Archive

Tag: coalition

કોંગ્રેસ એક્શન મોડમાં : 3 રાજ્યોમાં એકલા હાથે લડશે ચૂંટણી, કરી આ જાહેરાત

કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ કોંગ્રેસ એક્શન મોડીમાં આવી છે. આ સાથે કોંગ્રેસના વલણમાં બદલાવ પણ થયો છે. કોંગ્રેસ આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં એકલા હાથે  ચૂંટણી લડશે.  કોંગ્રેસે એકલા હાથે વિધાનસભા અન લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત આંધ્ર…

આ રાજ્યના કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું ભાજપ નેતાઓએ અમારા ધારાસભ્યોને કરોડો રૂપિયાની ઓફર આપી

કર્ણાટકમાં ચાલી રહેલી રાજકિય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી. સિદ્ધાંરમૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું, 79 માંથી 76 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં. ગેરહાજર રહેનારા ધારાસભ્યોને હું નોટીસ મોકલીશ અને ખુલાસો માંગીશ. જે બાદ હાઇકમાન્ડ સાથે વાતચીત કરીશ….

ભાજપનું ઓપરેશન લોટ્સ નાકામ, કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો કર્યો ઈન્કાર

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકારને પાડી દેવાનો ભાજપના પ્રયાસને ઝટકો લાગ્યો છે. કથિત રૂપે અસંતુષ્ટ કોંગી ધારાસભ્યોએ છેલ્લે છેલ્લે પાર્ટી છોડવાનો ઈન્કાર કર્યો છે. જેથી ભાજપનું ઓપરેશન લોટ્સ નાકામ થયુ છે. છેલ્લા સાત મહિનામાં બીજી વખત કર્ણાટકમાં સરકાર બનાવવા ભાજપની કવાયત…

આ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં, ભાજપની બની શકે છે સરકાર

લોકસભાની ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર સંકટમાં આવી ગઇ છે. અચાનક બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. જેને પગલે ફરી કર્ણાટકની કોંગ્રેસ જેડીએસની સરકાર પર સંકટના વાદળ છવાયા છે. કર્ણાટક સરકારને…

ગઠબંધન, ગઠબંધન અને ગઠબંધન, મોદીજીએ કહ્યું આ બંધા કોણ છે તમને ખબર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ફરી એકવાર ભાજપની વિરૂદ્ધ ગઠબંધન કરી રહેલા પક્ષો પર નિશાન તાક્યું. મોદીએ કહ્યું કે આ અવસરવાદી ગઠબંધન છે. અને વંશવાદી પાર્ટીઓ પોતાનું સામ્રાજ્ય બનાવવા ઇચ્છે છે. જ્યારે કે અમે લોકોને સશક્ત બનાવવા ઇચ્છીએ છીએ. પીએમ મોદીએ…

કોંગ્રેસ ગમે તે કરે પરંતુ દેશમાં મોદી સરકાર જ બનશે, ભાજપના બડબોલા નેતાનો દાવો

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ એકજૂટ થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓ ગઠબંધન કરવાની તૈયારી વચ્ચે ભાજપ પણ વિપક્ષના મહાગઠબંધનને મહાત આપવા સજ્જ છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, દેશમાં મહાગઠબંધનના નામે દેશની જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે….

બિહારમાં લોકસભા ચૂંટણીને લઈ ચાર્ટ તૈયાર, જાણો કઈ પાર્ટી કેટલી સીટ પર લડશે

બિહારમાં NDAના ઘટક દળોમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકની વેંચણી કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને રામવિલાસ પાસાવાન હાજર રહ્યા. આ બેઠક બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, બિહારમાં…

શરદ પવાર : 2019ની ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતનારી વિપક્ષી પાર્ટી વડાપ્રધાન પદ માટે કરશે દાવો

એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યુ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતનારી વિપક્ષી પાર્ટી વડાપ્રધાન પદ માટે દાવો કરશે. વડાપ્રધાન બનવાનું સપનું નહીં જોતા હોવાની રાહુલ ગાંધીની ટીપ્પણીનું પણ શરદ પવારે સ્વાગત કર્યું છે. ભારતીય રાજકારણમાં છેલ્લા ત્રણ દાયકાથી…

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ, ભાજપ અને પીડીપી વચ્ચે આક્ષેપ બાજીનો દોર શરૂ

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થતાની સાથે ભાજપ અને પીડીપી વચ્ચે આક્ષેપ બાજીનો દોર શરૂ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવેદન બાદ જમ્મુ કાશ્મીરન પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે લદ્દાખ…

મિઝોરમ : MNF પાર્ટીને સત્તાથી દૂર કરવા ભાજપ અને કૉંગ્રેસે કર્યુ ગઠબંધન !

કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કોઈનું દોસ્ત કે કોઈ કોઈનું દુશ્મન નથી હોતું. એક રીતે રાજનીતિએ અજાતશત્રુનું સર્વનામ જ છે. અને આ સર્વનામને સાચુ ઠેરવ્યુ છે, પૂર્વોત્તરના મિઝોરમ રાજ્યે. થોડા સમય પહેલા અહીં યોજાયેલી ચૂંટણીમાં આદિવાસી બહુલ ચકમા સ્વાયત જિલ્લા…

ચંદ્રાબાબુ નાયડુ : ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન ના કર્યુ હોત તો રાજ્યમાં વધુ 15 બેઠક પર જીત મેળવત

એનડીએ સાથે છેડો ફાડનાર આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યુ કે, ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન ના કર્યુ હોત તો રાજ્યમાં ટીડીપીને વધુ 15 બેઠક પર જીત મળી હોત. તેલંગાણાથી અલગ થયા બાદ ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું. આ ગઠબંધન…