Viral Video : ઠંડીનો કહેર તો આને કહેવાય, ઉકળતું પાણી પણ એક સેકેન્ડમાં બની જાય છે બરફ!BansariFebruary 9, 2019February 9, 2019અમેરિકાના કેટલાંક હિસ્સાઓમાં હાલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તો પાસો માઇનસ 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઠંડીનો કહેર એટલો છે કે...