વિકાસ ના ચાલ્યો/ કેજરીવાલ, યોગી કે ઉદ્ધવ જાણો દેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી, સરવેમાં આ સીએમનો રહ્યો દબદબો
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું હતું. એક ટીવી ચેનલ માટે કાર્વી ઇનસાઇટ્સ લિમિટેડ દ્વારા...