Archive

Tag: CM Vijay Rupani

‘વડાપ્રધાન હજી સુતેલા છે કોંગ્રેસ તેમને જગાડશે’ રાહુલના Tweetનો સીએમ રૂપાણીએ આપ્યો આ જવાબ…

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજી પણ સુતેલા છે. કોંગ્રેસ તેમને પણ જગાડશે. The Congress party has managed to wake the CM’s of Assam & Gujarat from their…

વીજમાફીની જાહેરાત કરી રૂપાણી સરકાર ભરાઈ, ચૂંટણીપંચે કાર્યવાહીનો આપ્યો સંકેત

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફન્સ સંબોધવામાં આવી હતી. ચૂંટણી પંચના મુખ્ય અધિકારી એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યુ હતુ કે, જસદણમાં બે લાખ 32 હજાર 636 મતદાતાઓ મતદાન કરવાના છે. જસદણમાં 226 કુલ મતદાન મથક છે….

ગુજરાતમાં વીજકંપનીઓ પર રૂપાણી સરકાર ઓળઘોળ, વીજ વપરાશકારોને માથે નખાતો બોજ

ગુજરાતમાં 24 કલાક વિજળી આપવાના દાવા થાય છે. પણ, સરકારના 50 ટકા પાવર પ્લાન્ટ બંધ હાલતમાં છે. ખાનગી કંપનીઓને નફો કરાવવા માટે વીજ ખેંચ ઊભી કરવાનો કારસો રચાયો હોવાનું મનાય છે. હાલ સરકાર બહારથી મોંઘી વીજળી ખરીદી રહી છે. જેથી…

વકીલોના કામનું ભારણ ઘટાડવા માટેની એપ્લીકેશનનું સીએમ રૂપાણીના હસ્તે લોન્ચિંગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સુપ્રિમ કોર્ટના નવનિયુક્ત જસ્ટીસનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સી.એમ વિજય રૂપાણી, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં સહીત હાઇકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જજ એમ.આર.શાહ અને સોલિસીટર જનરલ તુષારભાઇ મહેતાનું મુખ્યમંત્રી દ્વારા સન્માન…

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નિશીતે વિજય રૂપાણીને લખ્યો ખુલ્લો પત્ર, જાણો મામલો

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નિશીત વ્યાસે આઉટ સોર્સિંગના કર્મચારીઓનું શોષણ થતું હોવાના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો. સરકાર દ્વારા અનેક કામો ખાનગી એજન્સીઓને આપીને આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. રાજ્યમાં આઈટી ડેવલપમેન્ટ માટે નોડલ એજન્સી તરીકે નિમાયેલી જીઆઈએલ…

રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનને ફટકો, કામ અટકી જાય તેવી સંભાવના

મટ્રો રેલ પ્રોજેક્ટમાં બાકી પેમેન્ટ ચુકવણીનો વિવાદ વધુ વકર્યો છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા વેન્ડરો રજૂઆત માટે ગાંધીનગરની મેટ્રો ઓફિસે પહોંચ્યા છે. 55 વેન્ડરના કુલ મળીને 40 કરોડ રૂપિયા ચુકવવાના થાય છે અને તેઓને કામ કરવા છતાં રૂપિયા…

ચા-કોફીની જેમ આ જગ્યાએ પાણી પુરીના મૂકાશે મશીન, રૂપાણી સરકારની છે તૈયારી

આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત થનારી વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો પાણીપુરી ખાવાની મજા માણવાના છે. કારણે કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીનો સ્ટોલ હશે. કે જ્યાં ચા-કોપીના મશીન હોય છે. તે રીતે પાણીપુરીના પણ મશીન હશે. વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીના મશીન હોવાની…

રૂપાણી સરકાર સામે નવી મુસિબત : દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બગડ્યા, આપી આ ચીમકી

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે પાણી પુરઠો પાડવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને ખેડૂત સમાજે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સિંચાઈ વિભાગે પાણી આપવાની મનાઈ ફરમાવતા ખેડૂતોને રવિ પાક અને ઉનાળુ પાકના નુકશાનની…

મોદી સાથે 12 દેશોના 30 હજાર મહેમાનોને અપાયું અામંત્રણ, રૂપાણી સરકારનો છે આ પ્લાન

વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપૂર્ણ વિગતોથી પ્રધાનમંત્રીને…

મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ : પેપરકાંડના કોઇ પણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે

પેપર લીક મામલે થઈ રહેલી તપાસની સીએમ વિજય રૂપાણી સતત દેખરેખ રાખી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. જેમા સીએમ રૂપાણીએ પેપર લીકના કોઈપણ આરોપીને ન છોડવાના…

પેપરલીક કૌભાંડ : સીએમ ઓફિસનું છે દબાણ, રૂપાણી સાથે થઈ 3 બેઠક

પેપર લીક કેસમાં રોજેરોજની તપાસ પર ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ધ્યાન રાખી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીએ એસપી ચાવડા, લો સેક્રેટરી તથા ડીજીપી પાસે ડે ટુ ડે રીપોર્ટ માંગ્યો છે. એસપી મયુર ચાવડા સચિવાલયમાં સીએમ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા….

