યુક્રેનમાં જીવ ગુમાનનારા નવીનના પિતાએ દિકરાનો મૃતદેહ જોતાં જ લીધો એવો નિર્ણય, જાણશો તો તમારી આંખો પણ થઇ જશે ભીની
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ ગત રાત્રિએ બેંગાલુરૂ લવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલામાં નવીનનું મોત...