GSTV

Tag : Chota udaipur

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં નોંધાયો Corona પોઝિટીવ કેસ, તંત્રએ કર્યુ માસ ક્વોરન્ટાઈન

Arohi
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોરોના (Corona) પોઝેટીવ કેસ નોંધાતા વહીવટ તંત્રએ તડવી ફળીયાને માસ ક્વોરન્ટાઈન કર્યુ છે આ ફળિયામાં 25થી વધુ ઘરો આવેલા છે  આરોગ્ય...

છોટાઉદેપુર : જુગારીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, વાતાવરણ તંગ બનતા પોલીસના ધાડા ઉતર્યા

GSTV Web News Desk
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ગામે જુગારધામ ઉપર રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ગઈકાલે પાવીજેતપુર પોલીસને ગામની મોટી બજાર વિસ્તારમાં જુગારધામ ચાલતું...

ગુજરાતમાં દરેક લોકો સુખે રહે છે, કોઈને કંઇ તકલીફ નથી, આ તો લોકોના નસીબ

Karan
ગુજરાતમાં દરેક લોકો સુખે રહે છે. કોઇને કંઇ તકલીફ નથી. ગુજરાતના વિકાસ મોડેલના ઢોલ આખા દેશમાં પીટાય છે. પરંતુ ગુજરાતમાં પણ અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓનો...

છોટાઉદેપુરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન, જાણો કેટલા ઉમેદવાર છે રેસમાં

Karan
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન આજે થયું હતું. સંઘની ચૂંટણી લડતા શિક્ષકોની બે પેનલો સામસામે છે. જેમાં કુલ 26 જેટલા ઉમેદવાર મેદાનમાં છે....

તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓનો વિરોધ

Karan
નસવાડી તાલુકાના તણખા ગામે સબયાર્ડમાં APMC દ્વારા હાટ બજાર ખોલવામાં આવતાં સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો. વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો. હાટ બજાર ખોલવાનો...

પોતાના ભાઈ ગ્રામજનો પર દિપડાએ હુમલો કરતા આ શખ્સે કર્યું આવું, વન વિભાગ પકડી ગઈ

Karan
નસવાડીના બાંડી ગામે દિપડા પર ફાયરીંગ કરનાર હિન્દુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપ્યો હતો. પોતાના સગા ભાઈ સહિત ગામના ત્રણ લોકો પર દિપડાએ હુમલો...

જેનો આતંક એવો હતો કે તેના ખૌફથી લોકો ઘરની બહાર પણ નીકળતા થરથર કાંપતા હતા

Karan
જેનો આતંક એવો હતો કે તેના ખૌફથી લોકો ઘરની બહાર પણ નીકળતા થરથર કાંપતા હતા. પરંતુ હવે આ આદમખોર પાંજરે પૂરાઇ જતા પાવી જેતપુર તાલુકાના...

ખેતરમાં છૂપાયેલા દીપડાએ અચાનક જપટ મારીને દંપતી પર કર્યો હુમલો, કમનસીબે એકનું મોત

Karan
છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામે દીપડાના હુમલામાં ગામના એક વ્યક્તિનું મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જંગલ વિભાગના અધિકારીને ઘટનાની જાણ થતાં જ સ્થળ...

ખડકવાડા ગામે બે જૂથ વચ્ચે રેતીની લીઝ મામલે બબાલમાં ફાયરિંગ, એકનું મોત

Karan
છોટાઉદેપુરની મધ્ય પ્રદેશ સરહદે આવેલ ખડકાવાડા ગામે એક શખ્સની હત્યા થઈ છે. રેતી લીઝની હદને લઈને ખડકાવાડા અને મોટી કનાસના બે જૂથ વચ્ચે અથડામણ થઈ...

છોટાઉદેપુરના કવાંટમાં છોટાઉદેપુરમાં રાઠવા આદિવાસી સમુદાયનું મહાસંમેલન, કારણ આ

Karan
રાઠવા જાતિના દાખલા મુદ્દે થઈ રહેલા આંદોલનો ને લઈ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રાઠવા આદિવાસી સમાજ મહાસભા યોજાઈ હતી. તો બીજી તરફ આંદોલન કરી રહેલા...

