GSTV

Tag : commissioner

નેતાજીનું સરઘસ / પારડીના રહીશોએ પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેનને ગલીએ ગલીએ ફેરવ્યા, શૌચાલયની સ્થિતિ જોવા ફરજ પાડી

Damini Patel
વલસાડ નગરપાલિકાના વલસાડ પારડી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ લાઈન ઉભરાવાના કારણે પીવાનું પાણી ગંદુ આવતાં તેમજ ભયંકર ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ...

એમ જ નથી નંબર વન/ AC ઓફિસમાં બેસવા ટેવાયેલા બાબુઓને સબક શિખવવા ગટરની ગંદકી વચ્ચે બેસાડી કમિશ્નરે લીધા ક્લાસ

Ankita Trada
દેશના સ્વચ્છ શહેરોમાં અગ્રીમ સ્થાને સુમાર એવા ઈંદૌર શહેરની મહાનગરપાલિકાના કમિશ્નરે અજીબોગરીબ બેઠક લીધી. સામાન્ય રીતે મહાનગરપાલિકાની બેઠકો એસી ઓફિસમાં મળતી હોય છે પરંતુ ઈંદૌરના...

અક્ષરધામ હુમલા વખતે મંદિરમાં રહીને આતંકવાદીઓનો સામનો કરનાર પોલીસ અધિકારીએ શંભાળ્યો વડોદરાના કમિશ્નર તરીકેનો ચાર્જ

GSTV Web News Desk
વડોદરામાં આજે નવા પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો. અને પૂર્વ પોલીસ કમિશ્નર અમુપમસિંહ ગેહલોતને રાજ્યના ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે નિમણૂંક કરવામાં...

શું પૂર્વ વિપક્ષી નેતા અમદાવાદ મેયર અને કમિશનર સામે કોર્ટના દ્વાર ખખડાવશે ?

GSTV Web News Desk
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એરફોર્સમેન્ટ ટીમની રચના કરવામા આવી છે. જો કે જીપીએમસી એક્ટની કઇ કલમ હેઠળ તેની રચના કરવામા આવી છે તે અંગે...

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઈને કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો

GSTV Web News Desk
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઈ વહીવટી તંત્રમાં ભારે ધમધમાટ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ માટે પરિપત્ર બહાર પાડીને કોર્પોરેશનના 32...

અમદાવાદ મહાપાલિકા કમિશનર અને સત્તાધિશો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ

GSTV Web News Desk
અમદાવાદ મહાપાલિકા કમિશનર અને સત્તાધિશો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયુ છે અને આજે શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં યોજોયલી બેઠકમાં તેના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપના...

સમગ્ર દેશને હચમચાવી દેનાર હૈદરાબાદ ગૈંગરેપના 72 કલાક બાદ કમિશનરે કરી આ કાર્યવાહી

GSTV Web News Desk
હૈદરાબાદમાં એક મહિલા વેટરનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ લાશ સળગાવવાની ઘટનાને લઈને દેશમાં ભારે નારાજગી છે. શનિવારે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને...

દિલ્હીમાં દેખાવો કરી રહેલા પોલીસ જવાનોએ લગાવ્યા નારા, હમારા કમિશ્નર કેસા હો, કિરણ બેદી જેસા હો

GSTV Web News Desk
દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે.દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશ્નર અમુલ્ય...

અમદાવાદમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સાવધાન, કોર્પોરેશન કરશે આ કાર્યવાહી

GSTV Web News Desk
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને રિવ્યું કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રસ્તા પરના વાહનો...

ક્લાઈમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા નિતીન પટેલે રાજ્યના આઠ મેયર અને કમિશ્નરને કરી હાકલ

GSTV Web News Desk
બદલાતા વાતાવરણના કારણે સમગ્ર દેશ ક્લાઈમેન્ટ ચેન્જને લઈને વૈશ્વિક પડકારો સામે લડી રહ્યો છે ત્યારે આ બાબતે સજ્જતા કેળવવા રાજ્ય સરકારે પહેલ કરી છે. આ...

સુરતમાં આગની બીજી ઘટના બનતા તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે અમદાવાદમાં NOC વગર ચાલતી શાળા- કોલેજોની મગાવી માહિતી

GSTV Web News Desk
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકનો મોત બાદ ફરીથી શાળાની પાસેની પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગી હતી જેમાં ૧૫૦ બાળકનો બચાવી લેવાયા હતા. જેના પગલે શહેર પોલીસ કમિશનરે...

