WI vs AUS: ક્રિસ ગેલે ટી -20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આ કરિશ્મા કરનારો વિશ્વનો પહેલો બેટ્સમેન
આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમી રહી છે. શ્રેણીની ત્રીજી મેચ સેન્ટ લુસિયામાં 12 જુલાઈએ રમવામાં...