#MerryChristmas : સોશિયલ મીડિયા યુઝર્સ પર છવાયો ક્રિસમસનો ખુમાર, ખાસ અંદાજમાં આપી એક-બીજાને શુભેચ્છા
વિશ્વના મોટાભાગના દેશોમાં દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસને ભગવાન ઈસુના જન્મદિવસ તરીકે ખૂબ જ...