GSTV

Tag : CNG

આમ આદમી માટે રાહતના સમાચાર: 1 એપ્રિલથી રાંધણ ગેસ-CNGના ભાવ 25 ટકા સુધી ઘટશે

Bansari Gohel
વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં નરમાઇથી દેશમાં પણ તેના ભાવ ઘટવાની અપેક્ષા છે. કુદરતી ગેસના ભાવ એપ્રિલમાં 25 ટકા સુધી ઘટી શકે છે. સુત્રોનું કહેવું...

આમ આદમી માટે રાહતના સમાચાર, 1 એપ્રિલથી ઘટશે CNG-PNGના ભાવ

Bansari Gohel
આગામી સમયમાં આમ આદમીને રાહત મળે તેવા અણસાર છે. 1 એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે કારણ કે કેન્દ્ર સરકાર નેચરલ ગેસની...

CNG ગાડી છે તો તમારા માટે છે આ ખુશખબર : નહીં ઉભું રહેવું પડે લાઇનમાં, સરકાર લઈ રહી છે આ નિર્ણય

Bansari Gohel
જો તમે CNG (CNG) ગાડી ચલાવો છો, પણ CNG સ્ટેશન (CNG Stations) પર ગેસ લેવા માટે લાંબી લાઈનોથી પરેશાન છો તો તમારા માટે સારા સમાચાર...

સીએનજીના વપરાશકારોને રૂપાણી સરકારે આપી મોટી ગિફ્ટ, નહીં ઉભું રહેવું પડે લાઇનમાં

Arohi
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સીએનજી વાહનોનો વપરાશ વધ્યો  છે. ત્યારે વધુ સીએનજી પમ્પ હોવા જોઈએ અને તે માટે આજે ઓર્ડર આપ્યા હોવાનું સીએમ વિજય રૂપાણીએ...

રાજ્યના સીએનજી વાહનચાલકો માટે ખૂશખબરી, હવે ગેસ ભરાવવા લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે

GSTV Web News Desk
રાજ્યમાં સીએનજી વાહનચાલકોને ભવિષ્યમાં લાંબી લાઈનમાં ઉભુ નહીં રહેવું પડે. વાહનચાલકોને સરળતાથી અને ઓછા સમયમાં સીએનજી ઉપલબ્ધ થાય તે માટે સીએનજી સહભાગી યોજના અંતર્ગત રાજ્યમાં...

મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ માટે આવ્યા માઠા સમાચાર

Mayur
મોંઘવારીના માર વચ્ચે પીસાતા અમદાવાદીઓ પર મોંઘવારીનો ડોઝ સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરાયો છે. પીએનજી ગેસમાં બે રૂપિયાનો...

મોદી સરકારના 6000 કરોડના પ્રોજેક્ટને મળી શકે છે મંજૂરી, જાણો કોને થશે ફાયદો

Yugal Shrivastava
નોર્થ ઈસ્ટમાં ગેસ લિંકેજને લઇને મોદી સરકારની મહત્વાકાંક્ષી ઉર્જા ગંગા પ્રોજેક્ટને ચાલુ મહિને કેબિનેટની મંજૂરી મળી શકે છે. પાંચ સરકારી ઑઈલ કંપનીઓએ આ પ્રોજેક્ટને પૂર્ણ...

મોંઘવારીનો માર યથાવત! રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ થયો વધારો

Yugal Shrivastava
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થવાથી સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ગયો છે. તો રવિવારે સીએનજીમાં પણ વધારો થયો છે. હવે સમાચાર આવ્યા છે કે...

દિલ્હીના જનતા પર વધું એક વાર, સીએનજી-પીએનજીની કિંમતોમાં વધારો

Yugal Shrivastava
દિલ્હીમાં સીએનજીની કિંમતમાં શનિવારે પ્રતિ કિલોગ્રામ 63 પૈસા અને પીએનજીની કિંમતમાં 1.11 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધારો કર્યો છે. આ ભાવવધારો મધરાતથી લાગુ થઈ ચુક્યો છે....

CNG, PNG ગેસ અને વીજળીના ભાવમાં અોકટોબરથી થઈ શકે છે વધારો

Karan
સરકાર ઘરેલુ નેચરલ ગેસના ભાવમાં ઓક્ટોબરથી ૧૪ ટકાનો વધારો કરી શકે છે જેના લીધે સીએનજીના ભાવ વધી શકે છે અને વીજળી અને યુરિયા ઉત્પાદન ખર્ચમાં...

સીએનજી પંપ સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર, તમામ પંપ પર સીએનજીનું વેચાણ બંધ

Yugal Shrivastava
આજથી સીએનજી પંપ સંચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. જેથી સુરતમાં તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે. જેથી સીએનજીથી ચાલતા વાહનના ડ્રાઈવરોએ...

