GSTV
Home » CM Vijay Rupani

Tag : CM Vijay Rupani

પ્રસ્થાન સમયે જ તેજસનું ‘તેજ’ થયું ઓછું, પિયુષ ગોયલે જ ન આપી હાજરી

Arohi
અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને સીએમ રૂપાણીએ લીલીઝંડી આપી છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન હાજર રહેવાના હતા. જોકે, તેઓ હાજર ન...

તીડ પ્રભાવિત વિસ્તારમાં સર્વેની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય સીએમ રૂપાણી સાથે કરશે મુલાકાત

Arohi
તીડથી થયેલા નુકસાન મામલે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે. તીડના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને મોટુ નુકસાન થયુ...

બાળકોના મૃત્યુ મુદ્દે સરકાર સફાળી જાગી, મુખ્યમંત્રી રૂપાણીએ રિપોર્ટ માંગ્યો

Arohi
રાજસ્થાનમાં કોટાની સરકારી હોસ્પિટલમાં બાળ મૃત્યુને પગલે દેશભરમાં વિવાદ ચગ્યો છે ત્યારે આ જ મુદ્દે હવે ગુજરાત સરકાર સામે પણ આંગળી ચિંધાઇ છે કેમકે,  છેલ્લાં...

શ્રી યુ.એન.મહેતા વિદ્યાર્થી ગૃહનું સીએમ વિજય રૂપાણીના હસ્તે ડિજિટલ લોકાર્પણ

Nilesh Jethva
અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન સમાજ દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી યુ.એન.મહેતા વિદ્યાર્થી ગૃહનું શનિવારે ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય શ્રી નિત્યાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબે લોકાર્પણ કર્યું હતું....

અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ધાટન, 10 લાખ ફૂલોની વેરાયળી મળશે જોવા

Arohi
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સીએમ વિજય રૂપાણીના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના 10 લાખ જેટલા રંગબેરંગી ફુલોની વેરાઈટી રાખવામાં આવી છે....

ગુજરાત અન્ય રાજ્ય કરતા સદ્ધર તો ખેડૂતોનું દેવું ક્યારે માફ કરાશે? આ ધારાસભ્યએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર

Bansari
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોનું દેવું માફ કરવા સીએમ રૂપાણીને પત્ર  લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ગુજરાતમાં ખેડૂતોનું દેવું ક્યારે માફ થશે?,...

તીડના આતંકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ માગ

Bansari
ઉત્તર ગુજરાતમાં તીડના આતંકથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તીડ બનાસકાંઠા થઈને મહેસાણા તરફ આગળ વધી રહ્યા છે. જેથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સીએમ વિજય...

રૂપાણીનો ખુલાસો પણ અમદાવાદમાં બંધની આ તસવીરો સાફ કરી છે ચિત્ર, આ વિસ્તારો સજ્જડ બંધ

Bansari
નાગરિકતા સંશોધન બિલ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે ત્યારે આ વિરોધનો રેલો હવે છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. લઘુમતી સંસ્થાઓએ ગુરૂવારે અમદાવાદ...

Unjha : CM વિજય રૂપાણીએ મા ઉમિયાની સંધ્યા આરતીના દર્શનનો લ્હાવો લીધો

Mansi Patel
મા ઉમિયાના ઐતિહાસિક અને અનન્ય એવા લક્ષચંડી મહાયજ્ઞરૂપી મહાઉત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઊંઝામાં લક્ષચંડી યજ્ઞસ્થળે પહોંચી મા ઉમિયાના ચરણોમાં શીશ...

ગુજરાતના 20 હજાર સરકારી કર્મચારીઓને ક્રિસમસ ભેટ, રૂપાણી સરકારે વધાર્યું એલાઉન્સ

Bansari
રાજ્ય સરકારે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યના નર્સિગ સંવર્ગના કર્મીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે.યુનિફોર્મ એલાઉન્સ પ્રતિમાસ...

રૂપાણી સરકારની વધી રહી છે મુશ્કેલીઓ , મહેસૂલના કર્મચારીઓની હડતાળ ટળી તો આ વિભાગે હથિયારનું શસ્ત્ર ઉગામ્યું

Bansari
મહેસૂલી કર્મચારી બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીએ હડતાળનું હથિયાર ઉગાર્યુ છે. આરોગ્ય વિભાગના કર્મતારીઓ ૧૩ જેટલા વિવિધ પ્રશ્નોની માગ સાખે અચોક્કસ મુદતની હડતાળ  પાડી રહ્યા...

