પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર વચ્ચે CBI એક્સનમાં, મમતાના ભત્રીજાની પત્ની સાથે પૂછપરછ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે CBI પણ એક્શનમાં છે. કોલસાની દાણચોરીના મામલામાં CBI તપાસનો રેલો મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવાર સુધી...