GSTV

Tag : civil hospital

સરકારી દવાખાને જતાં પહેલા વિચારજો : સિવિલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના બાટલા ચડાવાયા!

Vishvesh Dave
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા બાળકોને ચઢાવવામાં આવતા ગ્લુકોઝના બોટલ એક્સપાયરી ડેટના હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે બાળકોના આરોગ્ય...

સિનિયર તબીબોના રાજીનામા અંગે સિવિલના નવા સુપ્રિટેન્ડેન્ટનું મોટું નિવેદન, ‘હવે પછી કોઇ પણ ડૉક્ટર….’

Dhruv Brahmbhatt
સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો આપી રહેલાં રાજીનામાં મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉક્ટર બિપીન પટેલ અને સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ બન્યા બાદ ડૉ. રાકેશ...

અમદાવાદ: સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના દાખલ થયા વધુ 28 કેસ, ટેસ્ટિંગમાં કરાયો વધારો

Pritesh Mehta
અમદાવાદનની બીજે મેડિકલ કોલેજમાં મ્યુકોરમાઈકોસિસના ટેસ્ટમાં વધારો થયો. બીજે મેડિકલ કોલેજમાં સેમ્પલ પર બાયોપ્સી કરવામાં આવી રહી છે. માઈક્રો બાયોલોજી લેબમાં સેમ્પલ પર પ્રોસેસ કરવામાં...

સુરત: મ્યુકરમાઈકોસિસમાં 43 દર્દીઓને ગંભીર અસરો, સિવિલ હોસ્પિટલે શરૂ કરી ખાસ પ્રોસિઝર

Pritesh Mehta
સુરતમાં કોરોનાની સારવાર લેનારા સંખ્યાબંધ દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસની ગંભીર બિમારી ચિંતાજનક રીતે વધી રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ 101 દર્દીઓ પૈકી 43 દર્દીની આંખો પર...

વિકટ સ્થિતિ: સિવિલમાં મ્યુકોરમાઈકોસિસને કારણે ખૂટી પડ્યા ઓપરેશન થિયેટર, લેવી પડી અન્ય હોસ્પિટલની મદદ

Pritesh Mehta
અમદાવાદ સિવિલમાં  મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસના કેસ વધતા ડેન્ટલ હોસ્પિટલ પાસે ઓપરેશન થિયેટર ખૂટી પ્ડ્યા છે અને કિડની હોસ્પિટલ તેમજ સ્પાઈન...

હિંમતનગર સિવિલમાં વિકટ પરિસ્થિતિ / હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો છતાં તબીબો દર્દીને ચેક કરવા ન આવતા હોવાનો આક્ષેપ

Dhruv Brahmbhatt
રાજ્યમાં બેકાબુ થયેલા કોરોનાએ ચારે બાજુ વિકટ પરિસ્થિતિ સર્જી દીધી છે. એવી સ્થિતિમાં ક્યાંક હોસ્પિટલોની બહાર હજુ પણ એમ્બ્યલન્સોની લાંબી કતાર લાગેલી જોવા મળી રહી...

અમદાવાદમાં કોરોના દર્દીઓને સિવિલમાં લઇ જતી એમ્બ્યુલન્સનો આંકડો જાણી ચોંકી ઉઠશો, માત્ર 24 કલાકમાં જ અધધધ….

Dhruv Brahmbhatt
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઇને આવતી એમ્બ્યુલન્સનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સિવિલમાં છેલ્લાં 24 કલાકમાં અધધધ 381 એમ્બ્યુલન્સો આવી. જે અંતર્ગત 108 એમ્બ્યુલન્સની સંખ્યા...

અમદાવાદમાં સ્થિતિ વકરતા એલ.જી હોસ્પિટલમાં વધુ 200 બેડ તૈયાર કરાયાં, આ હોસ્પિટલમાં પણ સુવિધા શરૂ કરાશે

Dhruv Brahmbhatt
ગુજરાતમાં સુરત, અમદાવાદ અને રાજકોટની હાલત અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. ત્યારે ગત રોજ રાજ્યમાં નોંધાયેલા નવા કોરોનાના રેકોર્ડબ્રેક કુલ 5469 કેસ સામે વધુ...

ફફડાટ/ તહેવાર ટાણે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ

Bansari
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

Pritesh Mehta
રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ, અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક

Dhruv Brahmbhatt
ગુજરાતમાં ઇલેક્શન અને સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ સતત કોરોનાના કેસો વધતા જ જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો કોરોનાએ...

એલર્ટ/ અમદાવાદમાં ફરીથી કોરોના ફુલ્યો ફાલ્યો, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપી અતિ ગંભીર ચેતવણી

Dhruv Brahmbhatt
અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ...

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

Pravin Makwana
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...

નવતર પ્રયોગ/ ગુજરાતમાં કોરોનાની રસી લેનારને તમે જોઈને જ ઓળખી જશો, સરકાર અહીં મારશે સ્ટિકર

Mansi Patel
કોરોના વખતે કવોરન્ટાઇનમાં રહેનારાંને હાથ પર સિક્કો લગાડવામાં આવતો હતો જેથી લોકોને ખબર પડે. આવતીકાલથી શરૂ થઇ રહેલાં રસીકરણ વખતે ય આવુ જ કઇંક કરવામાં...

અમદાવાદ: બર્ડ ફલૂને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ, 14 વર્ષની અનુભવી ટીમ એક્ટિવ

pratik shah
રાજ્યમાં બર્ડફ્લૂનો પ્રથમ કેસ મળી આવતા  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. બર્ડફ્લૂના કારણે સિવિલમાં દવા અને સાધન સામગ્રી તૈયાર કરાઈ છે. બર્ડફ્લૂ...