નસવાડી મેમણ કોલોનીની મહિલાઓ MGVCLની કચેરી ખાતે હલ્લાબોલ, જાણો કારણ

Karan
નસવાડી મેમણ કોલોનીની મહિલાઓ MGVCLની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. મેમણ કોલોનીમાં 50થી 60 કાચા મકાનો છે ત્યારે આ મકાનોની છત ઉપરથી જતી હાઈટેન્શન લાઈનથી વારંવાર...

નસવાડીમાં 700 મણ કપાસ બળીને ખાખ, કારણ બન્યું આ નાનકડી ભૂલ

Karan
નસવાડીમાં કપાસના એક વેપારીની દુકાનમાં લાગી આગ હતી. દુકાન પરથી પસાર થતાં હાઈટેન્શન વાયરમાં ફોલ્ટ થતાં તેના તણખા કપાસના ઢગલા પર પડ્યાં. જેને કારણ એકાએક...

મહિલા ડાકણ હોવાની શંકાએ કાપી નાખ્યું માથું, આ લોકોમાં હજુ છે આટલી અંધશ્રદ્ધા

Karan
આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા...

ચાઇલ્ડ ટ્રાફિકિંગના ગુનામાં છોટાઉદ્દેપુરના ઉપપ્રમુખની ધરપકડ

Mayur
મધ્યપ્રદેશના ચાઇલ્ડ ટ્રાફિકિંગના મામલે છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના ડોકટરની પૂછપરછ કરાઇ છે. ડો રાજુની મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે તપાસ શરૂ કરાઇ છે. આ સમગ્ર મામલે કુલ 8 આરોપીની...

જાણો શા માટે રાઠવા સમાજે આ ઠરાવ પાસ કર્યો, કોણ સમાજ વિરુદ્ધી પ્રવૃતિ કરે છે

Karan
રાઠવા જાતિ પર આદિવાસી હોવાને લઈને સવાલ ઉઠતા હવે તેઓમાં આંદોલનના સૂર ઉઠ્યા છે. રાઠવા સમુદાયે જાતિના દાખલા મુદ્દે કોઈપણ પક્ષના કાર્યક્રમ, ચિન્હ  કે ખેસનો...

છોટાઉદેપુરમાં PM અને CMના ફોટોવાળા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા, આદિવાસી સમાજ નારાજ

Karan
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાંદિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં ભાજપના હોર્ડિંગ ઉતારી લેવાયા. સરકાર સામે નારાજ થયેલા આદિવાસી સમાજના લોકોએ આ હોર્ડિંગ ઉતારી લીધા. આ હોર્ડિંગ્સમાં...

છોટાઉદેપુર અલીરાજપુર રોડ પર 2ના મોત, સીતાફળનો ટેમ્પો પલટ્યો

Karan
છોટાઉદેપુરના અલીરાજપુર રોડ પર સીતાફળ ભરેલો ટેમ્પો પલટી જતાં 2નાં મોત થયો હતો. જયારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને ...

છોટાઉદેપુરમાં GSTVના અહેવાલના પડઘા, હિસાબી કારકુન ફરજ મુક્ત

Karan
છોટાઉદેપુરમાં જીએસટીવીના અહેવાલના પડઘા પડ્યા છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ફરજ પર નશામાં મારામારી કરનાર કર્મચારીને જિલ્લા વિકાસ અધિકારીએ ફરજ મુક્ત કર્યાનો હુકમ કર્યો હતો. હિસાબી...

પરપ્રાંતિયો વિરુદ્ધ અફવા ફેલાવવા બદલ ભાજપનો આ યુવા નેતા પણ ફસાયો

Karan
ગુજરાતમાંથી પરપ્રાંતિયોને હટાવવાને લઈને ભાજપ ભલે ઠાકોર સેના પર આક્ષેપ કરે. પરંતુ ભાજપ યુવા મોરચાના કાર્યકરની પરપ્રાંતિય વિરુદ્ધની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.  છોટાઉદેપુર...

મિશન વિદ્યા યોજનામાં પેપરમાં પ્રશ્ન સાચો હતો પરંતુ વિકલ્પ નહીં, જાણો ગરબડ

Karan
વિદ્યાર્થીઓનો વિકાસ થઇ શકે તે માટે મિશન વિદ્યા હેઠળ સરકારે યોજના તો શરૂ કરી છે. પરંતુ તે અંતર્ગત લેવાતી સિદ્ધી કસોટીના પ્રશ્નપત્રમાં જ ગોટાળાઓની ભરમાર...

