GSTV

Tag : committee

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિકરી ઇવાન્કા પણ આવી ભારત, જુઓ તેની ખૂબસુરત તસવીરો

Bansari
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસે છે અને તેઓ અમદાવાદ પહોંચી ચુક્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.ટ્રમ્પનું પ્લાન એરપોર્ટ પહોંચતાં...

ટ્રમ્પે વિઝીટ બુકમાં લખ્યો સંદેશ, ‘પ્રિય મિત્ર મોદી આભાર આ મુલાકાત બદલ….’ ગાંધી સાઈડલાઈન

Mayur
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સુતર કાંત્યો હતો. રેટિયો ચલાવ્યા બાદ ગાંધીજીના પ્રતીક સમાન ત્રણ આરસના...

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન તેમને અનેક ખાસ ભારતીય અને ગુજરાતી વ્યંજન પીરસવામાં આવશે. અમદાવાદથી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ...

ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

Mayur
અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં  આવ્યુ છે. પીએમ મોદી સ્વાગત દરમ્યાન ગળે મળ્યા હતા. જે બાદ...

લાલબત્તીવાળી ગાડીઓ લઇને દોડતા મંત્રીઓને ટ્રમ્પે એક બસમાં બેસવા કર્યા મજબૂર, જાણો કયા છે મંત્રીઓ

Bansari
દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે...

તાજ મહેલ પ્રેમ સિવાય છૂટાછેડાનું પણ સ્મારક છે, જે પણ મહાનુભવો જોવા ગયા તેમના થોડા સમયમાં જ છૂટાછેડા થઈ ગયા

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 કિલોમીટરનો રોડ શો કર્યા બાદ મોટેરા સ્ટેડિયમની હકડેઠઠ ભીડને સંબોધન કરશે. જે પછી પ્રેમના સ્મારક ગણવામાં આવતા તાજમહેલની મુલાકાત લેશે....

અમદાવાદથી આજની ફ્લાઇટ હોય તો પહેલાં આ વિગતો વાંચી લો, નહીંતર દોડતા થઇ જશો

Bansari
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતનાં પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે યુએસ પ્રમુખનું વિમાન સવારે 11:30ના અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કરશે....

જનમેદનીથી ‘હાઉસફુલ’ થયું મોટેરા સ્ટેડિયમ, જોવા જેવો છે અંદરનો નજારો

Bansari
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે અને આશરે 11.30 વાગ્યના આસપાસ તેઓ અમદાવાદ આવી પહોંચશે. પીએમ મોદી પણ તેમના સ્વાગત માટે અમદાવાદ...

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur
વિશ્વની સાતમી અજાયબી અને પ્રેમની નિશાની એવા તાજમહેલને નીહાળવા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્ની મેલેનીયાને 1350 મીટર ચાલીને જવું પડશે. ઈકોફ્રેન્ડલી ગોલ્ફ કોર્ટથી...

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur
ગાંધી આશ્રમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરવા માટે અનોખા દેશભક્ત જોવા મળ્યા. 58 વર્ષના નેમાજી પ્રજાપતિ સાઈકલ પર એક હાથે ભારતનો ધ્વજ અને...

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

Mayur
અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતાં પહેલા ટ્રમ્પે ભારતની રાષ્ટ્રભાષા હિન્દીમાં ટ્વીટ કરી ભારતીયોનું દિલ જીત્યું હતું. ટ્રમ્પે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતાં પહેલા ટ્વીટ કરી...

ટ્રમ્પ અને મોદી જ્યાં મુલાકાત લેવાના છે ત્યાંના ફ્લેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવાનો આદેશ

Mayur
અત્યાર સુધી આખરે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ગાંધીઆશ્રમની મુલાકાત અંગે સસ્પેન્સ રહ્યું હતું પણ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ યથાવત રખાયો છે. વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે આ...

ડોનાલ્ડ ટ્રમ્પે પણ બનાવડાવ્યો હતો પોતાનો એક ‘તાજ મહેલ’, આખરે એવું તો શું થયું કે વેચી નાંખવો પડ્યો?

Bansari
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા ખાસ કરીને આગ્રાની મુલાકાત ચર્ચામાં છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે ટ્રમ્પ આગ્રાના તાજ મહેલથી ખૂબ જ પ્રભાવિત...

ગુજરાતમાં મીની ભારતનું નિર્માણ : સમગ્ર રાજ્યની સંસ્કૃતિઓ નિહાળશે ટ્રમ્પ

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. અને અમદાવાદથી તેમના ભારત પ્રવાસની શરૂઆત થવાની છે. પીએમ મોદી હવે ગણતરીના કલાકો બાદ અમદાવાદ...

પત્ની મેલેનિયા સાથે ટ્રમ્પ કરશે તાજમહેલના દિદાર, આવી છે તૈયારીઓ

Bansari
ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલેનિયાની સાથે આગ્રામાં તાજમહેલનો દીદાર કરશે. યુપી સરકાર ટ્રમ્પના પ્રવાસની તૈયારીમાં લાગી ગઇ છે. ટ્રમ્પ મેલેનિયા...

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પને પરિવાર સાથે આવકારવા માટે અમદાવાદમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે....