હૈદરાબાદમાં રેપ કેસ: આરોપીઓના એન્કાઉન્ટરની કામગીરી સીએમ વિજય રૂપાણીએ આવકારી

Bansari
હૈદરાબાદમાં રેપ કેસના આરોપીઓના એન્કાઉન્ટર કામગીરી ગુજરાતના મુખ્ય પ્રધાને આવકારી છે. સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ....

બુલેટ ટ્રેન : ઉદ્ધવ ઠાકરે સરકારના અડિંગાના ભય વચ્ચે રૂપાણી સરકારને પણ મોદી એક દિવસ ઝાટકશે

Bansari
દેશના સૌપ્રથમ હાઇસ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ હાલ ચાલી રહ્યું છે. જો કે  જમીન સંપાદનની સમય મર્યાદા કરતા ખૂબ ધીમી ગતિથી...

એલઆરડી ભરતી પ્રક્રિયામાં ઓપન કેટેગરીની મહિલાઓને થતા અન્યાય મામલે સીએમને રજૂઆત

Nilesh Jethva
એલઆરડી ભરતી પ્રક્રિયામાં ઓપન કેટેગરીની મહિલાઓ મામલે કોંગી ધારાસભ્ય દ્વારા સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ...

પાક વીમા મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રૂપાણીએ આપી દીધી આ ધમકી

Bansari
પાક વિમાને લઈને ખેડૂતોનો અવાજ બનેલા જીએસટીવીની પરસેવાની પંચાયત રંગ લાવી છે અને રાજ્ય સરકારે વીમા કંપનીઓ પર તવાઈ બોલાવવાની તૈયારી દર્શાવી છે. રાજ્યમાં ખેડૂતો...

33 ટકાથી ઓછું નુકસાન ધરાવતા ખેડૂતોની સહાય માટે ગાંધીનગરમાં સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક

Mayur
સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે. સ્વર્ણિમ સંકુલ એક ખાતે મળનારી બેઠકમાં પાક નુકસાનની અંગે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે...

ગાંધી આશ્રમ ખાતે સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રાનું સમાપન

Nilesh Jethva
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર અમદાવાદમાં યોજાયેલી ભાજપની સંકલ્પ યાત્રા ગાંધીઆશ્રમ પહોંચી પૂર્ણ હતી. આજે ગાંધી આશ્રમ ખાતે સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રાનું...

સીએમ વિજય રૂપાણીએ આ મામલે બોલાવી બેઠક, અનેક મંત્રીઓ રહ્યા હાજર

Nilesh Jethva
રાજ્યમાં માવઠા બાદ પાક વિમા અને પાક નુકશાનની સહાયને લઈને સીએમ વિજય રૂપાણીએ બેઠક બોલાવી છે. સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યપ્રધાન કાર્યાલય પર બોલાવવામાં આવેલી બેઠકમાં...

7 કલાકના ઉપવાસમાં જ 700 કરોડનું પેકેજ જાહેર, હાર્દિક પટેલે રૂપાણી સરકારને આપી આ ચીમકી

Mansi Patel
સૌરાષ્ટ્રમાં અનિયમિત અને ભારે વરસાદ બાદ વાવાઝોડા અને માવઠાનાં કારણે કપાસ, મગફળી, કઠોળ સહિતનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે,...

રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી ભ્રષ્ટાચારની યોજના, ભાજપની ભગીની સંસ્થાના સરકાર પર મોટા આક્ષેપો

Nilesh Jethva
ભારતીય કિસાન સંઘે મગફળીની જેમ ડાંગર અને કપાસની પણ ઓનલાઈન ખરીદીની માગણી કરી છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ આ મામલે રાજ્યના સીએમ વિજય...

સીએમ રૂપાણીના નવા વિમાનની ખરીદી મામલે ભાજપે આપવી પડી સ્પષ્ટતા, કર્યો આ ખુલાસો

Arohi
રાજ્ય સરકારે સીએમ રૂપાણી માટે નવુ વિમાન ખરીદ્યુ છે. ત્યારે આ મામલે ભાજપ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. ભાજપ દ્વારા જણાવવામાં આવ્યુ કે, CM રૂપાણી...

