નોંધાયેલી 7.4 લાખ કંપનીઓને તાળા વાગી ગયા, હવે બીજી કંપનીઓનું મંદીમાં આવું જ થઈ રહ્યું છે, આટલી કંપનીઓ દેવાદાર બની
ભારતમાં જૂન 2020માં નોંધાયેલી હોય એવી 20 લાખ કંપનીઓ હતી. જેમાંથી 7.4 લાખ કંપનીઓ બંધ થઈ ચૂકી છે. એક એવું અનુમાન છે કે, કોરોનાની મંદીમાં...