આ ચાર શહેરોના કમિશનરને CMOનું તેડું, બેઠક માટે બોલાવ્યા ગાંધીનગર

Arohi
સુરતના અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકારે આજે ચાર શહેરોના મહાપાલિકા કમિશનરને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા છે. સુરત, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નરને સીએમઓનું...

બંગાળમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે આ મામલે ન આપી રાહત

Arohi
પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નજીકના આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લગાવવામાં આવેલી રોકને હટાવી અને સીબીઆઈને...

14 વર્ષ જૂના કેસમાં ઇન્કમટેક્સ કમિશ્નરને સાત અને માતાને એક વર્ષની જેલ, ૩.૫૦ કરોડનો દંડ

Yugal Shrivastava
૧૪ વર્ષ જૂના આવકથી વધુ સંપત્તિના કેસમાં નોકરીમાં ચાલુ ઇન્કમટેક્સ કમિશ્નરને સાત વર્ષની જેલની કડક સજા અને ૩.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.  સીબીઆઇના...

CBI કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સતત ચોથા દિવસે કરશે પૂછપરછ

Yugal Shrivastava
સીબીઆઈએ કોલકત્તા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની સતત ચોથા દિવસે પૂછપરછ કરશે. બે હજાર  કરોડના ચિટ કૌભાંડ મામલે સીબીઆઈ રાજીવકુમારની પૂછપરછ કરી રહી છે. તેમની સાથે...

સીબીઆઇના નવા ચીફની દોડમાંથી અસ્થાના બહાર? હવે મુંબઈના કમિશ્નર દોડમાં આગળ

Arohi
દિલ્હીમાં સીબીઆઈના બે ટોચના અધિકારીઓ વચ્ચેની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. ત્યારે ત્રણ માસ બાદ સીબીઆઈના ચીફની પસંદગી પર સૌની નજર મંડાયેલી છે. સીબીઆઈ પ્રમુખ...

AMC દ્વારા શહેરભરમાં દબાણ હટાવ ઝૂંબેશ યથાવત રખાઇ

Yugal Shrivastava
અમદાવાદ મ્યુનિપલ તંત્ર દ્વારા સોમવારે પણ શહેરભરમાં દબાણ હટાવ ઝૂંબેશ યથાવત રખાઇ હતી. જેમાં નાના-મોટા મળીને કુલ 873 દબાણો દુર કરાયા હતા. જેમાં 103 કોમર્શિયલ...

રસ્તાઓ ઉબડ ખાબડ બનાવી દેતી એજન્સીઓને કમિશ્નર નહેરાએ આપી આ ધમકી

Yugal Shrivastava
આડેધડ ખોદકામ કરતી કંપનીઓ માટે કડક નિયમો બનાવાયા રોડ ઉપર જે કંપની ખોદકામ કરે તેણે જ સમારકામ કરવું પડશે. અમદાવાદમાં રોડ સાઈડમાં ખોદકામ કરનાર કંપનીએ...

 જાણો શા કારણે પડે છે અમદાવાદમાં ભૂવા? મ્યુ. કમિશનરે આપ્યું મોટું નિવેદન

Arohi
અમદાવાદમાં વર્ષોથી પડી રહેલા ભૂવાને લઇને કમિશનરે મોટું નિવેદન કર્યુ છે. જેમાં તેઓએ ભૂવા પડવાની સંખ્યામાં વધારો થયો હોવાની વાતનો સ્વીકાર કરતા કહ્યું છે કે...

અમદાવાદ પોલીસની આજે સારંગપુરથી રખિયાલ સુધીની મેગા ટ્રાફિક ડ્રાઈવ

Yugal Shrivastava
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ યુદ્ધના ધોરણ ટ્રાફિકં ઝુંબેશ ચલાવતી અમદાવાદ પોલીસ આજે મેગા ટ્રાફિકા ડ્રાઈવ કરવા જઈ રહી છે. આજે સારંગપુરથી રખિયાલ સુધીના અંદાજે 10...

અમદાવાદ કોર્પોરેશનના 67 વર્ષના ઇતિહાસમાં બની પ્રથમ વખત આ ઘટના

Mayur
અમદાવાદ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે વિજય નહેરાએ ચાર્જ સંભાળ્યો  છે. પુર્વ કમીશનર મુકેશ કુમારની જગ્યાએ સરકારે વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિયુક્ત કર્યા...

છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓના મોત, કમિશ્નરને સમગ્ર મામલે તપાસ સોંપાઈ

Yugal Shrivastava
છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓ મોત થતા આદિજાતિ મદદનીશ કમિશ્નરને આ સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે. આ અંગે મદદનીશ કમિશનરે આશ્રમ શાળાની મુલાકાત...
Do NOT follow this link or you will be banned from the site!