GSTV

Tag : cm

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

Arohi
દેશમાં કોરોના સંકટને કારણે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર સક્રિય પગલાં લઈ રહી છે. કોરોના(Corona) ને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક ઉપાય હોવાથી...

પીએમ મોદીને સીએમ સાથે કોન્ફરન્સ ભારે પડી, રાજ્યોએ માગ્યા લેણાનાં પૈસા, પૂછ્યું- ક્યાં સુધી રહેશે લોકડાઉન ચાલુ ?

Nilesh Jethva
કોરોના સામે જંગ લડી રહેલી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર પાસે પોતાના લેણા પૈસાની માંગ કરી છે. હકિકતમાં પીએમ મોદી બધા રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સના...

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
ચીનથી શરૂ થયેલો કોરોના (Corona) વાયરસ આખી દુનિયામાં પોતાનું વિકરાળ રૂપ દેખાડી રહ્યો છે. ભારત (india)માં પણ ડોઢ હજારથી વધુ લોકોને કોરોના વાયરસની ચપેટમાં આવી...

Corona: નિયમ તોડ્યો તો હવે સીધી ગોળી મારીશું, આ રાજ્યના સીએમ બગાડ્યા

Arohi
મહામારી બની ચુકેલા કોરોના (Corona) વાયરસથી લોકોને બચાવવા માટે આખા દેશમાં 21 દિવસ લોકડાઉન થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને પોલીસ પ્રશાસન સુધી દરેક...

મુખ્યમંત્રીનો હવાલો સંભાળતા જ એક્શનમાં આવ્યા મામા, આજે જ સત્ર બોલાવી બહુમત સાબિત કરશે

Pravin Makwana
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ફરી એક વખત સત્તામાં આવ્યા છે. તેમણે વિધાનસભાનું ચાર દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 24 માર્ચથી 27 માર્ચ સુધી...

મધ્ય પ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બન્યા શિવરાજ સિંહ, સાદગી સાથે શપથગ્રહણ કર્યા

Pravin Makwana
મધ્ય પ્રદેશમાં આખરે કમલનાથ સરકારની વિદાઇ થઇ ગઇ છે, જ્યારે બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા શિવરાજસિંહ ચૌહાણે ફરી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ...

આજે સાંજ સુધી એમપીના સીએમ બની શકે છે આ કદાવર નેતા : પ્રથમ નંબરે છે આ નામ

Mayur
મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર માત્ર 15 મહિનામાં જ પડી ગઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 જેટલાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં સામેલ થતાંની સાથે જ પ્રદેશમાં સત્તાપરિવર્તન જોવા...

કમલનાથનું રાજીનામુ પણ શિવરાજ માટે મુખ્યમંત્રી બનવું નથી સરળ, આ 2 નેતાઓ છે મોદીની ગુડબુકમાં

Karan
એક રીતે નરેન્દ્ર મોદી શિવરાજ ચૌહાણના સમકાલીન રહ્યા છે પરંતુ જ્યારે તેઓ ગૃહ રાજ્ય ગુજરાતમાંથી બહાર નીકળીને વડા પ્રધાન બનવામાં સફળ થયા, ત્યારે ચૌહાણ પાછળ...

ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યપ્રધાન પદેથી કમલનાથનું રાજીનામું

Arohi
ફ્લોર ટેસ્ટ (floor test) પહેલાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યપ્રધાન પદેથી કમલનાથે (Kamalnath) રાજીનામું આપી દીધું છે. આ પહેલાં કમલનાથે મીડિયા સાથે વાતચીત કરી હતી...

કોરોનાવાયરસનાં પગલે દિલ્હીનાં મુખ્યમંત્રીની જાહેરાત,

pratik shah
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે કોરોનાવાયરસની મહામારી જોતાં 31 માર્ચ સુધી પાટનગરમાં જ્યાં 50થી વધુ લોકો એકત્રીત થતાં હોય તેવા તમામ ધાર્મિક,...

