GSTV

Tag : chotila

ઈતિહાસમાં પ્રથમવાર આ મંદિર રહેશે બંધ, સરકારની ગાઈડલાઈન બાદ લેવાયો નિર્ણય

Nilesh Jethva
કોરોના વાયરસના સંક્રમણ રાજ્યના યાત્રાધામોમાં પણ અસર વર્તાઈ છે. તમામ યાત્રાધામો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ચોટીલા ડુંગર પર આવેલું ચામુંડા માતાજીનું મંદિર પણ 10...

પક્ષમાં તો વ્હાલા-દવલાની નીતિ ચાલે છે કહી કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી દીધું

Mayur
ચોટીલા તાલુકા કોંગ્રેસમાં ફરી ભડકો થયો છે. ચોટીલા તાલુકા પ્રમુખ સોમાભાઇ બાવળિયાએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. સોમાભાઇએ જિલ્લા પ્રમુખ સહિત મોવડી મંડળને રજૂઆત કરી...

હોસ્ટેલના સંચાલકે વિદ્યાર્થિની સાથે છેડતી કરતા વાલીઓએ કરી તોડફોડ, પોલીસ ઘટના સ્થળે

Nilesh Jethva
ચોટીલાની કમલ વિદ્યાલયના હોસ્ટેલની એક વિદ્યાર્થિની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. જેના કારણે મામલો એટલો ઉગ્ર બન્યો કે વાલીઓએ હોસ્ટેલમાં આવીને તોડફોડ કરી હતી. છેડતી...

ચોટીલામાં મુકામ કર્યા બાદ હવે રાજકોટ પહોંચ્યા સાવજ, વનવિભાગ સિંહને શોધવામાં નિષ્ફળ

Mansi Patel
ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો છે. છેલ્લા 48 કલાકથી બંને સિંહ...

ચોટીલા તાલુકામાં સાવજના આગમન બાદ વન વિભાગનું સતત મોનિટરિંગ, ઓફિસરોએ કરી આ તૈયારીઓ

Mayur
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં ગત તા.૧૭ ઓક્ટોબર ૨૦૧૯થી આગમન થયું છે ત્યારે આ ઘટના પર વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે....

ગીરના સિંહના ચોટીલામા ધામા, વનવિભાગે લોકો માટે તકેદાર રહેવા જણાવ્યુ

Mansi Patel
ચોટીલા તાલુકામાં સાવાજના ધામા જોવા મળ્યા છે. જસદણ ચોટીલાની બોર્ડર પર ગામના લોકોએ સિંહ ફરતો હોવાનો દાવો કર્યો હતો. જેથી સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા ગઈ કાલે...

અશોક ગેહલોતને એ નથી ખબર કે ગુજરાતના આ વિસ્તારમાં શાકભાજીની રેકડીઓની માફક દારૂની હાટડીઓ ધમધમે છે

Mayur
યાત્રાધામ ચોટીલામાં ઘણાં સમયથી બકાલાની દુકાનની માફક દેશી તથા ઇંગ્લીશ દારૂની હાટડીઓ ધમધમતી થયેલ છે ત્યારે ચામુંડા ધર્મશાળા પાછળ મફતિયાપરા વિસ્તારમાં પોલીસે મકાનમાં દરોડો પાડી...

ચોટીલાનાં જીવાપર ગામે કૌટુંબિક ભાઇએ આ કારણે કરી સરપંચના પતિની હત્યા

Mansi Patel
સુરેન્દ્રનગરના ચોટીલાના જીવાપર ગામે જુના મનઃદુખમાં સરપંચના પતિની હત્યા થઈ છે. કૌટુંબિક ભાઇએ દેશી બંદુકથી જ હત્યા નિપજાવી હતી. ગરબા દરમિયાન બનેલા આ બનાવથી સમગ્ર...

VIDEO : એ ગઈ ગઈ… કોઝવે તૂટ્યો અને ગાડી ફસાઈ, ગ્રામજનો દોડ્યા અને મુસાફરો બચ્યા

Nilesh Jethva
ચોટીલાના જાનીવડલ ગામ નજીક આવેલા કોઝવે પર ગાબડાં પડ્યા હતા. જેને પગલે એક ગાડી ફસડાઈ પડી હતી. જો કે ગ્રામવાસી વ્હારે આવતાં ગાડીમાં બેઠેલા લોકોને...

ટીવીમાં બ્લાસ્ટ થતા ધડાકાભેર આગ લાગી, માતા અને પુત્રીનું કમકમાટીભર્યું મોત

Arohi
ચોટીલાના આણંદપુર ગામે મઘરાતે મકાનમાં આગ લાગી હતી જેમાં માતા સાથે દસ માસની પુત્રીનું મોત થયું. રાત્રે ટીવી જોવા દરમ્યાન ઉંઘ આવી જતા મોડીરાતનાં લગભગ...

