GSTV

Tag : citizenship-amendment-act

નાગરીકતા સુધારા કાયદાનો બેંગલુરૂમાં ઉગ્ર વિરોધ, હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

Nilesh Jethva
નાગરીકતા સુધારા કાયદાને લઇને દેશના ઘણા ભાગોમાં હજુ પણ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ટાઉન હોલની બહાર સીએએ અને એનઆરસીના વિરોધમાં ઉગ્ર...

અમેરિકામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે ભારતીયો

Mansi Patel
અમેરિકામાં નાગરિકતા કાયદાને લઈને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયનાં લોકોએ નવા કાયદાનું સમર્થન કર્યુ હતુ. લોકોએ કાયદાને લઈને ફેલાયેલી ખોટી સૂચનાઓને લઈને રેલીનાં માધ્યમથી લોકોને જાગૃત...

હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ કરવા હજારો લોકો એકઠા થયા

Nilesh Jethva
દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે નાગરિકતા સંશોધન એક્ટ મુદ્દો ગરમાયો છે. આજે ફરી જામા મસ્જિદ પર મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ નાગરિકતા કાયદા અને એનઆરસી...

પોલીસ કરી રહી હતી વાહનોની તોડફોડ, યુપી પોલીસે વીડિયો Tweet કરી કહ્યું અમે નહીં જબલપુરની છે પોલીસ

Karan
નાગરિકતા સંશોધન એક્ટ પર દેશભરમાં ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થયા છે. હિંસાના જે વીડિયો સામે આવી રહ્યાં છે એમાંથી એક વીડિયો પોલીસે ટ્વીટર એકાઉન્ટ પર...

શંકરસિંહ વાઘેલાએ મોદી પર કર્યા આકરા પ્રહારો, અમે હિંદુ છીએ એ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી

Nilesh Jethva
નાગરિકતા કાયદાને લઈ એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 1975માં નવનિર્માણ આંદોલનમાં જે થયું હતું તેવા પ્રકારની મુવમેન્ટ દેખાઈ...

નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આવ્યા આ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
નાગરિકતા સંશોધન કાયદાને લઇને દેશમાં એક તરફ હિંસક વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. તો બીજી તરફ અનેક લોકો કાયદાના સમર્થનમાં પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે...

શાહઆલમમાં થયેલી હિંસા મામલે વધુ 15 લોકોને કોર્ટમાં રજૂ કરાયા, ઉમરખાનના રિમાન્ડ મંજૂર

Nilesh Jethva
અમદાવાદના શાહઆલમમાં થયેલી હિંસા મામલે બીજા 15 જેટલા આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે રીમાન્ડની માંગણી ન કરતા તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો...

કોંગ્રેસે પીએમ મોદી પર કર્યો પલટવાર, અમિત શાહના નિવેદનના કારણે દેશમાં ભયનો માહોલ

Nilesh Jethva
દિલ્હીના રામલીલા મેદાન પર નાગરિકતા કાયદા અને એનઆરસી સહિતના મુદ્દે વડાપ્રધાન મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી છે. ત્યારે પીએમ મોદીના ભાષણને લઈને વિપક્ષે પ્રતિક્રિયા આપી હતી....

મેંગલોરમાં નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસા અંગે કુમારસ્વામીએ ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેંગલોરમાં પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારની મુલાકાત લીધી હતી. જે બાદ તેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી આરએસએસના લોકો પોલીસ ડ્રેસમાં...

જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે CAA અને NRCને લાગુ થતા રોકવા આ બે પદ્ધતિ જણાવી

Nilesh Jethva
જનતાદળના ઉપાધ્યક્ષ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પોતાનો રોષ સતત વ્યક્ત કરતા રહે છે. પ્રશાંત કિશોરે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને...

પીએમ મોદીની રેલી બાદ કેજરીવાલે કર્યા આકરા પ્રહારો, 40 લાખ લોકો સાથે થયો દગો

Nilesh Jethva
દિલ્હીમાં ભાજપની રેલીમાં વડાપ્રધાન મોદીએ ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર...

