમાં ધરખમ વધારો

Mayur
સુપ્રીમ કોર્ટના આદેશના ચાર વર્ષ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવા  બેંક ડિફોલ્ટરોની યાદી જારી કરી છે જેમણે ઇરાદાપૂર્વક બેંકોને લોન પરત કરી નથી. જમાંથી...

વીમા કંપનીઓ સરવે કરે તો મળે ખેડૂતોને સહાય, મનમાનીમાં આ જિલ્લાના ખેડૂતોને નહીં મળે લાભ

Mayur
કમોસમી વરસાદને પરિણામે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ તેમને નુકસાન ગયું હોવાની એકલા અમદાવાદ જિલ્લામાંથી ૩૫૦૦૦થી વધુ ફરિયાદો કરવામાં આવી હોવા છતાંય વીમા કંપનીઓએ પાકને થયેલા...

દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક કંપનીને નડી ગઈ મંદી, ત્રણ હજાર કર્મચારીઓને કરશે આવજો

Mayur
ટાટા સ્ટીલ પોતાના યુરોપિયન ઓપરેશનમાં 3000 નોકરીઓ ઘટાડવાનું વિચારી રહી છે. નબળી માગ અને ઉંચી પડતરનો સામનો કરી રહેલી સ્ટીલ કંપનીએ આ માહિતી આપી હતી. ભારતની...

JIOની સફળતા રિલાયન્સને ફળી ગઈ, આ કિર્તીમાન રચનારી દેશની પ્રથમ કંપની

Mayur
ઓઈલ-ટેલીકોમ-રીટેલ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતીય શેર બજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં રૂ.9.57 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી  પ્રથમ કંપની બની છે. કંપનીનો શેર આજે રૂ.51ની...

માર્ચ સુધી મોદી સરકાર દેશની આ બે જાયન્ટ કંપનીઓને વેચી મારશે, એક લાખ કરોડ થશે ઉભા

Mayur
નાણામંત્રી નિર્મલા સિતારામને કહ્યું છે કે, સરકાર ઈચ્છે છે કે માર્ચ સુધી એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની વેચાણ પ્રક્રીયા પૂરી...

ઊર્જા ક્ષેત્રની આ જંગી કંપનીએ 1710 અબજ ડોલરનું આઇપીઓ ખુલ્લું મૂક્યું, છતાં કહે છે ઓછો લાગ્યો…

Mayur
સાઉદી એરેબિયાએ આજે ઊર્જી ક્ષેત્રની જંગી કંપની આરામકોના 1710 અબજ ડોલરનો આઇપીઓ ખુલ્લું મૂક્યું હતું જે કદાચ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ હોઇ શકે છે. જો...

દૂધમાંથી દહી બનાવનાર આ ડેરી ખારેકમાંથી દારૂ બનાવશે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી ફેક્ટરી હશે પડોશી રાજ્યમાં

Mayur
કચ્છમાં દુાધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને મદદરૃપ બનનાર સરહદ ડેરી હવે કિસાનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા નવા પ્રોજકેટ તરફ મીટ માંડી છે. કુદરતી કારણોસર બગડી જતી...

તમારા મોબાઈલમાં તો આ 17 એપ્લિકેશન નથી ને!, ગુજરાતી કંપનીની આ એપ્લિકેશનો એપ્પલે તો હટાવી દીધી

Nilesh Jethva
મોબાઇલ સિક્યોરિટી કંપની વાંડેરાએ એક યાદી જાહેર કરી છે જેમાં એવી મોબાઇલ એપ્લિકેશન્સના નામ છે જેને અગ્રણી મોબાઇલ કંપની Appleએ તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી...

ટેલિકોમ કંપનીઓ દેવાળામાં : સરકાર માલામાલ, 1.3 લાખ કરોડ મળશે

Mayur
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને મોટો આંચકો આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન ટેલિકોમ કંપનીઓને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(ડોટ)ને 1.33 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.આ બાકી...

રિલાયન્સે એ કરી બતાવ્યું જે અત્યાર સુધી ભારતની કોઈ કંપની નથી કરી શકી, અડધો ફાળો તો માત્ર JIOનો

Mayur
ભારતની આજે પ્રથમ રૂ.9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી કંપની બનવાની નવી સિદ્વિ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાંસલ કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝશન જે...

ગુજરાતમાં આ કંપની બંધ કરી રહી છે પોતાનો પ્લાન્ટ, અમદાવાદીઓને પડશે ફટકો

Mayur
દેશમાં વિન્ડ ટર્બાઈન બનાવતી મોટી કંપનીઓમાંથી એક આઈનોક્સ વિન્ડે ગુજરાતમાં અમદાવાદના રોહિકામાં પોતાનો પ્લાન્ટ 22 ઓક્ટોબરથી અનિશ્વિત સમય માટે બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ...

બિલ વધારે આવે તો હવે મોબાઈલ કનેક્શનની જેમ વીજકંપનીને પણ બદલી શકાશે, સરકારે આપી રાહત

Mayur
મોબાઈલ કનેકશનની જેમ આપ હવે આપનું વીજ કનેકશન પણ બદલી શકશો વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવતી કંપનીઓને ગ્રાહક આગામી દિવસોમાં બદલી શકશે. ગ્રાહકોની પાસે અનેક કંપનીઓ...

‘આ દવાથી છાતી વધી જશે..’ કહેનારી કંપનીને હવે આઠ અબજ ડોલર ચૂકવવા પડશે

Mayur
સાયક્રિયાટિક દવાના કારણે પુરૂષની છાતી વધી શકે છે એવી ચેતવણી આપવામાં નિષ્ફળ જવા બદલ નુકસાન અને વ્યાજ પેટે અમેરિકાની દવા બનાવતી જંગી કંપની જોન્સન એન્ડ...

અમેરિકાએ ચીનને શીખવાડ્યો સૌથી મોટો સબક, આ 28 કંપનીઓ બ્લેકલિસ્ટ

Mayur
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસલમાનો અને અન્ય લઘુમતિઓને નિશાન બનાવવા બદલ તથા તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવા બદલ ચીનના 28 એકમોને બ્લેકલિસ્ટ કરી દીધા છે....

મોદી સરકાર ભલે મંદીને ન સ્વીકારે પણ આ કંપનીએ કર્યો સ્વીકાર, દેશની સૌથી જૂની ટ્રક કંપની 15 દિવસ બંધ કરશે ઉત્પાદન

Mayur
છેલ્લા કેટલાક સમયથી મંદીએ ભરડો લિધો છે.અને ઓટો સેક્ટર પણ આમા સામીલ છે.મંદિની અસર તહેવારોની સીઝનમાં પણ જોવ મળી.મુસાફરી વાહનો બાદ હવે ટ્રક જેવા ટ્રાન્સપોર્ટ...

આ કંપનીએ એવો કલર બનાવ્યો કે 1000 સેલ્શિયસ જેટલી આગ લાગશે તો પણ દિવાલને કંઈ નહીં થાય

Mayur
દેશમાં આગ લાગવાના બનાવો બને છે અને આગ લાગ્યા બાદ લાખો રૂપિયા નું નુકશાન થાય છે. આગ ના લીધે ફર્નિચર અને કિંમતી વસ્તુઓ બળી ને...

મંદીના મારથી બેવડી વડી ગયેલી આ કંપની હવે બે દિવસ સુધી પોતાના પ્લાન્ટ બંધ રાખશે

Mayur
મંદીનો માર સહન કરી રહેલી ભારતની સૌથી મોટી ઓટો કંપની મારૂતી સુઝુકી બે દિવસ સુધી માનેસર અને ગુડગાંવ પ્લાન્ટને બંધ રાખશે. મારૂતી સુઝુકીએ બે દિવસ...

પારલે બાદ આ કંપની પણ મંદીના મારમાં ઘેરાઈ, બિસ્કિટના ભાવ વધારવાની તૈયારીમાં

Mayur
બિસ્કિટ બનાવતી કંપની પારલે બાદ બ્રિટાનિયા પણ મંદીના મારમા ઘેરાઈ છે. બ્રિટાનિયા હવે બિસ્કિટના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. બ્રિટાનિયાનું આ પ્રકારનું નિવેદન...

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન જ બેન્કોના એક લાખ તેત્રીસ હજાર કરોડ ડૂબાડશે

Mayur
ભારતીય અર્થતંત્ર અત્યારે ધીમું પડી ગયું છે અને ગત સપ્તાહે દેશને આથક મંદીમાંથી બહાર લાવવા માટે એસોચમ, ફિક્કી અને સીઆઈઆઈ જેવી ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્રીય નાણામંત્રી...

બીએસએનએલ બિઝનેસ ક્લાયન્ટ પાસેથી ત્રણ હજાર કરોડ વસૂલશે

Mayur
બીએસએનએલ હવે આર્થિક સકંજામાંથી બહાર આવવા માટે આયોજન તૈયાર કરી રહી છે. એવા અહેવાલો છે કે કંપની આગામી બે મહિનામાં પોતાના ગ્રાહકો પાસેથી ત્રણ હજાર...

વૈશ્વિક આર્થિક અસ્થિરતાને કારણે ઓઇલની માગ ઘટી રહી છે : આઇઇએ

Mayur
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહેલી પ્રતિકૂળ અસરથી ચિંતિત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ વર્ષ 2019 અને 2020માં ઓઇલની માગમાં ઘટાડો...

ઇડીએ અગ્રણી બાસમતી ચોખા પ્રોસેસિંગ કંપનીની રૂ. ૪૮૦ કરોડની મિલકતો ટાંચમાં લીધી

Mayur
કરોડો રૃપિયાના બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડીએ નામાંકિત બાસમતી રાઇસ પ્રોસેસિંગ કંપની આરઇઆઇ એગ્રો લિમિટેડની ૪૮૦ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લઇ લીધી છે. એજન્સીએ એક...
Do NOT follow this link or you will be banned from the site!