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકોતે પહોંચેલા સીએમ રૂપાણીએ બંદોબસ્ત હટાવવા કહ્યું, જાણો કેમ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. ત્યારે સુરક્ષાને લઇને પોલીસે પ્રવાસીઓને અટકાવ્યા હતા. જો કે પ્રવાસીઓએ આ અંગે સીધી સીએમને રજૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રવાસીઓને મુક્ત મને મળ્યા હતા અને તમામ પ્રવાસીઓને બંદોબસ્ત હટાવીને…

ગુજરાતમાં ખેડૂતોની રૂપાણી સરકારને ધમકી: રવી પાકને પાણી નહીં અપાય તો…

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ હાલમાં સૌથી વધુ કથળેલી છે. ખરીફ પાકના ભાવ મળતા નથી અને રવી પાક માટે સિંચાઈનું પાણી ન મળતાં હવે ખેડૂતો જાય તો ક્યા જાય. સરકારમાં આ બાબતે કોઇ સાંભળતું નથી. રવી સિઝનની વાવણીનો સમય પૂરો થવા આવ્યો…

રૂપાણી સરકાર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સફળ બનાવવામાં નિષ્ફળ, ગ્રોથ એન્જિન ગુજરાત મંદીની ચપેટમાં

ગુજરાત સરકાર આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે અને આ આયોજનને સફળ બનાવવા સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. જોકે રાજ્યમાં આજે મોટા ઉદ્યોગ કરતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા છે અને આજે લાખો…

ખેડૂતો માટે કોંગ્રેસના ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર, કરી આ માગણીઓ

રાજ્યમાં અછતની સ્થિતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાણાણીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં પરેશ ધાનાણીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વિકટ છે. જેથી સરકારે અછતગ્રસ્ત ખેડૂતોને સહાય કરવી જોઈએ. રાજ્યમાં 30 દિવસમાં 18 ખેડૂતોએ…

પીએમ મોદીની માતા મામલે કોંગ્રેસી નેતા રાજબ્બરનું વિવાદિત નિવેદન, રૂપાણીએ ઝાટક્યા

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે પીએમ મોદીની માતાને લઈને વિવાદીત નિવેદન કર્યું. મધ્યપ્રદેશના ઈંદોરમાં વિધાનસભાની ચૂંટણી સંબોધતાં રાજ બબ્બરે કહ્યું કે જ્યારે પીએમ મોદી કહેતા હતા કે ડૉલર સામે રૂપિયો એટલો ગગડી ગયો છે કે તે સમયે પીએમની ઉંમરની વાત કરતા…

રૂપાણીને એકાએક દિલ્હીથી અમિત શાહનું તેડું, સરકારી કાર્યક્રમો કરી દેવાયા રદ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને દિલ્હીનું તેડુ આવ્યુ છે. તેઓ આવતીકાલે અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાય છે. જે કાર્યક્રમ રદ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે દિલ્હી જશે અને ગુજરાતની…

સીએમ રૂપાણીએ આપી ખાતરી, ગત વર્ષે જે ગોટાળા થયા તે આ વખતે નહીં થાય

રાજ્યના મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદવામાં આવી રહી છે. ગત્ત વર્ષે જે ગોટાળો થયો હતો તે આ વખતે ન થાય તે માટે સરકારે પુરવઠા વિભાગને જવાબદારી સોંપી છે….

મહારાષ્ટ્રમાં અનામત અંગે જાહેરાત થતા ગુજરાતમાં હાર્દિક કરશે આ કામ, CMની વધી શકે છે મુશ્કેલી

મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ઓબીસી કમિશન દ્વારા મરાઠા સમાજનો સામાજિક અને આર્થિક સર્વે કરીને અનાતમ આપવાની જાહેરકાત કરવામાં આવી છે. જે અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીરન હાર્દિક પટેલે ભાજપ સરકારને સણસણતા સવાલો કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપની…

વાઇબ્રન્ટ સમિટ 2019 : નવી દિલ્હીમાં મુખ્યમંત્રી રૂપાણીની ઉદ્યોગપતિઓ સાથે બેઠકો

નવી દિલ્હીમાં વાઇબ્રાન્ટ સમિટ 2019ની તૈયારી રૂપે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશનાં વિવિધ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી વન ટુ વન યોજાયેલ બેઠકમાં એમજી મોટર્સના એમડી ડીસીએમ શ્રીરામના સીઇઓ ભારતી એન્ટરપ્રાઇસના વાઇસ ચેરમેન રીન્યુ પાવર વેન્ચરનાં સીઇઓ સ્પાઇસ જેટના ચેરમેન વગેરે હાજર…