ભાદરવાના મહિનામાં ક્લાસરૂમમાં મીઠી નિદ્રા માણતા શિક્ષક ઝડપાયા

Karan
નસવાડી તાલુકામાં આવેલી કુમાર શાળામાં બાળકોના અભ્યાસ સાથે ચેડા થઈ રહ્યાં છે. ધોરણ પાંચના આ શિક્ષક ચાલુ અભ્યાસે મીઠી નિંદર માણી રહ્યાં છે. ક્લાસરૂમમાં જ...

7 તાલુકાના 1800 ખેડૂતોના હકના 12 કરોડ રૂપિયા લટક્યા, આપી એવી ધમકી કે તંત્ર દોડશે

Karan
છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલી સુગર ફેક્ટરીમાં શેરડીના બાકી રહેલા પૈસા મેળવવા 1800 જેટલા ખેડૂતો ધરમધક્કા ખાઇ રહ્યા છે. પરંતુ સરકાર ખેડૂતોને તેમની કમાણીના પૈસા આપવામાં...

પાવીજેતપુરના ડેરીયા ગામે રહીશોના વિસ્તારમાં અચાનક થઈ ભાગદોડ

Karan
પાવીજેતપુરના ડેરીયા ગામે રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોતાના રહેણાંક વિસ્તારમાં અચાનક વિશાળકાય અજગર દેખાતા લોકોમાં આશ્યર્ય સાથે ભયની મિશ્રિત લાગણી વ્યાપી ગઇ...

બનાસકાંઠા : છોટાઉપુરમાં પ્રતિષ્ઠિત વેપારીનો મૃતદેહ મળ્યો

Mayur
બનાસકાંઠાના છોટાઉપુરમાં પ્રતિષ્ઠિત વેપારી સચિન સોનીનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો છે. વેપારી 14 તારીખે રાતે કેનાલ પાસે ડ્રાઈવરને લઘુશંકા કરવાનું કહીને ગયા બાદ લાપતા થયો...

ધો.10માં અભ્યાસ કરતી બે પિતરાઈ બહેનોએ પીધી દવા પણ કારણ આ ભયાનક

Karan
બોડેલીના ચાચક ગામની બે પિતરાઈ બહેનોએ ઝેરી દવા પીવાના મામલામાં બે દિવસ બાદ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ...

નસવાડીઃ ઘરફોડ ચોરીના પગલે લોકોમાં રોષ પોલીસ પર કર્યા આ આક્ષેપ

Karan
નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં સોના-ચાંદીની દુકાનમાં ચોરી થતા લોકોનો ગુસ્સો સાતમા આસમાન પર છે. રાત્રીના અંધારાનો લાભ લઇને લોખંડની જાળીને તોડીને તસ્કરો સોના, ચાંદીના દાગીના...

આદિવાસી વિસ્તારમાં ST બસના કોઈ ઠેકાણા હોતા નથી તેવું લાગે છે, કારણ જાણો

Karan
છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામે ભણવા જવા માટે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. આ આદિવાસી વિસ્તારના બાળકોને ભણવા જવું છે પરંતુ તેમને સમયસર એસટી બસ ન મળતા...

છોટાઉદેપુરની સરકારી શાળાની દીવાલ પરથી ચિત્ર હટાવવું પડ્યું, જાણો વિવાદ

Karan
ફરીથી GSTVના અહેવાલની અસર થઈ છે. છોટાઉદેપુરમાં સરકારી શાળા અને પંચાયત ઘરો પર જે ભીંત ચિત્રો બનાવવામાં આવ્યા હતા તેમાં દેશના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનું...

સ્મશાનમાં બાળકીનો મૃતદેહ કાઢી તાંત્રીક કરતો હતો આ ગેરહરકત, માતા-પિતાએ નોંધાવી ફરિયાદ

Karan
પાવી જેતપુર તાલુકાના ઝરી ગામની મૃતક બાળકીના મૃતદેહ સાથે છેડછાડ થઇ હોવાની એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. માસૂમની દફનાવેલી લાશને બહાર કાઢીને ભુવાએ તાંત્રીક...

તમે પણ પોતાને બાઈક સ્ટંટમેન સમજતા હોય તો આ વીડિયો જોઈ લો

Karan
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ધરોલીયા ગજેન્દ્રપુરા રોડ પરના કોઝવે પર બાઈક તણાયું હતું. કોઝવે પર વહેતા પાણીમાં ચાલકે બાઇક ચલાવ્યું હતું. જો કે પાણીનો ફ્લો વધારે...
GSTV