“ભાગલાવાદી દીદી તમારા રાજ્યની પ્રજાને આવા તમાશાની નહિ, વિકાસની જરૂર : રૂપાણીએ કરી રોહિત સ્ટાઈલમાં ધોલાઈ

Bansari
અધૂરી જાણકારી સાથે આક્ષેપો કરવામાં ક્યારેક પોતાની રહીસહી આબરૂ પણ ધૂળધાણી થઈ જાય. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આજે આ વાત સમજાઈ હશે. ગઈકાલે તેમણે JEE...

રૂપાણીને લખાયેલો ધારાસભ્યનો પત્ર થઈ ગયો વાયરલ, ભાજપની તો ખુલી પોલ પણ ધારાસભ્ય પણ થઈ ગયા ખુલ્લા

Bansari
શહેર ભાજપમાં વકરેલા જુથવાદે ભાજપ તથા ભુજની  દશા બગાડી  છે.નગરપાલિકા કક્ષાએાથી લઈને ભાડા સહિતના સ્થાનિક બોડીમાં નિમાતા પદાધિકારીઓની વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે શહેરનો વિકાસ રૂંધાવા...

રૂપાણી સરકારને કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે લેવાયા મોટા નિર્ણયો, હાર્દિકને ફળદુએ આપ્યો આ જવાબ

Arohi
પાક વીમા અંગે રાજ્યના કૃષિ પ્રધાન આર.સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે,  ચાર વીમા કંપનીઓને 10 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાના આદેશ...

ગુજરાતમાં 1418 રૂપિયા વીજબિલ સામે દિલ્હીમાં આવે છે શૂન્ય, હવે કહો કે કેજરી સારા કે રૂપાણી

Bansari
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વીજદર ઊંચા હોવાની અનેકવાર ફરિયાદો મળી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા હંમેશા વીજ ઉત્પાદિત કરતી કંપનીઓ પાસેથી ઊંચા દરે વીજળી...

CM વિજય રૂપાણીએ અમદાવાદમાં IPS અધિકારીઓ સાથે સ્નેહમિલન યોજ્યુ

Mansi Patel
ગાંધીનગર અને અમદાવાદમાં મંદિરોમાં દર્શન અને લોકો સાથે મુલાકાત બાદ સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં આઈપીએસ અધિકારીઓ સાથે સ્નેહમિલન યોજ્યુ. જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ...

સીએમ રૂપાણીએ દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને આ અંદાજમાં પાઠવી નૂતનવર્ષની શુભેચ્છાઓ

Bansari
મુખ્યમંત્રી વિજય રૂપાણી 28 ઑકટોબર નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર ખાતે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કૉમ્યુનિટી સેન્‍ટર ખાતે  નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આપ લે...

સીએમ રૂપાણીએ પાલીતાણામાં ફૌજી યજ્ઞમાં ભાગ લીધો, ગુજરાતની જનતાને આપી દિવાળીની શુભકામના

Nilesh Jethva
પાલીતાણાના પ્રસિદ્ધ કાળ ભૈરવ દાદાના મંદિરે યોજાયેલા ફૌજી યજ્ઞમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાગ લીધો હતો. અને દેશના જવાનોની રક્ષા માટે યજ્ઞમાં આહુતી આપી હતી....

રૂપાણીને કયું ફળ સૌથી વધુ ભાવે તો આ છે જવાબ, કેવડિયા લાવ લશ્કરે ભેગા મળીને ઝાપટ્યું

Bansari
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મીએ ભવ્ય કાર્યક્રમ હોવાથી હાલમાં રૂપાણી સરકારનું સૌથી વધારે ફોક્સ એ કેવડિયા પર છે. જ્યાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાલમાં આ કાર્યક્રમ...

અમિત શાહ નારાજ, જીતુ વાઘાણીને સીએમ સામે જ ખખડાવી નાખ્યાના અહેવાલ

Bansari
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણી દરમિયાન ગુજરાત ભાજપના 6 સીટો પર કબ્જો મેળવવાના દાવા પર પાણી ફરી વળ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારાજ...
Do NOT follow this link or you will be banned from the site!