અરવલ્લીઃ વાનની અંદર જગ્યા ન રહેતા મુસાફરને CNG ટેન્ક પર બેસાડી દીધો

Karan
અરવલ્લી જિલ્લામાં વધુ એક CNG મોતની મુસાફરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક વાહનોમાં CNG ગેસની ટેન્કમાં આગની ઘટનાઓ તમે સાંભળી અને જોઈ પણ હશે.આમ...

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

Yugal Shrivastava
અરવલ્લી અરવલ્લીના શામળાજી પાસે સીએનજી કારમાં આગ લાગી હતી.જેમાં એક વ્યક્તિ આગમાં ભડથુ થઈ છે.કારમાં આગ લાગ્યા બાદ તે એક કિલોમીટર સુધી ચાલ્યા બાદ ખેતરમાં...

પ્રજાને વધ્યો એક ડામ : હવે અદાણીએ ૫ણ CNG અને PNGના ભાવ વધાર્યા

Karan
ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ ગેસના ભાવમાં વધારો કરાયા બાદ હવે અદાણી દ્વારા ૫ણ CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી એનર્જીએ પણ...

હવે ગેસના ભાવ ૫ણ વધ્યા : CNGમાં રૂ.2.15 અને PNGમાં રૂ.1.10નો વધારો

Karan
તાજેતરમાં જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે ગુજરાત ગેસે સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂ.૨.૧૫નો વધારો ઝિંક્યો છે. સીએનજીનો કિલોદીઠ ભાવ રૂ.૪૭.૫૦થી વધારીને રૂ.૪૯.૬૫ કરી દેવામાં...

જનતા માટે ખુશખબરી, LPG સીલીન્ડર થયા સસ્તા

Karan
પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત પછી આમ જનતા માટે હવે એક રાહતના  સમાચાર આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા એલ.પી.જી. ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે....

કુદરતી ગેસના ભાવમાં 6 ટકાના વધારાથી ગ્રાહકોને ઝટકો

Yugal Shrivastava
કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાના કારણે સીએનજી અને ઘરોમાં રાંધવા માટે ઉપયોગમાં લેવાતી પીએનજી બન્ને મોંઘા બનશે. ...

એપ્રિલમાં પ્રજાને વધુ એક માર, સીએનજી અને પીએનજીના ભાવમાં થશે વધારો

Karan
1 એપ્રિલય્જી પ્રજાના માથે વધુ એક માર પડશે. 1 એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે. હાલમાં અમદાવાદ અને વડોદરામાં સીએનજીનો ભાવ રૂ. 47.80 પ્રતિ...

આજે ગુજરાતના CNG પંપના ડિલરોની હડતાળ, મુખ્ય માંગણી ‘કમિશન આપવાનો મુદ્દો’

Yugal Shrivastava
આજે  ગુજરાતમાં CNG પંપના ડિલરો દ્વારા હડતાળ કરવામાં આવશે. આ હડતાળની મુખ્ય માંગણીમાં કમિશનનો મુદ્દો રહેશે. આજે  400 જેટલા  CNG ડીલરો દ્વારા આ હડતાળમાં જોડાશે અને પોતાની માંગણી...

અમદાવાદ અને વડોદરામાં CNG અને PNGમાં ભાવવધારા બાદ ઘટાડો કરાયો

Yugal Shrivastava
અદાણીએ પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં કરેલા વધારા બાદ તેમા ઘટાડો કર્યો છે. સીએનજી ગેસનો જે ભાવ 47.80 પ્રતિ કિલો હતા તેમાં ઘટાડો કરી રૂપિયા...

એક બાજુ સરકારે પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો, બીજી બાજું સીએનજી પીએનજીમાં 1.85નો વધારો

Yugal Shrivastava
એક બાજુ સરકાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં ઘટાડો કરી છે ત્યારે બીજી બાજું ચાર ઓક્ટોબરથી પાઇપલાઇન દ્વારા વપરાતા એલપીજી ગેસના ભાવોમાં રૂપિયા 1.20 નો વધારો અદાણી...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો તો CNG-PNGમાં વધારો, અમદાવાદ અને વડોદરાને ફટકો

Yugal Shrivastava
અદાણીએ સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરમાં લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલા સીએનજીનો ભાવ...

પેટ્રોલ-ડીઝલ બાદ હવે આની પણ બદલાશે રોજ કિંમત

Yugal Shrivastava
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ બદલાવ કરવાની યોજના પછી ઑયલ માર્કિટેગ કંપનીઓ CNGના ભાવમાં દરરોજ બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડી...
GSTV