GSTV

Tag : CJI

ઐતિહાસિક/ સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ, ત્રણ મહિલા જજનો પણ સમાવેશ

Bansari
સુપ્રીમ કોર્ટમાં એક સાથે નવ જજીસની શપથવિધિ થઇ છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમા પહેલીવાર એક સાથે નવ જજીસ શપથ લઇ રહ્યા છે. આ નવનિયુકત નવ જજીસમાં...

સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારીને સુપ્રીમનું રક્ષણ, કહ્યું- સરકાર બદલાતા રાજદ્રોહનો કેસ કરવાનો ટ્રેન્ડ અસુવિધાજનક

Damini Patel
દેશમાં સરકાર બદલાતા રાજદ્રોહનો કેસ કરવાનો ટ્રેન્ડ અસુવિધાજનક છે તેમ જણાવતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સસ્પેન્ડ કરાયેલા છત્તિસગઢ પોલીસ એકેડમીના ડિરેક્ટરને ધરપકડમાંથી રક્ષણ આપ્યું હતું. છત્તિસગઢ...

પેગાસસ જાસૂસી વિવાદ/ મુખ્ય ન્યાયાધીશ દખલ કરવા માંગ, ૫૦૦થી વધુ લોકોએ લખ્યો પાત્ર

Damini Patel
પેગાસસ જાસૂસી વિવાદમાં હવે ૫૦૦થી વધુ લોકો અને સંગઠનોએ દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાને પત્ર લખીને દખલગીરી કરવા માટે માગણી કરી છે. મુખ્ય ન્યાયાધીશ રમણને...

CJIએ એક નિયમનો ઉલ્લેખ કરતા PM મોદીની પસંદના બે ઓફિસર CBIના વડાની રેસથી બહાર, હવે આ ત્રણમાંથી કોઇ એકની થઇ શકે છે પસંદગી

Bansari
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડાની નિયુક્તિને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની સમિતિએ સોમવારે ચર્ચા કરી. રિપોર્ટ મુજબ આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના...

લાલઆંખ/ NOTA ને વધારે વોટ મળશે તો તમામ ઉમેદવારો થશે રિજેક્ટ, SCએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

Pritesh Mehta
સુપ્રિમ કોર્ટે સોમવારે રાઈટ ટુ રિજેક્ટના મુદ્દા ઉપર આવેલી અરજી બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ બજાવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે,...

વોટ્સએપ-ફેસબુકને સુપ્રીમ કોર્ટની ફટકાર, લોકોની પ્રાઇવેસીની કિંમત 3 ટ્રિલિયનથી વધુ

Mansi Patel
વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે વોટ્સએપની ફટકાર લગાવી. કોર્ટે ફેસબુક અને વોટ્સએપને કહ્યું કે તમે 2 અથવા 3...

આંધ્રા સીએમનો સુપ્રીમ કોર્ટ જજ પર લગાવ્યો ગંભીર આક્ષેપ, CJIને લખ્યો પત્ર, સરકાર ઉથલાવવા કરી રહ્યા છે પ્રયાસ

pratik shah
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જજ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રેડ્ડીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) જસ્ટિસ એસ. એ. બોબડેને પાત્ર લખીને...

રંજન ગોગાઈને કેમ મળી રાજ્યસભાની ટીકિટ, મોદી સરકારે વાળ્યો આ રીતે બદલો

Arohi
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) તરીકે નિવૃત્ત થયાને રંજન ગોગોઈને હજુ ચાર મહિના જ થયા છે ત્યારે રાષ્ટ્રપતિ કોવિંદે તેમને રાજ્યસભામાં નોમિનેટ કરવાની જાહેરાત કરી...

લોકો પર વધારે પડતા ટેક્સનું ભારણ નાખવું એ સામાજિક અન્યાય છે: CJI

Pravin Makwana
દેશનું સામાન્ય બજેટ રજૂ થાય તે પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડે એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, નાગરિકો પર ટેક્સનું...

નિર્ભયા કેસ : ફાંસી સામેની રિવ્યૂ પિટિશનની સુનાવણીમાંથી મુખ્ય ન્યાયાધીશ હટી ગયા

Mayur
નિર્ભયા કેસમાં દોષીત જાહેર કરાયેલા અક્ષય કુમાર સિંઘે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. 2017માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે અંગે કોર્ટ ફેરવિચારણા...

બદલો લેવો એ ન્યાય નથી, ઉતાવળે ચુકાદા ન અપાય : મુખ્ય ન્યાયાધીશ બોબડે

Mayur
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેને સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે જે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેનું તેલંગાણા પોલીસે...

રંજન ગોગોઈ નેતાઓને આપી ગયા મોટી શિખામણ, પદ છોડ્યાના બે દિવસમાં જ આવાસ ખાલી કરી આસામ ચાલ્યા ગયા

Mayur
સાંસદ પદ જવા છતાં સરકારી આવાસો ન છોડતા નેતાઓને સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે મિસાલ કાયમ કરી છે. પૂર્વ મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પદ છોડ્યાના...

ગોગોઇ નિવૃત થતા બોબડે સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બન્યા

Bansari
અયોધ્યામાં રામ મંદિર અંગે ચુકાદો આપનારા રંજન ગોગોઇ 17મીએ નિવૃત થઇ ગયા હતા, જેને પગલે 18મીએ સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે...

ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે બન્યા દેશના 47માં ચીફ જસ્ટીસ, રામનાથ કોવિંદે લેવડાવ્યા શપથ

Mayur
ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે દેશના 47માં ચીફ જસ્ટીસ બન્યા છે. સંસદ ભવનમાં જસ્ટીસ બોબડેનો શપથવિધિ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટીસ બોબડને શપથ ગ્રહણ કરાવ્યા....

મુખ્ય ન્યાયાધીશ પદે ગોગોઇની અંતિમ સુનાવણી, ચાર મિનિટમાં 10 નોટિસ ફટકારી

Mayur
અયોધ્યામાં રામ મંદિર કેસનો ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ 17મી તારીખે નિવૃત થવા જઇ રહ્યા છે.જેને પગલે તેઓએ શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ તરીકેના...

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur
રફાલ સોદામાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવવામા આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જોકે કોઇ પણ પ્રકારની...

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવા અંગે કરાયેલી અરજીઓ આજે ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને...

SCનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

Mayur
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચે બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુખ્ય ન્યાયધિશ(CJI)ની ઓફિસ પણ RTIના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં...

રામ મંદિર બાદ આજે સુપ્રીમમાં વધુ એક મોટો ચુકાદો આવવાની શક્યતા, ખૂદ સુપ્રીમનું કાર્યાલય જ છે દાયરામાં

Mayur
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય આરટીઆઇના દાયરામાં આવવું જોઇએ કે નહીં તે અંગે આજે ચુકાદો આવી શકે છે. બંધારણીય બેન્ચે એપ્રિલમાં કેસની સુનાવણી પછી નિર્ણય...

આજથી બરાબર સાડા દસ દિવસ બાદ અયોધ્યા કેસનો ચૂકાદો આવી જશે, જો ન આવે તો ચાન્સ ખતમ

Mayur
અયોધ્યા મંદિર-બાબરી મસ્જિદ કેસની સુનાવણીનો આજે 32મો દિવસ છે. ત્યારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ફરી એક વખત કેસની ડેડલાઈન અંગે કહ્યું કે 18મી...

પ્રધાનમંત્રી મોદીને લખાયો પત્ર, ‘સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં કરો વધારો’

Arohi
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવા ભલામણ કરી. આ ઉપરાંત હાઈકોર્ટમા જજોની નિવૃતિની વય મર્યાદા...

સીજેઆઈને કોઈ અન્ય વ્યક્તિ કંટ્રોલ કરી રહ્યું હતું : જસ્ટિસ કુરિયન જોસેફ

Yugal Shrivastava
તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત થયેલા જસ્ટિસ કુરિયન જોસેફે ચોકાવનારો દાવો કર્યો છે. જસ્ટિસ જોસેફે જણાવ્યુ કે, સીજેઆઈને કોઈ અન્ય વ્યક્તિ કંટ્રોલ કરી રહ્યા હતા. 12...

CBI Vs CBI વિવાદઃ નારાજ CJI, કહ્યું- તમારામાંથી કોઈપણ સુનાવણીને લાયક નથી

Arohi
સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાયદાકીય જંગમાં ફોર્સ લીવ પર ઉતારવામાં આવેલા સીબીઆઈના નિદેશક આલોક વર્માનો જવાબ લીક થવા મામલે કોર્ટે આકરી નારાજગી...

જસ્ટિસ કે.એમ.જોસેફની વરિષ્ઠતાના મામલાને કેન્દ્ર સરકારે આપ્યો રદિયો

Yugal Shrivastava
વરિષ્ઠ ન્યાયાધીશોએ જસ્ટિસ કે.એમ.જોસેફની સિનિયોરિટી ઘટાડવાના મામલે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર પોતાના વલણ પર યથાવત છે. જેથી શપથગ્રહણ સમારંભ પૂર્વનિર્ધારીત ક્રમાંક...

CJI વિરુદ્ધ મહાભિયોગ: કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

ચીફ જસ્ટીસ દિપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગની લડાઇ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. કોંગ્રેસે ચીફ જસ્ટીસ વિરૂદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને સંસદમાં રજૂ કરવા માટેની મંજૂરી માંગતી...

CJI વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ : ભાજ૫-કોંગ્રેસના નેતાઓ વચ્ચે આક્ષે૫બાજી

Karan
કોંગ્રેસ સહિત અન્ય સાત પાર્ટીના સીજેઆઈ વિરૂદ્ધ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ મહાભિયોગનો પ્રસ્તાવ ફગાવતા ભાજપના નેતાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાસંદ...

CJI વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ : રામ મંદિર કેસ ૫ણ કારણભૂત

Karan
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસ સહીતના સાત વિપક્ષી દળો દ્વારા મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપવા પાછળ જસ્ટિસ લોયા ડેથ કેસને કારણ માનવામાં...

CJI પર આરોપ લગાવનાર જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું, આ મુદ્દે સમાધાન થશે

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટમાં કશું બરાબર ચાલી રહ્યું નથી. સુપ્રીમના આ વિવાદમાં સમાધાન થાય તેવું દેખાઈ રહ્યું છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાની સામે બળવો પોકારનારા 4 વરિષ્ઠ...

CJI દિ૫ક મિશ્રા : ક્યાં અને કેવા ચૂકાદાને લઇને રહ્યા છે ચર્ચામાં ?

Karan
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાને લઈને ચાર સિટિંગ ન્યાયાધીશોની પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એક નજર કરીએ જસ્ટિસ દીપક મિશ્રા...
Do NOT follow this link or you will be banned from the site!