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પિતા અને દાદીની પરંપરા નિભાવી, કોંગ્રેસને કહી અલવિદા

Karan
બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સાબિત કરી દીધું છે કે તેઓ માધવરાય સિંધિયાના દીકરા છે. જેઓએ આસાનીથી હાર માનીને પક્ષને મહત્વ આપ્યું ન હતું. 30...

એક સીટના સહારે મહારાષ્ટ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ, MNSએ શૈડો કેબિનેટ બનાવી

Pravin Makwana
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ફક્ત એક સીટ જીતીલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શૈડો કેબિનેટ (છાયા કેબિનેટ, જે સરકારનો પછડાયો બની સરકારની ગતિવિધિઓ પર ધ્યાન...

ઉદ્ધવ ઠાકરેએ રામલલ્લાના મંદિર માટે સૌથી મોટા દાનની કરી જાહેરાત, પરિવાર સાથે પહોંચ્યા અયોધ્યા

Karan
મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ...

વિધાનસભામાં ખુરશી બની ચર્ચાનો મુદ્દો, ભાજપના નેતાએ જીદ કરી ‘મુખ્યમંત્રી જેવી જ ખુરશી જોઈએ’

Arohi
સરકારી ખર્ચે રોફરુઆબ જમાવવો એ ભાજપના નેતાઓનો શોખ રહ્યો છે. વિધાનસભામાં ભાજપના એક નેતાએ ઓફિસનું રિનોવેશન કરાવ્યુ છે. કેબિનેટ મંત્રીની ઓફિસને ય ટક્કર મારે તેવી...

નીતિનભાઈને ગુજરાતના સીએમ બનાવવાની કોંગ્રેસની ઓફર, 15 ધારાસભ્યોને લઇને આવે

Nilesh Jethva
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, નીતિનભાઈના દર્દ સાથે હું સહમત...

સીએમ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં મોટી રાજકીય હલચલ, ભાજપ માટે હવે કપરાં ચઢાણ

Nilesh Jethva
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા નવા રાજકિય સમીકરણો વહેતા થયા છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીની અટકળો વહેતી થઈ છે. તો સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ...

માલધારી સમાજના આંદોલનનો આજે આવી શકે છે અંત, આ નેતાને સોંપાઈ જવાબદારી

Nilesh Jethva
ગાંધીનગરમાં ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો આજે અંત આવી શકે છે. મધ્યસ્થી તરીકે સરકારે સાંસદ રમેશ ધડુકને જવાબદારી સોંપી છે. મંત્રી નિવાસ સ્થાને આજે માલધારી...

દિલ્હી હિંસા : 14 ક્લાકમાં 2 મોટી બેઠકો યોજાઈ, ગૃહ મંત્રી- મુખ્યમંત્રી વચ્ચે હાઈ લેવલ મીટિંગ

pratik shah
ઉત્તર પૂર્વ દિલ્હીમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન યથાવત છે. ત્યારે આ બાબતની ગંભીરતા અને દેશની રાજધાનીમાં બગડતી હાલત જોઈને કેન્દ્રીંય ગૃહ મંત્રી અમિતશાહે હાઈ લેવલ...

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયા ટ્રમ્પ દિલ્હીના સરકારી સ્કૂલોનો પ્રવાસ કરશે. જો કે આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનિષ...

ચાર બેઠક પર ચૂંટણી જાહેર થતા, સીએમ નિવાસ સ્થાને યોજાઈ બેઠક

Arohi
રાજ્યસભાની ચાર બેઠકની જાહેર થયેલી ચૂંટણીને લઈને સીએમ વિજય રૂપાણીએ કવાયત હાથ ધરી છે. સીએમ નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યના તમામ પડતર પ્રશ્નો...

અરવિંદ કેજરીવાલે કરી વિભાગોની વહેંચણી, 3 મંત્રીઓની બદલી જવાબદારી

Mansi Patel
દિલ્હીમાં સતત ત્રીજીવાર સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના મંત્રીઓના વિભાગોમાં વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઈ પણ વિભાગની જવાબદારી રાખી...

અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત લીધા CM પદના શપથ

Arohi
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનો ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ સીએમ પદના શપથ ગ્રહણ કરી...

આ ગામમાં સીએમના પ્રવેશ પર લાગ્યા બેનર, ધારાસભ્ય સહિત 250 વિદ્યાર્થીઓ કાળા વાવટા ફરકાવશે

Nilesh Jethva
બનાસકાંઠાના દિયોદરમાં વાવના ધારાસભ્ય મુખ્યમંત્રીના કાર્યક્રમમા કાળા વાવટા ફરકાવશે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 250 વિદ્યાર્થીઓ સાથે કાળા વાવટા ફરકાવશે. 250 વિદ્યાર્થીઓને તાલીમથી વંચિત રાખ્યાનો આક્ષેપ કરાયો...

મતદાનની પૂર્વ સંધ્યાએ કેજરીવાલે હનુમાનજીના દર્શન કર્યા, તો મનોજ તિવારીએ માતાજીના ચરણોમાં શિશ નમાવ્યું

Nilesh Jethva
તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજનેતાઓ ભગવાનને શરણે પહોંચ્યા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજકીય ઇનિંગ્સ ખેલ્યા બાદ ફરીવાર જીત માટે ભગવાન પાસે પહોંચીને જીતની કામના...

ઉદ્ધવ નામ માત્રના અને અજીત પવાર મુખ્યપ્રધાન હોય તેવું લાગી રહ્યું છે

Mayur
એનસીપીના નેતા અજિતદાદા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન છે પણ તેઓ પોતે મુખ્યપ્રધાન હોવા જેવો વર્તાવ કરી રહ્યા છે અને તેઓ જ મુખ્યપ્રધાન હોવાનો અહેસાસ થયા...

બિહારનાં CM નીતીશ કુમારે પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી બતાવ્યો બહારનો રસ્તો, પવન વર્માની પણ હકાલપટ્ટી

Mansi Patel
નીતાશ કુમારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના બળવાખોર નેતાઓ પ્રશાંત કિશોર અને પવન વર્મા સામે મોટી કાર્યવાહી કરી છે. બંને નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા...

‘સીએએ વિરૂદ્ધના પેરગ્રાફને વાંચવા મજબૂર છું કેમકે સીએમ એવું ઈચ્છે છે…’ : કેરળમાં ડખા વધશે

Mayur
કેરળ વિધાનસભામાં હોબાળા વચ્ચે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રાજ્ય સરકારના પ્રસ્તાવને વાંચ્યો હતો. જો કે રાજ્યપાલે પહેલાં આ પ્રસ્તાવ વાંચવાનો ઈનકાર...

કોંગ્રેસના નેતાએ મોદી સરકારના કાયદાને લઇને કોંગ્રેસના સીએમને ઝાટક્યા, રાજકારણ ના કરો નથી સત્તા

Mansi Patel
દેશભરમાં ચાલતા વિરોધ વચ્ચે કોંગ્રેસ શાસિત રાજ્યો સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવી રહ્યા છે. અને વધુ  કેટલાક રાજ્યો પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. ત્યારે  કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

BUDJET પહેલાં મોદી સરકાર માટે ખરાબ સમાચાર : IMFએ કરી આ ભવિષ્યવાણી, 7 વર્ષની મહેનત પાણીમાં

Karan
ભારતીય અર્થતંત્ર ઉપર મંદીના વાદળો દિવસને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને તે અંગે વિવિધ એજન્સીઓ પણ સતત ચેતવણી આપી રહી છે. હવે...

રખડતા કુતરાનાં આતંકથી પરેશાન છે આ ધારાસભ્ય, CMને પત્ર લખીને સમસ્યાનો ઉકેલ લાવવા કરી રજૂઆત

Mansi Patel
રાજ્યમાં રખડતા કુતરાના આતંકની ફરિયાદ સીએમ રૂપાણી સુધી પહોંચી છે.  કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સીએમ રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુ હતુ...
Do NOT follow this link or you will be banned from the site!