PM મોદીનું Tweet : ભારત આપની પ્રતિક્ષા કરી રહ્યું છે

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ. તેમા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ભારત આપની પ્રતિક્ષા કરી રહ્યુ છે. આપનો પ્રવાસ...

કાળા વસ્ત્રો પહેરવા તો દૂર ખિસ્સામાં કાળું કપડું કે કાળો રૂમાલ હશે તો પણ પ્રવેશ આપવામાં નહીં આવે

Mayur
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે ગાંધી આશ્રમનો છેલ્લી ઘડીએ ઉમેરો કરાતાંએરપોર્ટથી સ્ટેડિયમ સુધી 22 કિલો મીટરનો મેગા...

VIDEO : ભારત મુલાકાત પહેલા ટ્રમ્પનો ‘બાહુબલી’ પ્રેમ

Mayur
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ પણ ભારત મુલાકાતને લઈને ઉત્સાહિત છે. ભારત મુલાકાત પહેલા...

સાબરમતી આશ્રમની વિશ્વના દિગ્ગજ નેતાઓ મુલાકાત લઈ ચૂક્યા છે, પણ ટ્રમ્પના આવતાં જ રેકોર્ડ બની જશે

Mayur
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવનારા અમેરિકાના સાતમા રાષ્ટ્રપતિ બનશે. જોકે, અગાઉના કોઇ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી નથી. આમ, ટ્રમ્પ...

ગમે તે કરો પણ લોકો એકઠાં કરો, ભાજપના નેતાઓ ભીડ ભેગી કરવામાં વ્યસ્ત

Mayur
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ એકઠી કરવી ભાજપ-સરકરા માટે પડકારરૂપ બન્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પના વારંવાર રટણને પગલે મોટી જનમેદની ભેગી કરવા સામે પડકાર સર્જાતાં...

ભારત અને અમેરિકાના વ્યપારી સંબંધો નવી ઉંચાઈએ, ટ્રમ્પની મુલાકાત પહેલાં જ ચીનને પછાડ્યું

Mayur
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના ભારત પ્રવાસ પહેલાં જ અમેરિકાએ ચીનને પછાડી ભારતના સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર બનવાની સિદ્ધિ મેળવી લીધી છે. આ બાબત...

મહારાજાધિરાજના ભવ્ય મહેલને પણ ઝાંખો પાડી દે તેવી હોટલમાં ટ્રમ્પનો ઉતારો

Mayur
અમદાવાદમાં ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ નથી કરવાના પણ તેઓ મોટેરા સ્ટેડિયમના મોદી સાથેના અભિવાદન કાર્યક્રમ બાદ બપોરે 3.30 વાગે આગ્રા જવા માટે રવાના થશે. ટ્રમ્પ...

ટ્રમ્પ ભારતની ધરતી પર ઉતરાણ કરે એ પહેલાં જ ભારતીયો માટે આવી ગયા માઠા સમાચાર

Mayur
સોમવારથી અમેરિકામાં વસતા કાયદેસર ઇમિગ્રન્ટને મળતા સરકારી લાભો બંધ થાય તેવો નિયમ લાગુ થવાનો છે. આ કાયદેસર ઇમિગ્રન્ટને ગ્રીનકાર્ડ, લીગલ પરમેનેન્ટ રેસિડેન્સી, ફૂડ સ્પેટમ્પ સહિતના...

ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણ ક્ષેત્રે પાંચ કરાર પર હસ્તાક્ષર કરશે, 25 હજાર કરોડ ડોલરના સોદાઓ થવાની શક્યતા

Mayur
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૌપ્રથમ ભારત પ્રવાસ માટે અમેરિકાથી રવાના થવાના કેટલાક કલાક પહેલાં જ ટ્વીટ કરી જણાવ્યું કે ‘ભારતમાં મારા મહાન મિત્રોને મળવા...

સોનિયા ગાંધીને આમંત્રણ ન આપતા અધિર રંજને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો

Mayur
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરનો બહિષ્કાર કર્યો છે. સરકાર દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં...

ટ્રમ્પની મુલાકાત પહેલા કાશ્મીર સરહદે સઘન સુરક્ષા વ્યવસ્થા, LOC પર સતર્કતા વધારાઈ

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર પણ સતર્કતા વધારી...

ટ્રમ્પ અને મોદીની મુલાકાતમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મધ્યસ્થીની થઈ શકે છે વાત

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમ્યાન મોદી-ટ્રમ્પ વચ્ચે થનારી દ્વિપક્ષિય વાતચીતને લઇને મહત્વની વાત સામે આવી છે. ભારત સરકારના ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ...

ટ્રમ્પની મુલાકાત સમયે સાચું અમદાવાદ બતાવવું જોઈએ, નહીં કે ખોટો ભપકો…

Mayur
જયારે ટ્રમ્પ અને પીએમ મોદીના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વિપક્ષ નેતા અજુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને...

લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ટ્રમ્પને 20 આતંકી સંગઠનોથી ખતરો

Mayur
ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમેરિકન એજન્સીઓએ ટ્રમ્પને 20 આતંકી સંગઠનોથી ખતરો હોવાની...
Do NOT follow this link or you will be banned from the site!