યુપીના ડીજીપીએ કહ્યું, ટીએમસીના નેતાઓને લખનઉમાં પ્રવેશવા નહી દેવાય

Nilesh Jethva
નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ ઉત્તરપ્રદેશના રસ્તાઓ પર હિંસા જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે અત્યાર સુધીમાં 879 લોકોની...

નાગરિકતા સંશોધન કાયદાના થઈ રહેલા વિરોધને ડામવા ગુજરાત ભાજપે ઘડ્યો આ પ્લાન

Nilesh Jethva
નાગરિકતા સંશોધન કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનું સંગઠન કાયદા અંગે સમજ આપવા રસ્તા પર ઉતરશે. ગુજરાત ભાજપે કમલમમાં બેઠક યોજાઈ હતી....

CAAને લઈને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે SSPની બાળક સાથે કરેલી વાતચીતનો વીડિયો વાયરલ

Nilesh Jethva
દેશભરમાં નાગરીકતા સુધારા કાયદાને લઇને થઇ રહેલી હિંસા વચ્ચે ઉત્તર પ્રદેશના ઇટાવાના એક પોલીસ અધિકારીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એસએસપી સંતોષ મિશ્રા એક...

લક્ષચંડી મહાયજ્ઞમાં રાજકીય નેતાઓનો જમાવડો, આ રાજ્યનાં મુખ્યમંત્રીએ કર્યો NRC/CAA નો વિરોધ

Nilesh Jethva
ઉંઝાના ઉમિયાનગરમાં ચાલી રહેલા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે હાજરી આપી હતી. તેઓ CAA અને NRC મુદ્દે નિવેદન આપ્યું હતુ. તેમણે એનઆરસી બિલ...

CAA-NRC મામલે એનસીપીના વડા શરદ પવારે આપી આ પ્રતિક્રિયા : મોદી સરકારને લાગશે ઝાટકો

Nilesh Jethva
નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને વિરોધ પ્રદર્શનો યથાવત છે. ત્યારે આ મુદ્દે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ કાયદો કોઈ એક ધર્મને ટાર્ગેટ...

પાકિસ્તાનથી રાજકોટ આવેલા આ 250થી વધુ પરિવારો નાગરિકતા બિલને આવકારી રહ્યા છે

Nilesh Jethva
કેન્દ્ર સરકાર દ્વારા નવા નાગરિત્વ બિલને લઈને સમગ્ર દેશમાં હોબાળો છે.પરંતુ રાજકોટમાં પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા 250 થી વધું પરિવારો વસવાટ કરે છે. આ...

સીએમ રૂપાણીના નિવેદન બાદ મનીષ દોશીએ પલટવાર કરતા કહ્યું, તૈયાર સ્ક્રીપ્ટ મુજબ નિવેદનો આપી રહ્યા છે

Nilesh Jethva
શાહ આલમમાં થયેલી હિંસા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કરેલા આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યુ હતુ અને ક્હયુ હતુ કે મુખ્યમંત્રી...

શાહઆલમમાં આ મુસ્લિમ પરિવારે પોલીસને પથ્થરમારાથી બચાવ્યા, આપ્યો ઘરમા આશરો

Nilesh Jethva
અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારા દરમ્યાન મુસ્લિમ પરિવારે પાંચ જેટલા પોલીસને બચાવ્યા હતા. હિંસા દરમ્યાન બેકાબૂ બનેલા ટોળાએ પોલીસ પર બેફામ પથ્થરમારો કર્યો...

CAA અને NRCના વિરોધમાં દ્વારકા ખાતે વિશાળ રેલી યોજાઈ, પોલીસનો ચુસ્ત બંધોબસ્ત

Nilesh Jethva
CAA અને NRCના વિરોધમાં દ્વારકા હેલિપેડથી દ્વારકાના રબારી ગેટ સુધી અંજુમને ઇસ્લામ ઓખા મંડળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. મુસ્લિમ સમાજે વિશાળ સંખ્યામાં રેલી કાઢી...

