કૌભાંડ / CBIએ કાપડની આ અગ્રણી કંપની સામે કેસ નોંધયો, ૧૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપZainul AnsariJuly 18, 2021July 18, 2021સીબીઆઈ (CBI)એ કાપડની અગ્રણી કંપની એસ. કુમાર નેશનવાઈડ લિ. સામે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૧૬૦ કરોડની છેતરપિંડી બદલ એફઆઈઆર નોંધી છે તેમ અધિકારીઓએ...