કોલેજોમાં ભણાવવા માટે પીએચડી ફરજિયાત નહીં રહે, કેટલાક વિશેષ પદો માટે નવા નિયમો
દેશમાં કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્યમાં જોડાવાના સપના જોઇ રહેલા યુવાઓ માટે યુજીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હવેથી યુનિ.માં ભણાવવા માટે પીએચડીની પદવી લેવી ફરજિયાત...