સિવિલ હોસ્પિટલમાં માતાનું કલ્પાંત, મોત સામે ઝઝૂમી રહેલી દીકરીને બચાવવા માંનું આક્રંદ

pratik shah
ગાંધીધામમાં સાસરિયા દ્વારા યુવતીને જીવતી સળગાવવાનો કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. દીકરીને બચાવવા એક માતાએ સિવિલમાં કરૂણ કલ્પાંત કરી મૂક્યું હતું. પોતાના વ્હાલસોયી બાળકીને...

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બાળકોની સુરક્ષાને લઈને GSTVનું રિયાલિટી ચેક, સૌ સુરક્ષિત?

pratik shah
મહારાષ્ટ્રની હોસ્પિટલમાં બનેલ ગોઝારી ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને લઈને GSTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની આગમાં 10 નવજાતના મોત મહારાષ્ટ્રમાં...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવીન મોડ્યુલર ઓપરેશન થિયેટરનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

pratik shah
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં નવનિર્મિત 21 મોડ્યુલર ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કર્યું. નીતિન પટેલે જણાવ્યું કે સિવિલમાં વર્ષ 2015માં ટ્રોમા સેન્ટર શરૂ...

કોરોના સામે લડતા માનસિક રીતે ભાંગી પડેલા દર્દીઓ માટે આ યોદ્ધાઓ બન્યા આશીર્વાદ

pratik shah
કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતા ડોકટર્સ સામે અનેક પડકાર હોય છે. માનસિક રીતે ભાંગી પડેલા દર્દીને સાજા કરવાથી લઈ પોતાને પણ કોરોનાનો ચેપ ન લાગે...

સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દી પાછળ રોજનો થાય છે આટલો ખર્ચ, આંકડો જાણીને ચોંકી જશો

pratik shah
દેશ દુનિયા જ્યાં એક તરફ કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. ત્યારે, બીજી તરફ કોરોના દર્દીઓની સારવાર પાછળ પણ સરકાર લાખ્ખો કરોડો રૂપિયાનો ખર્ચ...

તબીબોની ચેતવણી/ જો આમ જ ચાલ્યું તો પાછી ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ભરાઇ જશે, અમદાવાદને ભારે પડશે બેદરકારી

Bansari
એક તરફ, મ્યુનિ.કોર્પોરેશન-રાજ્ય આરોગ્ય વિભાગ કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ, અમદાવાદીઓ હજુય કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે. નિષ્ણાત તબીબોએ...

એક માસની કોરોના પોઝિટિવ બાળકીની શ્વાસનળી અને અન્નનળી થઇ ગઈ એક, માતા- પિતા પાસે ઓપરેશન માટે નહોતા પૈસા અને પછી…

GSTV Web News Desk
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અનેક ગરીબ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. આવો દાખલો બેસાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરમાં રહેતા પીન્ટુ ભાઈ...

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કોરોના દર્દીઓની દયનીય હાલત, વીડિયો વાયરલ

GSTV Web News Desk
જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ફોટો વાયરલ થયો છે. આઈસીયુ વોર્ડમાં કોરોના દર્દીઓની દયનીય હાલત હોવાનો આરોપ લાગ્યો છે. આઈસીયુ વોર્ડમાં ગંદકી હોવાનું સામે આવ્યું છે. આઈસીયુ...

કરમની કઠણાઈ: રાજકોટ સિવિલ હોસ્પિટલે મોતના આંકડા જાહેર કરવાનું બંધ કરવું પડ્યું, પણ કેમ?

pratik shah
દેશ-દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોના કેસનો આંક એક લાખને પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના...

નિયમોની પરાણે પાલન ક્યાં સુધી: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આખરે કેમ તૈનાત કરવા પડયા નિવૃત્ત આર્મીમેન

pratik shah
દેશ-દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તો ગુજરાતમાં પણ કોરોના કેસનો આંક એક લાખને પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં પણ સતત પોઝિટિવ કેસના...

કોરોના વોરિયર્સ : દિવ્યાંગ હોવા છતા આ મહિલા ડોક્ટર છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છે કોરોનાના દર્દીઓની સેવા

GSTV Web News Desk
અમદાવાદ સિવિલમાં એક દિવ્યાંગ કોરોના યોદ્ધા આ મહામારીને નાથવા છેલ્લા 2 મહિનાથી રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. પગેથી વિકલાંગ હોવા છતા ડોકટર મોહીની દાત્રાણિયા...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને ઓઆરએસનું મહત્વ તેમજ તેના ઉપયોગ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન

GSTV Web News Desk
સમગ્ર વિશ્વના નાગરિકોને ‘ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ’ (ORS) ના મહત્વને સમજાવવા માટે પ્રતિવર્ષ ૨૯ જુલાઈએ ‘વર્લ્ડ ઓ.આર.એસ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ...

અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા, તબીબોની આંખો થઈ અશ્રુ ભીની

GSTV Web News Desk
આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથો સાથ વર્ષ 26 જુલાઇ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ...

પાલનપુર સિવિલ હોસ્પિટલ બની અસામાજિક તત્વોનો અડ્ડો, જાહેરમાં યુવતીને માર મારવાનો વીડિયો વાયરલ

GSTV Web News Desk
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એક યુવતીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં એક યુવક યુવતીને સિવિલ ચેમ્બર આગળ જ માર મારતો હતો. તો અન્ય એક...

દર્દીના પરિજનોનો આક્ષેપ : ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા બતાવવા જૂનાગઢ સિવિલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

GSTV Web News Desk
એક તરફ જૂનાગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ દર્દીઓની સારવાર મુદ્દે સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. એક...
Do NOT follow this link or you will be banned from the site!