દિલ્હી ફરી એકવાર હિંસાની જવાળામાં લપેટાઇ, ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ

Nilesh Jethva
તો રાજધાની દિલ્હી ફરી એકવાર હિંસાની જવાળામાં લપેટાઇ ગઇ છે. દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં નાગરીકતા સુધારા કાયદાનો વિરોધ કરવા એકઠા થયેલા પ્રદર્શનકારીઓ હિંસા પર ઉતરી આવ્યા...

અમદાવાદની શાંતિમાં પલિતો ચાંપનારા પથ્થરબાજોએ પોલીસ સ્ટેશનમાં લીધી સેલ્ફી

Nilesh Jethva
અમદાવાદના શાહઆલમમાં ઉત્પાત મચાવનારા ગુંડાઓ તો આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. પરંતુ આ તોફાની તત્વોને કાયદો અને વ્યવસ્થાનો જાણે કે કોઇ ડર ન હોય...

સંસ્કારી નગરીમાં તોફાનીઓનું તાંડવ, પોલીસ કમિશનરે શાંતિ જાળવવા કરી અપીલ

Nilesh Jethva
સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં પણ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધની આગ જોવા મળી. બેફામ પથ્થરમારા બાદ પોલીસે વણસેલી સ્થિતીને ગણતરીના સમયમાં જ ડામી દીધી હતી. વડોદરાના...

શાહઆલમમાં જાંબાઝ મહિલા કોન્સ્ટેબલે ટોળાનો સામનો કરી પથ્થરબાજોને પકડ્યા

Nilesh Jethva
શાહઆલમ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો. આ દરમ્યાન કેટલાક મહિલા કોન્સ્ટેબલ્સ રિયલ મર્દાની સાબિત થઇ. જે પૈકી શીતલ પ્રજાપતિ...

સોનિયા ગાંધીનો કેન્દ્ર સરકાર પર હુમલો, ભાજપ સરકારની નીતિઓ દેશવિરોધી, લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ

Nilesh Jethva
દેશભરમાં થઇ રહેલા પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી...

રાજ્યમાં નાગરિકતા કાયદાનો ઉગ્ર વિરોધ, અનેક જગ્યાએ ધારા-144 લાગુ, બરોડામાં ફાયરિંગ

Nilesh Jethva
તો આ તરફ રાજકોટમાં અમુક વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલી યોજવાની પરમિશન ના મળવા છતાં રેલી યોજાશે તેવી વાત વહેતી થતા પોલીસ...

સુરતમાં કલમ 144 લાગુ, રાજ્યમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવા અંગે પ્રદિપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Nilesh Jethva
સુરતમાં કલમ 144 લાગુ કરાઇ છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. વર્તમાન પરિસ્થિતીને જોતા નિર્ણય લેવાયો છે. કાયદાનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. વર્તમાન...

ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન, લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહનોમાં આગ લગાવી

Nilesh Jethva
નાગરીકતા સુધારા કાયદાને લઇને શુક્રવાર ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા. જેમાં ઘણા શહેરોમાં આ પ્રદર્શન હિંસામાં ફેરવાઇ ગયા. કાનપુર, ગોરખપુર, બુલંદશહર, ફિરોઝાબાદ,...

VIDEO : પોલીસ પર હુમલાનો હતો પ્રિપ્લાન : પોલીસ લાઠીચાર્જ કરે તો પહેલી લાઠી હું ઝીલીશ, આ વ્યક્તિએ કરી હતી ઉશ્કેરણી

Nilesh Jethva
શાહઆલમના કોર્પોરેટેર શહેજાદ પઠાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શહેજાદ લોકોને એનઆરસીનો વિરોધ કરવા શાહઆલમમાં એકત્ર થવાનું આહવાન કરી રહ્યો છે....

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન થશે, બંધનું એલાન આપનારને પણ નહીં છોડાય

Nilesh Jethva
અમદાવાદના શાહઆલમમાં ગુરૂવારે પોલીસ પર હુમલો કરનારા પૈકી 49 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પથ્થરમારો કરનારા લોકોને ઝબ્બે કરી તેમના...
Do NOT follow this link or you will be banned from the site!