2.1 KM નહી, પરંતુ ફક્ત આટલા જ મીટર પર તૂટ્યો હતો વિક્રમ સાથે ISROનો સંપર્ક, આ ગ્રાફ છે પુરાવોMansi PatelSeptember 11, 2019September 11, 2019કહેવાય છેકે, એક ફોટો 1000 શબ્દો બરાબર હોય છે. એક એવો જ ફોટો છે જે અંતરિક્ષ વિજ્ઞાનનાં ઈતિહાસમાં નોંધાયો છે. એટલેકે, 7 સપ્ટેમ્બરે ઈસરોના મૂન...