શું ફરી શાળા-કોલેજો થશે બંધ? ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે સરકારને કરી રજૂઆત, પરીક્ષાને લઈને પણ કરી આ માગ
કોરોનાની સ્થિતિ અતિગંભીર બનતા સરકારે જ્યાં વાઈબ્રન્ટ સમિટ મોકુફ કરી દેવી પડી છે, ત્યારે હવે સ્કૂલો-કોલેજો પ્રત્યક્ષ શિક્ષણ માટે બંધ કરી ઓનલાઈન શિક્ષણ જ સંપૂર્ણ...