સરકારી બેંકોનું રિકેપિટાઈલાઈઝેશન અને લીધેલા પગલાંને કારણે થયો ફાયદોGSTV Web News DeskJuly 17, 2019July 17, 2019સરકારે લીધેલા પગલાને કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કોમર્શિયલ બેંકોની એનપીએ ૧.૦૨ લાખ કરોડ રૃપિયાથી ઘટીને ૯.૩૪ લાખ કરોડ રૃપિયા થઇ છે તેમ નાણા પ્રધાન નિર્મલા...