દહેજમાં 1500 કરોડનું રોકાણ કરશે આ દેશ, રૂપાણી સાથે રાજદૂતની યોજાઈ બેઠક

નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવી. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડ હાઇપાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં દહેજમાં 1500 કરોડનાં રોકાણ સાથે નેધરલેન્ડની એક…

રૂપાણી સરકાર આજે લેશે મોટા નિર્ણયો, વધુ 25 તાલુકાઓ જાહેર થશે અસરગ્રસ્ત

આજે પાટનગર ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વિવિધ મુદ્દાઓ ચર્ચા થશે. જેમાં મગફળીના ટેકાના ભાવ, અછતગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડીજીપી કોન્ફરન્સના કાર્યક્રમનો મુદ્દો મુખ્ય રહેશે. બેઠક બાદ અછત…

છઠ પૂજામાં બિહારના સુશિલ મોદીની હાજરી, “ગાંધીજીને બિહારે આપ્યું મહાત્માનું બિરુદ”

ઉત્તર ભારતીયોના પવિત્ર તહેવાર છઠ્ઠ પૂજાનું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજન કરાયુ. આ માટે રિવરફ્રન્ટ ખાતે ઘાટ પણ તૈયાર કરાયો છે. પૂજા વિધીને ધ્યાનમાં રાખીને જે સ્થળે પૂજા થવાની છે તે ઘાટની આસપાસ સાફસફાઈ કરાઈ છે પરંતુ ત્યાર સિવાયનો નદીનો વિસ્તાર…

CM રૂપાણીનું નિવેદન 2019 પહેલા અમદાવાદનું નામ બદલાઈ જશે

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ  આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે વિચારણા ચાલી રહી છે. સીએમ રૂપાણીએ કહ્યું છે કે, કર્ણાવતી નામ કરવા…

ભાજપનો આંતરિક જૂથવાદ પરાકાષ્ટાએ, પાલિતાણાના ધર્મોત્સવમાં રૂપાણી દેખાયા, વાઘાણી નહીં !

ભાવનગર ભાજપના ટોચના નેતાઓથી લઈ ગુજરાત ભાજપમાં હાલઆંતરિક જૂથવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાની ભાજપના જ કાર્યકરોમાં ગરમા ગરમ ચર્ચા થઈરહીં છે. ગત 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે નર્મદા જિલ્લાના સાધુદ્વિપ પર 182 મિટર વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાસ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ…

સીએમ વિજય રૂપાણીએ પાલિતાણામાં કાળ ભૈરવના કર્યા દર્શન

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાલિતાણામાં કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા. સીએમ રૂપાણી દરવર્ષે કાળી ચૌદશના દિવસે પાલિતાણામાં આવે છે. મંદિરમાં સીએમ રૂપાણીએ હવનમાં આહુતી આપી અને પૂજા-અર્ચન કર્યા. સીએમના આગમનના કારણે  સુરક્ષાના ભાગરૂપે પાલિતાણાની બજારોને બંધ કરવામાં આવી હતી….

સરકારને અપાયું અલ્ટિમેટમ, રૂપાણી સરકાર માથે વધુ એક ટેન્શન વધ્યું

ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાને લઈને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ મક્કમ છે અને આજે રાજકોટમાં યોજાયેલી બેઠકમાં સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે. જ્યાં સુધી સીએમ વિજય રૂપાણી સાથે યાર્ડ પ્રમુખો બેઠક નહી કરે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેમ કહ્યું છે….

યોગી આદિત્યનાથે આ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું, ગુજરાતની છે મુલાકાતે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથસ્ટેટ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. ભારતની આઝાદી બાદભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લ્ભભાઈ પટેલે સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યુંહતું. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાતે આવેલા અને ફાયરબ્રાન્ડ…

સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણ બાદ હવે નર્મદામાં બનશે 100 કરોડના ખર્ચે આ મ્યુઝીયમ

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે રાજપીપળામાં 100 કરોડના ખર્ચે આદિવાસી સમાજના ઇતિહાસનું મ્યુઝીયમ બનશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુના નિર્માણને કારણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસની તકો વધશે. તેમણે કહ્યું કે પોતાના રજવાડાને ભારતમાં વિલીન કરનાર રજવાડાના…

લલિત વસોયાએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, જાણો કઈ વાતોનો કર્યો ઉલ્લેખ

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ફરી એક વખત ખેડૂતના પ્રશ્ને સીએમ વિજય રૂપાણીને પત્ર લખી વ્યથા ઠાલવી છે. સરકારે ખેડૂતો પ્રત્યે ભયંકર ગુનાહિત બેદરકારી રાખે છે અને તેના કારણે પાક સુકાઈ રહ્યા છે તેવો આરોપ પણ વસોયાએ લગાવ્યો છે. કોંગી ધારાસભ્ય…