SC અને STને પગભર કરવા માટે આ રાજ્ય સરકાર લાવશે Exclusive Policy, ઘણી પાર્ટીઓનું રાજકારણ ડૂબી જશે
ઉત્તર પ્રદેશમાં દલિત સમાજના લોકોને ધંધો કરવા માટે ઇકો સપોર્ટ સિસ્ટમનો વિકાસ કરવા નીતિ લાવવામાં આવશે. નીતિના માળખા માટે દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ...