GSTV
Home » CM Nitish kumar

Tag : CM Nitish kumar

ભડકી ઉઠ્યા તેજસ્વી યાદવ કહ્યું- હિંમત હોય તો બિહારમાં ચૂંટણી એકલા હાથે લડી બતાવે નીતિશ કુમાર

Arohi
આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ફરીવાર સીએમ નીતિશ કુમાર પર પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, રાજ્યની નીતિશ...

VIDEO: નીતિશ કુમાર સિવાયના તમામ નેતાઓએ PM સાથે વંદેમાતરમના નારા લગાવ્યા

Mayur
બિહારમાં પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી નિતિશ કુમાર સાથે મળીને સભાઓ સંબોધતા જોવા મળી રહયા છે. બિહારના દરભંગામાં યોજાયેલી  આવી જ એક ચૂંટણી સભાનો રસપ્રદ વિડિયો...

આ કારણોથી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની થશે CBI દ્વારા તપાસ

Yugal Shrivastava
બિહારના બહુચર્ચિત મુઝફફરપુરના આશ્રમની બાળાઓના બળાત્કાર અને યૌન શેષણ કૌભાંડ કેસમાં તપાસનો છેડો પ્રદેશના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સુધી લંબાવવાની અરજી કરાઇ હતી. કુમાર ઉપરાંત...

બિહારમાં 2020માં સીએમ પદ થશે ખાલી, નીતિશ કુમાર નથી બનવા માંગતા સીએમ?

Arohi
રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ દાવો કર્યો છે કે બિહાર સરકારમાં સૌથી મોટું પદ એટલે કે મુખ્યપ્રધાનની ખુરશી 2020 બાદ...

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અનામત મામલે આપ્યું મોટું નિવેદન

Arohi
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે અનામત મામલે નિવેદન આપ્યુ છે. નીતિશ કુમારે કહ્યુ કે, દુનિયાની કોઈ તાકાત અનામતને ખતમ કરી શકે તેમ નથી. દલિત-મહાદલિત સંમેલનમાં...

અમિતશાહ સાથે નીતિશની બેઠક, દશેરાએ થશે બિહારમાં મોટી જાહેરાત

Karan
લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં ભાજપ અને JDU વચ્ચે મહત્વની બેઠક મળી છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ...

મુઝફ્ફરપુર કેસમાં CM નીતિશ કુમારે મૌન તોડ્યું અને આપ્યું આ નિવેદન

Karan
મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં દુષ્કર્મ કાંડમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આખરે મૌન તોડયું છે. નીતિશ કુમારે કહ્યું કે મુઝફ્ફરપુરની ઘટના પાપ છે અને આ ઘટના શર્મસાર...

નીતિશ કુમારના સુશાનની ખુલી પોલ, નાલંદા મેડિકલ કોલેજમાં પાણી ભરાયા

Mayur
બિહારના નાલંદા મેડિકલ કોલેજની ડરામણી તસવીર સામે આવી છે. આ તસવીર બિહારમાં નીતિશ સરકારના સુસાશનની પોલ ખોલી રહી છે. નાલંદા મેડિકલ કોલેજના આઈસીયુમાં વરસાદી પાણી...

નીતિશકુમારે કહ્યું કે જે કોઈ JDUને અવગણશે તે પક્ષની આવી હાલત થશે

Mayur
દિલ્હીમાં આયોજિત જેડીયુની રાષ્ટ્રીય કારોબારી બેઠક સમાપ્ત થઈ ચુકી છે. તમામ મોટા નેતાઓની હાજરીમાં જેડીયુ તરફથી નીતિશ કુમારને 2019ની લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલા રાજકીય નિર્ણય...

નીતિશ કુમાર ભાજપ સાથે છેડો ફાડે તો મહાગઠબંધનમાં સામેલ કરવા વિચારીશું : કૉંગ્રેસ

Mayur
નીતિશ કુમારને લઈને કોંગ્રેસનું વલણ ઘણું નરમ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે જો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કરશે. તો...

આંબેડકર જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં નિતીશકુમારે  અનામત મામલે આપ્યું નિવેદન

Karan
દેશભરમાં આંબેડકર જયંતિને લઇને ઘણા આયોજન કરવામાં આવ્યા હતા. તો બિહારમાં પણ આંબેડકર જયંતિનું ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના પ્રસંગે  મુખ્યમંત્રી નિતીશ કુમારે જણાવ્યું હતું...

નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી એક મંચ પર, સત્યાગ્રહથી સ્વ્ચ્છાગ્રહ કાર્યક્રમમાં આવ્યા એકસાથ

Mayur
બિહારમાં કોમી તણાવની કેટલીક ઘટનાઓ વચ્ચે સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યપ્રધાન નીતિશ કુમાર એકમંચ પર જોવા મળ્યા હતા. બિહારના મુખ્યપ્રધાન નીતિશ...

સીએમ નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો, હુમાલ પાછળ આરજેડીનો હાથ હોવાની શક્યતા

Yugal Shrivastava
બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ આરજેડી પર નિશાન સાધ્યું છે. સીએમ નીતિશ કુમારના કાફલા પર થયેલા પથ્થરમારા બાદ સુશીલ મોદીએ હુમાલ પાછળ આરજેડીનો હાથ હોવાનું...

બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર પથ્થરમારો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Yugal Shrivastava
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ નીતિશ કુમારના બોડીગાર્ડ સહિત તેમને ગોળી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભરેલો...

Photos: શપથવિધિ સમારોહમાં આ VVIP ઉપસ્થિત રહ્યાં

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આખરે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના 16મા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ અને...

લાલુ યાદવે નીતિશ સરકારના વિરોધમાં કર્યું બિહાર બંધનું એલાન

Yugal Shrivastava
બિહારમાં આરજેડી અધ્યક્ષ લાલુ યાદવે નીતિશ સરકારના વિરોધમાં બિહાર બંધનું એલાન કર્યું છે.  લાલુ યાદવ નીતિશ સરકારની ખનન નીતિનો વિરોધ કરી રહ્યા છે. બિહાર સરકારની...

બિહાર : નીતીશ કુમારના ઉદ્દઘાટન કરે તે પહેલાં જ નહેરની દિવાલ કકડ-ભુશ

Yugal Shrivastava
બિહાર સરકારની મોટો ફિઆસ્કો, ધજાગરા ઉડાડે આવી એક ઘટનમાં રૂપિયા ૩૮૯.૩૧ કરોડના ખર્ચે જેનું નિર્માણ થવાનું છે તે ગંગા પમ્પ નહેરની દિવાલ તુટી પડી. આ...

કોંગ્રેસ છોડવાનું વાવાઝોડું બિહારમાં, 14 ધારાસભ્યો જેડી(યુ) જોડવાની તૈયારી, કોંગ્રેસની ચિંતા વધી

Yugal Shrivastava
બિહારમાં કૉંગ્રેસ માટે મુશ્કેલી વધી, 14 બિહારના ધારાસભ્યો બિહારમાં નીતિશ કુમારે જનતા દળ (યુનાઈટેડ) જોડાવાની યોજના ઘડી રહ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ગુરુવારે બિહારના પ્રમુખ...

બિહારમાં PM મોદીએ નીતીશ કુમાર સાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઇ નિરીક્ષણ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ વખતે તેમની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર હાજર હતા. સવારે...

જેડીયુ શરદ યાદવને હાંકી કાઢવા પ્રક્રિયા શરૂ

Yugal Shrivastava
જનતા દળ યુનાઈટેડના જનરલ સેક્રેટરી કે.સી.ત્યાગીએ શુક્રવારે વરિષ્ઠ નેતા શરદ યાદવને પત્ર લખ્યો હતો અને એમાં તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી...

JDUની રાષ્ટ્રીય બેઠક, 4 વર્ષ બાદ NDAમાં સામેલ થઇ જેડીયુ

Yugal Shrivastava
4 વર્ષ બાદ ફરીથી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ એનડીએમાં સામેલ થઈ છે. પટનામાં જનતાદળ-યુનાઈટેડની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે મોટો...

આજે નીતિશની કાર્યકારિણીની બેઠક, શરદ યાદવનો JDUમાં રહેવા પર  થઈ શકે છે ફેંસલો

Yugal Shrivastava
પાર્ટી મહાસચિવ પદ પરથી હટાવવામાં આવેલા અરૂણ શ્રીવાસ્તવ અને રાજ્યસભા સાંસદ અલી અનવરે શુક્રવારે કહ્યું હતું કે, શરદ યાદવ અને તના સમર્થક શનિવારે રાષ્ટ્રીય કાર્યકારિણીની...

આસામ, બિહાર અને યુપીમાં પુરની સ્થિતીમાં કોઇ સુધારો નહીં

Yugal Shrivastava
ભારતમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતી ઉભી થઇ છે. અને આ પછી આસામ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પુરની સ્થિતીમાં કોઇ સુધારો થયો નથી. સ્થિતી હજુ પણ ગંભીર...

હાલની બિહાર પૂરની સ્થતિ: 56 મૃત, 69.81 લાખ લોકો અસરગ્રસ્ત, રેલ, ટ્રાફિક ખોરવાયા

Yugal Shrivastava
બિહારમાં પૂરની પરિસ્થિતિ વણસી છે, જ્યાં ૧૫ જીલ્લાઓમાં 69.81 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિનાશક પૂરમાં હજારો ઝૂંપડીઓ,...

બિહારમાં પૂરને કારણે 90 લોકોના મોત, CM નીતિશ કુમારે કર્યુ હવાઈ નિરીક્ષણ

Yugal Shrivastava
નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી-સીમાંચલથી લઈને ઉત્તર બિહાર સુધી પરિસ્થિતિ બેકાબુ થઈ રહી છે. પૂરથી અત્યાર સુધામાં 90 લોકોના મોત નીપજ્યા છે. આફત નિવારણ વિભાગના...

બિહાર : CM નીતીશ કુમારે પૂરની સ્થિતિને લઇને કર્યું હવાઇ નિરિક્ષણ

Yugal Shrivastava
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બિહારના 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે હવાઈ નિરીક્ષણ કર્યુ છે. નેપાળ સહિત...
Do NOT follow this link or you will be banned from the site!