જનતા પર મોંઘવારીનો માર! ફરી વધ્યાં CNGના ભાવ, અઠવાડિયામાં જ 9 રૂપિયા 60 પૈસાનો વધારો : જાણો લેટેસ્ટ રેટ્સBansari GohelApril 7, 2022April 7, 2022રાજાનો દીકરો ઝડપથી મોટો થાય છે તે જણાવવા ”કુંવર દિવસે ન વધે તેટલો રાતે અને રાતે ન વધે તેટલો દિવસે વધે” એવું વર્ણન બાળવાર્તાઓમાં હોય...