રાજસ્થાનમાં ભારત-પાક સરહદે એરફોર્સ કરશે કવાયત, કોમ્બેટ અને ફાયરિંગ ક્ષમતાનું થશે પ્રદર્શન
રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદે પોખરણમાં ફાયરિંગ રેન્જની બિલકુલ પાસેજ ઇન્ડિયન એરફોર્સ સંપુર્ણ તાકાત સાથે આજે એક્સર્સાઇજ વાયુ શક્તિ-૨૦૧૯માં કોમ્બેટ અને ફાયરિંગ ક્ષમતાનું પ્રદર્શન કરશે. કવાયતમાં પહેલી...