ફૂલસ્પીડમાં ચાલતી બસમાં ડ્રાઈવર કરતો હતો ફોન પર વાત, એવું થયું કે એકનું મોત થયું અને 15 લોકો થયા ઇજાગ્રસ્ત

Nilesh Jethva
ચોટીલા રાજકોટ હાઇવે પર ખાનગી બસ પલ્ટી જતા એકનું મોત થયુ હતુ છે જ્યારે 12 થી 15 લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક આગેવાનો સહિતના લોકો...

ચોટિલાના ચોરવીરા ગામે નજીવી બાબતે ફાયરિંગ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે

Nilesh Jethva
ચોટિલાના સાયલા તાલુકાના ચોરવીરા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિને ઇજા થઇ છે. આ ફાયરિંગ કોઈ નજીવી બાબતે બોલાચાલી બાદ કરવામાં...

ચોટિલા પંથકમાં યુવક-યુવતીના આપઘાતનો વીડિયો વાયરલ

Nilesh Jethva
ચોટીલા પંથકના જંગલમાં યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..વીડિયો વાયરલ થતા સ્થાનિકો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે.વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ...

Video: ચોટીલામાં પલટાયું હવામાન, વીજળીના કડાકા સાથે વરસાદ

Arohi
યાત્રાધામ ચોટીલામાં પણ હવામાન પલટાયું. એકાએક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો. તો થાનગઢ પંથકમાં કરા સાથે વરસાદ થયો. બપોરના સમયે અચાનક સમગ્ર...

શનિવારે કોળી સમાજનું મહાસંમેલનઃ કોળી સમાજના આ નેતા માટે ભવ્ય સ્ટેજ બનાવાયું

Yugal Shrivastava
શનિવારે ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. જેમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા શક્તિ પ્રદર્શન કરવાના છે. આ માટે મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. સંમેલનની...

ગુરુવારનો દિવસ સાબિત થયો ગોઝારો, રાજ્યમાં અકસ્માતની સંખ્યા જોઈને ધ્રૂજી ઉઠશો

Arohi
ગુરુવારનો દિવસ રાજ્યમાં ગોઝારો સાબિત થયો. ઘણા વિસ્તારમાં નાના-મોટા અકસ્માતોની ઘટના બની. સુરતમાં હજીરા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયાં....

સુરેન્દ્રનગરના આ ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ

Karan
સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરડી ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ એસઓજીએ એક હજાર કિલોથી વધુના લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ચોટીલાથી કુવાડવાના રસ્તા...

ચોટીલા : લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની ભાળ આપનારને યુવતીના પિતાએ 1 લાખ આપવાની જાહેરાત કરી

Mayur
ચોટીલામાં લંપટ શિક્ષકે યુવતીનું અપહરણ કર્યું હોવાના મામલે પોલીસ તપાસ ચાલુ હોવા છતાં કાર્યવાહી આગળ વધી ન હોવાનો ભોગ બનનાર પરિવારે આક્ષેપ કર્યો છે. પોલીસ કાર્યવાહીથી...

સુરતના પલસાણા સાથે ચોટીલા-રાજકોટ હાઈ-વે પર અકસ્માત, 2 લોકોના મોત

Karan
તો સુરતના પલસાણાની સાથે ચોટીલા-રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને ઈજા...

ગુજરાતની આ શાળામાં ઓરડા ન હોવાથી શિક્ષકે કર્યો આ નવતર પ્રયોગ

Mayur
પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે શાળાના શિક્ષકે નવતર પ્રયોગ કર્યો છે. બાળકોને ખુલામાં બેસીને અભ્યાસ ન કરવો પડે તે માટે શિક્ષકે બાળકો માટે...

દોઢ લાખ રૂપિયા બદલી માટે અાપવા છતાં નિરાશા સાંપડતાં તલાટીઅે ગળાફાંસો ખાધો

Karan
ગુજરાતમાં ભાજપનાં રાજમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. જેમાં ખૂદ સરકારનાં જ એક કર્મચારીનો ભોગ લેવાયો છે. થાનગઢ તાલુકા પંચાયતમાં સારસાણાં ગુ્રપનાં તલાટીએ દોઢ લાખ...

સાયલામાં ચામુંડા માતાના દર્શને જતાં પદયાત્રીઓ માટે સેવા યજ્ઞ

Yugal Shrivastava
ચૈત્રી પૂર્ણિમા પર ચોટીલાના ડુંગરે બિરાજતા ચામુંડા માતાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે. માઈભક્તોની સેવા...

PM મોદી સુરેન્દ્રનગરના ચોટીલામાં વિકાસ કામોનું કરશે લોકાર્પણ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરના ચોટીલામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. ચોટીલા ખાતેથી નરેન્દ્ર મોદી રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ભૂમિ પૂજન કરશે. જે રાજ્ય સરકાર...

આજે રાહુલ ગાંધીના પ્રવાસનો છેલ્લો દિવસ, જાણો આજનો કાર્યક્રમ

Yugal Shrivastava
આજે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે....
Do NOT follow this link or you will be banned from the site!